(1)એક સંખ્યાને 49 વડે ભાગતાં શેષ 32 વધે છે. જો તે સંખ્યાને 7 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી વધે?
(2)આપેલ સંખ્યા 2163 ને કઈ-કઈ સંખ્યા વડે નિ:શેષ ભાગી શકાય છે?
(3)30 40 50 નો ગુ.સા.અ. અને લ.સા.અ. કેટલો થાય?
(4)બે સંખ્યાનો લ.સા.અ. ______ અને ગુ.સા.અ. 2 છે. જો તેમાની એક સંખ્યા 64 હોય તો બીજી સંખ્યા 14 હોય.
(5)5 ભેસ 5 કલાકમાં 5 ગાંસડી ઘાસ ખાય છે તો એક ભેસ એક ગાંસડી ઘાસ કેટલા કલાકમાં ખાશે?
(6)સુનીલની ઉમર ૪૦ વર્ષ અને સ્નેહલની ઉંમર ૬૦ વર્ષ છે. તો કેટલા વર્ષ પહેલા તેમની ઉમરનો ગુણોત્તર ૩:૫ હશે?
(7)એવી કઈ સંખ્યા છે કે જોનો વર્ગ અને ઘન બંને સરખા થાય છે?
(8)9 19 39 79 ?
(9)અમર રૂ. 20 માં 20 પેન ખરીદી દરેક પેન રૂ. 1.25 માં વેચે તો તેને કેટલા ટકા નફો થાય?
(10)એક વસ્તુની છપેલી કિંમત પર 20% અને 5% ક્રમશ: વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું ગણાય?
(11)એક વ્યક્તિ પહેલી કલાકે 60km/h ની ઝડપે જાય છે અને બીજી કલાકે 50km/h ની ઝડપે જાય છે તેની સરેરાશ ઝડપ કેટલી?
(12)100 મીટર લંબાઈની એક ટ્રેન 30 km/h ની ઝડપે રેલ્વે લાઈન પાસે ઉભેલા વ્યક્તિને કેટલી સેકન્ડમાં પસાર કરે?
(13)વર્તુળ આલેખમાં કેન્દ્ર આગળ 90°નો ખૂણો રચતો ભાગ કેટલા ટકા દર્શાવે છે?
(14)રૂ.1200ની વસ્તુ 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય?
(15)મહેશનો જન્મ ૨૯ ફેબ્રુઆરી ૧૯૮૮ ના રોજ થયો હતો. તો તેને ૨૯-૦૨-૨૦૦૪ સુધીમાં કેટલા જન્મદિવસ ઉજવ્યા હશે?
(16)તે નાનામાં નાની સંખ્યા જેને 680621 માં ઉમેરવાથી સરવાળો એક પૂર્ણવર્ગ બને છે તે સંખ્યા નીચેનામાંથી કઈ છે?
(17)2 7 14 23 34_____
(18)1 કિલોગ્રામ રાશિનું વજન કેટલું હોય છે?
(19)એક દોડવીર 200 મીટરની દોડ 24 સેકન્ડમાં પૂરી કરે છે. તો તેની ઝડપ કેટલા કિમી/કલાક કહેવાય?
(20)25 રૂપિયાના 4 ટકા બરાબર કેટલી રકમ થાય?
(21)4332ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણવર્ગ બને?
(22)TOM=48 DICK=27 તો HARRY= ?
(23)4 12 36 108 ?
(24)૫૦૦ ને રોમન અંકોમાં કઈ રીતે લખાય?
(25)શ્યામ તેના ઘરેથી નીકળી દક્ષિણમાં 5 કિમી ચાલે છે. તે ડાબી બાજુ વળી 2 કિમી ચાલે છે. તે પછી ઉત્તર તરફ વળી બીજા 5 કિમી ચાલે છે. તો હવે તે પોતાના ઘરથી કેટલે દૂર હશે?
(26)ઓગષ્ટ મહિનામાં 23 તારીખે રવિવાર હોય તો આ મહિનામાં કેટલા રવિવાર હશે?
(27)ADMINISTRATION' શબ્દનો ઉપયોગ કરી નીચેનામાંથી કયો શબ્દ ન બનાવી શકાય?
(28)113 311 123 321 133 ?
(29)25 125 36 216 49 ?
(30)ધ્વની : ડેસીબલ : : પાણી :________
(31)એક ઘડીયાળમાં 12:30 વાગ્યા છે. અરીસામાં પ્રતિબિંબ જોતા કેટલા વાગ્યા દેખાશે?
(32)40 + 39.407 =
(33)1.2 / 0.06 = ?
(34)બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર કેટલો મળે?
(35)5.8 + 65.93 =
(36)2.40 + 1.2 = ?
(37)એક ફૂટ બરાબર કેટલા વાર?
(38)1થી 10 વચ્ચેના બે અંકો એવા છે કે જેમનો ગુણાકાર તેમના સરવાળામાં ઉમેરીએ તો 35 થાય છે તો તે બે સંખ્યા કઈ?
(39)તે કઈ સંખ્યા છે જેના 20% બરાબર 10 છે.
(40)400 રૂ. ના બૂટ ઉપર 4% ડિસ્કાઉન્ટ આપી તેના ઉપર 10 ટકા વેચાણવેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે શી કિંમત ચૂકવવી પડે?
(41)એક જહાજ કલાકના 16 કિમી.ની ઝડપે એક ટાપુ પર પહોંચે છે અને કલાકના 24 કિમી.ની ઝડપે ટાપુ પરથી કિનારે આવે છે. તો જહાજની સરેરાશ ઝડપ કેટલી હશે?
(42)પહેલી પાંચ બેકી સંખ્યાઓનો મધ્યક શોધો
(43)રૂ. 7300નું 5 ટકા વ્યાજના દરે 146 દિવસનું વ્યાજ કેટલું થાય?
(44)ઘડિયાળ અને કેમેરાની કિંમતનો ગુણોત્તર 3 : 8 છે. જો કેમેરાની કિંમત ઘડીયાળથી 3725 રૂપિયા વધારે હોય તો ઘડિયાળની કિંમત શોધો.
(45)2 : 3 :: 6 : ? હોય તો? =
(46)મહેશ 17 કિમી પૂર્વમાં ચાલે છે. ત્યાર બાદ ડાબી બાજુ વળી 15 કિમી ચાલે છે. ફરીથી ડાબી બાજુ વળી 17 કિમી ચાલે છે. તો પ્રસ્થાનબિંદુથી તે કેટલો દૂર હોય?
(47)બાળકોની એક હારમાં કમલેશનો ક્રમ ડાબી બાજુએથી 4થો છે જ્યારે રમેશનો જમણી બાજુથી 5મો છે? જો તેઓને પરસ્પર બદલી નાખવામાં આવે તો કમલેશ ડાબી બાજુએથી 12માં ક્રમે ઉપર જાય છે. તો હારના કુલ બાળકો કેટલા?
(48)1/1/2014 ના રોજ ગુરૂવાર હોય તો 31/12/2014 ના રોજ કયો વાર હશે?
(49)1/1/2016(પહેલો દિવસ) ના રોજ શુક્રવાર હોય તો 31/12/2016 (છેલ્લો દિવસ)ના રોજ કયો વાર આવશે?
(50)એક માણસ એક ફોટા સામે જોઈને કહે છે કે આ માણસનો પિતા મારા પિતાનો પુત્ર છે તો તે ફોટો કોનો હશે?
(51)7 8 6 ને study very hard 9 5 8 ને hard work pay અને 6 4 5 ને study and work કહેવામાં આવે તો very નો કોડ શું થાય?
(52)4 8 9 27 16 64 25 ?
(53)98 72 14 ?
(54)કોર્ટ : PIL :: પોલીસ સ્ટેશન :_________
(55)સંખ્યારેખા પર ડાબી બાજુ આવેલ સંખ્યાને કઈ સંખ્યા કહેવાય?
(56)પાંચ મિત્રો A B C D S છે. A B થી નીચો છે પણ S થી લાંબો છે C તેમાં સૌથી લાંબો છે D એ B થી થોડો નીચો છે અને A થી થોડો ઊંચો છે. આમાં સૌથી નીચો કોણ?
(57)સમય 2:10 થી 2:50 થતાં કલાક કાંટાએ કેટલા અંશનું ભ્રમણ કર્યું હશે?
(58)સંખ્યા 903535માં 3 ના સ્થાનીય મૂલ્યનો સરવાળો કેટલો થાય?
(59)8 અને 12 નો લ.સા.અ. કેટલો થાય
(60)૪૦૦ ને રોમન અંકોમાં કઈ રીતે લખાય?
(61)હરેશ દક્ષિણ તરફ 30 મીટર ચાલ્યા પછી ડાબી બાજુ વળીને 15 મીટર ચાલ્યો. ત્યાર બાદ તે જમણી બાજુ વળ્યો અને 15 મીટર ચાલ્યો તો તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે?
(62)મોહનનો ક્રમ ઉપરથી દસમો અને નીચેથી ત્રીજો છે. આ લાઈનમાં કેટલા છોકરા ઉમેરવા પડે જેથી છોકરાની સંખ્યા 20 થાય?
(63)જો લીપ વર્ષના પ્રથમ માર્ચે બુધવાર હોય તો પહેલી જૂને કયો વાર હશે?
(64)75 62 51 42 ?
(65)ગાંધીજી : રાજઘાટ :: મોરારજી દેસાઈ :___________
(66)જે સંખ્યાને ભાગવાની છે તેને શું કહેવાય?
(67)30×3/15+12-8=?
(68)સંખ્યારેખા પર જમણી બાજુ આવેલ સંખ્યાને કઈ સંખ્યા કહેવાય?
(69)એક સંખ્યાને 49 વડે ભાગતાં શેષ 32 વધે છે. જો તે સંખ્યાને 7 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી વધે?
(70)બે સંખ્યાઓનો લ.સા.અ. 48 છે. જો તે બંને સંખ્યાઓ 2 : 3 ના ગુણોત્તરમાં હોય તો તે બંને સંખ્યાઓનો સરવાળો કેટલો મળે?
(71)નીના અને રીના વચ્ચે અનુક્રમે 3 : 5 ના પ્રમાણમાં 8000 રૂ. વહેંચતા રીનાને કેટલા રૂપિયા મળે?
(72)એક પરીક્ષામાં 40% ગુણ જોઈએ. એક વિદ્યાર્થીએ 200 ગુણ મેળવવા છતાં 8 ગુણથી નાપાસ થયો. તો પરીક્ષામાં વધુમાં વધુ કેટલા ગુણ મેળવી શકાય?
(73)રૂ 400ની પડતર કિંમતની વસ્તુ ઉપર કેટલી MRP રાખી શકાય કે જેથી 12% વળતર આપવાથી 10% નફો થઇ શકે?
(74)એક સંખ્યા 123A567ને 11 વડે નિ:શેષ ભાગી શકાય છે તો Aની કિંમત કેટલી હશે?
(75)દસ મીટર બરાબર કેટલા મિલીમીટર?
(76)10 તોલા બરાબર કેટલા ગ્રામ?
(77)આપેલ સંખ્યા 56310 ને કઈ-કઈ સંખ્યા વડે નિ:શેષ ભાગી શકાય છે?
(78)બે સંખ્યાઓનો લ.સા.અ. અને ગુ.સા.અ. અનુક્રમે 1920 અને 16 છે. જો બેમાંથી એક સંખ્યા 128 છે. તો બીજી સંખ્યા કઈ હશે?
(79)કઈ એક રકમના 40% બરાબર 2000 થાય?
(80)રૂ 16000નો કેમેરો વેચતાં 20% ખોટ ગઇ તો કેટલા રૂપિયા ખોટ ગઇ કહેવાય?
(81)એક દીવાલને રંગકામ કરવા માટે પ્રથમ અસ્તરમાં લીટર દીઠ 6 ચો. મીટર રંગકામ થાય છે. બીજા અસ્તરમાં લીટર દીઠ 12 ચો. મીટર રંગકામ થાય છે તો બે અસ્તરના રંગકામમાં સરેરાશ લીટર દીઠ કેટલા ચો.મીટર રંગકામ થાય?
(82)કોઇ એક રકમનું 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિવ્યાજનો તફાવત રૂ 4 હોય તો તે રકમ કઇ હશે?
(83)નીના અને રીના વચ્ચે અનુક્રમે 3 : 5ના પ્રમાણમાં 4000 રૂ. વહેંચતા રીનાને કેટલા રૂપિયા મળે?
(84)ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો ગુણોત્તર 2:3:4 ના પ્રમાણમાં છે. તો સૌથી મોટા ખૂણાનું માપ કેટલું હશે?
(85)15 વ્યક્તિઓ 6 કલાક કામ કરીને રૂ. 2025 કમાય છે. તો 45 વ્યક્તિઓ 4 કલાક કામ કરીને કેટલું કમાશે?
(86)૨૫૦ ને રોમન અંકોમાં કઈ રીતે લખાય?
(87)રમેશ એક ટેબલ સુરેશને 15% નફાથી વેચે છે. સુરેશ એ જ ટેબલ મહેશને 10% નફાથી વેચે છે. જો મહેશ આ ટેબલ માટે રૂ 759 ચૂકવે તો રમેશને એ ટેબલ કેટલા રૂપિયામાં પડયું હશે?
(88)24 માણસો એક કામ 8 દિવસમાં પૂરું કરે છે તો 16 માણસો તે જ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે?
(89)40 મજરો એક કામ 28 દિવસમાં પૂરું કરે છે. કામ જો 35 દિવસમાં પૂરું કરવાનું હોય તો કેટલા મજરો જોઈએ?
(90)'IMPASSIONABLE' શબ્દ પરથી નીચેના પૈકી કયો એક શબ્દ ના બને?
(91)Q કહે છે કે M અને T મારા ભાઈ છે. Q કહે છે કે K T ના પિતા છે. Q કહે છે કે R મારા પિતાનો ભાઈ છે તો Rનો T ની માતા સાથે શું સંબંધ છે?
(92)54 કિમી/ કલાકની ઝડપે જતી એક ટ્રેનની લંબાઈ 150 મીટર છે આ ટ્રેન રસ્તા પરના એક થાંભલાને કેટલા સમયમાં પસાર કરશે?
(93)જીવન અને રમણની ઉંમરનો ગુણોત્તર 7 : 5 છે. 10 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 9 : 7 થશે. તો જીવનની હાલની ઉંમર કેટલી હશે?
(94)૫૦૦ ના કેટલા ટકા બરાબર ૫૦૦ થાય?
(95)જો કોઈ સાંકેતિક ભાષામાં BANK ને CCOM લખવામાં આવે તો CLERK ને કેમ લખાય?
(96)રૂ 600 ની ઘડિયાળ રૂ 720 માં વેચતાં કેટલા ટકા નફો થાય?
(97)1 ચો.ફૂટ = _______ ચો. ઇંચ
(98)154 મીટર વ્યાસના અર્ધવર્તુળાકાર મેદાનની પરિમિતિ કેટલી થાય?
(99)15 16 23 37 58 ____
(100)90 44 80 33 70 ____
Social Chat is free, download and try it now here!