(1)જે વાક્યમાં એક મુખ્ય વાક્ય અને એક કે તેથી વધુ ગૌણ વાક્યો હોય તે કયા પ્રકારનું વાક્ય ગણાય?
(2)'પર્વત તારા' પ્રાર્થના ગીતના કવિનું નામ જણાવો.
(3)'રાત્રીના અંધકારમાં ટમટમ થતું જીવડું' શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
(4)'નાદ' શબ્દનો સામાનાર્થી શબ્દ આપો.
(5)'મહેનતનો રોટલો' એકમના લેખક કોણ છે?
(6)'મહેનતનો રોટલો' એકમનો પ્રકાર જણાવો.
(7)'ગમ' શબ્દનો સામાનાર્થી અર્થ જણાવો.
(8)'બાવડાના બળથી' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
(9)'ખૂણામાં નાખવું' રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો.
(10)'આહ નાખવી' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
(11)સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી' શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
(12)'પગ ઉપાડવો' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
(13)'સુંદર સુંદર' કાવ્યના કવિ કોણ છે?
(14)'વિભુ' શબ્દનો સામાનાર્થી અર્થ જણાવો.
(15)'પવન' શબ્દ માટે સામાનાર્થી શબ્દ આપો.
(16)'શરદીના પ્રતાપે' એકમના લેખકનું નામ જણાવો.
(17)'નર્મદા મૈયા' એકમનો પ્રકાર જણાવો.
(18)'નર્મદા મૈયા' એકમના લેખકનું નામ જણાવો.
(19)જીવનનો મુખ્ય આધાર' શબ્દ સમૂહ એક શબ્દ આપો
(20)એક સફેદ ચીકણો પથ્થર' શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
(21)'નદી કે દરિયામાં વચ્ચે આવેલ જમીન ભાગ' શબ્દ સમૂહ એ એક શબ્દ આપો.
(22)'અલ્લક દલ્લક' કાવ્યના કવિનું નામ જણાવો.
(23)'અલ્લક દલ્લક' કાવ્ય એ સાહિત્યના કયા પ્રકારનું કાવ્ય છે?
(24)'ઉર તણાવું' રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
(25)'કાંકરે કાંકરે પાળ બંધાય' કહેવત માટે સામાનાર્થી કહેવત આપો.
(26)'ચરણોમાં' કાવ્યના કવિનું નામ જણાવો.
(27)'ચરણોમાં' કાવ્યમાં કઈ બાબતનો ઉલ્લેખ કરાયો છે?
(28)'ઉગમણું' શબ્દનો વિરોધી શબ્દ આપો.
(29)'કદર' એકમના લેખકનું નામ જણાવો.
(30)'ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર' શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
(31)'પૂરના પાણી ની ઝડપે દોડનાર ઘોડા' શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
(32)'નજર ધ્રોબવી' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
(33)'આંખ કરડી થવી' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
(34)'મિજાજ તરડાવો' રૂઢિપ્રયોગ માટેનો અર્થ આપો.
(35)'વેગળું' શબ્દનો સામાનાર્થી શબ્દ આપો.
(36)'ગફલત' શબ્દનો સામાનાર્થી શબ્દ આપો.
(37)'બાવડા પર પહેરવાનું એક ઘરેણું' શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
(38)'ઘોડાની પીઠ પર નાખવાનું આસન' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
(39)'અભિનંદન' કાવ્યના કવિ કોણ છે?
(40)'અભિનંદન' કાવ્યમાં કોની વાત કરવામાં આવી છે?
(41)'ગૂણ' શબ્દનો અર્થ આપો.
(42)'ચિર' શબ્દનો અર્થ જણાવો.
(43)'અહિ' શબ્દનો અર્થ જણાવો.
(44)'સહેલાઈથી ન મળે તેવું' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
(45)'પેટે પાટા બાંધવા' રૂઢિપ્રયોગનો અર્થ આપો.
(46)'દર પખવાડિયે પ્રકાશિત થતું સામયિક' શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
(47)'સેન્ટીમીટર' શબ્દની સાચી જોડણી લખો.
(48)'મોમાં આંગળા નાખવા' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
(49)'માણસના વિશેષ કે ખાસ ગુણ' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
(50)અપંગના ઓજસ' એકમમાં વોલ્ટરની કઈ બીમારીનો ઉલ્લેખ કરાયો છે?
(51)'રુદ્રાક્ષના મોટા મણકાની માળા' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
(52)'સુરવાલ' શબ્દનો સામાનાર્થી શબ્દ આપો.
(53)એક જાતનો કસબી ફેંટો' શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
(54)'બેથી વધારે આંટાવાળી વાળાની વીંટી' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
(55)'મારી ડાયરી' કૃતિના કર્તાનું નામ જણાવો.
(56)કાક અને મંજરી આ બે પાત્રો કઈ પ્રસિદ્ધ નવલકથાના છે?
(57)ઈલા કાવ્યોના રચયિતા કોણ છે?
(58)સમૂળી ક્રાંતિના રચયિતાનું નામ જણાવો.
(59)ગાંધીજીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને આપ્યું હતું?
(60)નીચેના પૈકી કયું પુસ્તક ગાંધીજીનું હસ્તલિખિત છે?
(61)નીચેના પૈકી કઈ કૃતિ તારાચંદ બંદોપાધ્યાય રચિત છે?
(62)રણજીતરામ સુવર્ણચંદ્રક કઈ સાલથી આપવામાં આવે છે?
(63)બાલાભાઈ વી. દેસાઈ કયા તખલ્લુસથી પ્રસિદ્ધ છે?
(64)પ્રસિદ્ધ નવલકથા ચંદ્રકાંતાના લેખક કોણ છે ?
(65)ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કયું છે ?
(66)'લક્ષ્મી' નાટકના કર્તા કોણ છે ?
(67)ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે ?
(68)અલી ડોસાના પાત્રના સર્જક કોણ છે ?
(69)'સત્યના પ્રયોગો' એ કયા પ્રકારની કૃતિ છે ?
(70)ત્રિભુવનદાસ લુહારનું 'સુન્દરમ' ઉપરાંત બીજું કયું તખલ્લુસ હતું ?
(71)ગુજરાતી સાહિત્યમાં દરિયાઈ સાહસકથાઓ કોને લખી છે?
(72)હરજી લવજી દામાણી કયા ઉપનામથી પ્રસિદ્ધ છે ?
(73)'આંધળી મા નો કાગળ' કોની રચના છે ?
(74)દશકુમાર ચરિત કોની રચના છે ?
(75)સોરઠ તારા વહેતા પાણી કૃતિના સર્જક કોણ છે ?
(76)'ભદ્રંભદ્ર' ના લેખક કોણ છે ?
(77)ગરબીના કવિ તરીકે કોણ પ્રખ્યાત છે ?
(78)ગુજરાતી ખંડ કાવ્યના પિતા તરીકે કોણ પ્રસિદ્ધ છે?
(79)પ્રથમ ગુજરાતી શબ્દકોશની રચના કોને કરી હતી ?
(80)પ્રસિદ્ધ રચના 'માં-બાપને ભૂલશો નહિ' કોની રચના છે ?
(81)ગુજરાતી સોનેટના પિતા કોણ ગણાય છે ?
(82)ગાંધીજીએ 'રાષ્ટ્રીય શાયર' નું બિરુદ કોને આપ્યું હતું ?
(83)ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે કોણ પ્રખ્યાત છે ?
(84)'મારી આંખે કંકુના સુરજ આથમ્યા' કાવ્યના કવિ કોણ છે ?
(85)કયા બાળવાર્તાકાર 'મૂછાળી મા' ના નામે ઓળખાય છે ?
(86)ઉમાશંકર જોશીનું તખલ્લુસ શું છે ?
(87)ગુજરાતી સાહિત્ય પરિષદ કયું સામાયિક પ્રસિદ્ધ કરે છે ?
(88)કવિ 'કાન્ત'નું મૂળ નામ શું હતું ?
(89)પંડિત યુગના પુરોધા તરીકે કોણ પ્રખ્યાત હતા ?
(90)'લજ્જા' કોની નવલકથા છે ?
(91)'વચનામૃત' ના કર્તા કોણ છે ?
(92)કવિ કલાપીનો કયો કાવ્ય સંગર્હ ખૂબ પ્રસિદ્ધ છે ?
(93)વિનય પત્રિકાના લેખક કોણ છે ?
(94)'અગ્નિ કુંડમાં ઉગેલું ગુલાબ' ના લેખક કોણ છે ?
(95)અર્વાચીન ગુજરાતી સાહિત્યનો કયો યુગ મનોમંથન અને વૈચારિક સંઘર્ષનો યુગ ગણાય છે ?
(96)સમન્વય યુગ અથવા સંસ્કૃતિઓના યુગ તરીકે કયો યુગ ઓળખાય છે ?
(97)સાક્ષર યુગને વિદ્વાનો બીજા કયા નામે ઓળખાવે છે ?
(98)ગુજરાત વિદ્યાપીઠ તરફથી ઈ.સ.૧૯૩૧માં કયો કોશ પ્રગટ થયો હતો ?
(99)ગોંડલના મહારાજા ભાગવતસિંહજીની સહાયથી કયો કોશ પ્રગટ થયો હતો ?
(100)સાહિત્યિક સમજ આપતો 'પારિભાષિક કોશ' કોની પાસેથી મળે છે ?
Social Chat is free, download and try it now here!