નમસ્તે મિત્રો, મારુ નામ રામા બારીયા છે, અને હું ડિજિટલ માર્કેટિંગમાં ચાર વર્ષનો અનુભવ ધરાવું છું. ડિજિટલ માર્કેટિંગમાં મેં SEO, કોન્ટેન્ટ માર્કેટિંગ(Content Marketing), સોશ્યિલ મીડિયા માર્કેટિંગ (Social Media Marketing), અને ગૂગલ એડ્સ(Google Ads) જેવી વિવિધ સેવાઓમાં કામ કરેલું છે. અત્યારે હું કેનેડા સ્થિત કંપની માં Sr. Digital Marketing Manager તરીકે કામ કરી રહ્યો છું.
મેં Mitro Mate સાથે જોડાઈને ડિજિટલ માર્કેટિંગની જવાબદારી સ્વીકારી છે, જેથી ગુજરાતની કલા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી આ વાતો વધુ ને વધુ લોકો સુધી પહોંચી શકે. આજના ડિજિટલ યુગમાં પોતાના વારસાને જીવંત રાખવા માટે ટેકનોલોજીનો સહયોગ બહુ જ જરૂરી છે
હું સતત એ પ્રયત્ન કરું છું કે વેબસાઇટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી Mitro Mate ના બ્લોગ્સ અને કહાનીઓ વાચકો સુધી સરળતાથી પહોંચે. SEO અને ડિજિટલ વ્યૂહરચનાના ઉપયોગથી અમે આ પ્લેટફોર્મને એક નવું સ્વરૂપ આપી રહ્યા છીએ, જેથી ગુજરાતી સાહિત્ય અને કલાકારોની સફળતા વધુ વાચકો સુધી પ્રસરી શકે.
સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર મળતો તમારો સાથ અને પ્રતિસાદ જ અમારી મહેનતનું પરિણામ છે. હું હંમેશા નવા ઉપાયો અને ટેકનિકલ સુધારાઓ સાથે Mitro Mate ને વધુ વાચક-મિત્ર બનાવવા માટે કટિબદ્ધ છું.
મારી આ ડિજિટલ સફરમાં જોડાવા બદલ આપનો આભાર!
mitromate' ના લેટેસ્ટ ગુજરાતી બ્લોગ્સ અને લોકોના પ્રતિભાવો જાણવા માટે.
નવા બ્લોગની અપડેટ્સ,અને મારી પર્સનલ લાઈફની ઝલક માટે.
પ્રોફેશનલ નેટવર્કિંગ અને ગુજરાતી કન્ટેન્ટ રાઈટિંગ વિશેના મારા વિચારો જાણવા માટે.
બાળકો ને ગમતી કાર્ટૂન સ્ટોરી અને કૉમેડી વિડિઓ માટે