(1)ગુજરાતી સાહિત્ય પરિષદે કયો કોશ પ્રગટ કર્યો હતો?
(2)ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે કયો કોશ તૈયાર કર્યો હતો?
(3)મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે ભારત પાછા ફર્યા હતા?
(4)જ્યારે મારાથી ન રહેવાયું ત્યારે જ લખ્યું છે- ગાંધીજીએ એ પોતાના કયા પુસ્તક માટે કહ્યું હતું?
(5)અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં મહાદેવભાઈ દેસાઈનું શ્રેષ્ઠ અર્પણ કયું છે?
(6)'મારી બિનજવાબદાર કહાની' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો.
(7)'સાહિત્ય એ જીવનનું પ્રતિક છે' - આ ઉદગારો કોના છે?
(8)કવિશ્રી અનીલ જોશીનો જન્મ કયા સ્થળે થયો હતો?
(9)ચંદ્રકાંત શેઠનું જન્મસ્થળ જણાવો.
(10)પ્રિયકાંત મણિયારનો જન્મ કયા સ્થળે થયો હતો?
(11)રઘુવીર ચૌધરીનો જન્મ કયા સ્થળે થયો હતો?
(12)સુધારાનો સેનાની કયા સર્જકને કહેવામાં આવે છે?
(13)અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રધાન સૂર કયો છે?
(14)સુધારકયુગને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
(15)સુધારકયુગના સાહિત્યનો પ્રધાનસૂર કયો હતો?
(16)અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ઐતિહાસિક દ્રષ્ટીએ પ્રથમ સર્જક કોણ હતા?
(17)ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ક્યારે થઇ હતી?
(18)સુધારકયુગના કયા લેખકને 'ગદ્યના પિતા' તરીકે ઓળખવામાં આવે છે?
(19)નીચેનામાંથી કઈ કૃતિમાં વિધવા વિવાહનો પ્રશ્ન છે?
(20)અર્વાચીન ગુજરાતી સાહિત્યની સૌ પ્રથમ ગદ્ય રચના કઈ છે?
(21)ભૂતનિબંધ કઈ સાલમાં લખાયો હતો?
(22)નીચેની કઈ કૃતિ ગુરુશિષ્ય સંવાદરૂપે લખાઈ છે?
(23)નીચેનામાંથી કયા સર્જક મધ્યકાળ અને અર્વાચીનના સેતુ ગણાય છે?
(24)'નર્મદે ગુજરાતી કાવ્યનૌકાનું સુકાન જ ફેરવી નાખ્યું' - આ શબ્દો કોના છે?
(25)નર્મદનો જન્મ ક્યા થયો હતો?
(26)દલપતરામનો જન્મ ક્યા થયો હતો?
(27)નર્મદનું અવસાન ક્યારે થયું હતું?
(28)'ડગલું ભર્યું કે ના હટવું' આ કોની રચના છે?
(29)નર્મદ કયું સામાયિક ચલાવતા હતા?
(30)નર્મદે કયો કોશ આપ્યો હતો?
(31)કવિ ઉમાશંકર જોશીએ 'નવયુગની નાન્દી' કયા સર્જકના સંદર્ભમાં કહ્યું હતું?
(32)નર્મદ કઈ કૃતિને 'સુધારાનું બાઈબલ' ગણાવે છે?
(33)'દેશાભિમાન' શબ્દ વાપરનાર સૌ પ્રથમ સર્જક કોણ હતા?
(34)'કમળ થકી કોમળું રે બહેન ! અંગ છે એનું' - કયા અલંકારનું ઉદાહરણ છે?
(35)'હિમાલય જાણે રૂ નો ઢગલો' - અલંકાર ઓળખાવો.
(36)'અખાડામાં જવાના મે ઘણીવાર અખાડા કર્યા છે' - કયા અલંકારનું ઉદાહરણ છે?
(37)'ઘડિયાળના કાંટા ઉપર હાયાં કરે સમય !' અલંકાર ઓળખાવો.
(38)'બપોર એક મોટું શિકારી કુતરું છે' - કયો અલંકાર વપરાયો છે?
(39)પંડની પેટીમાં પારસ છે પડયો' - કયો અલંકાર છે?
(40)જ્યારે એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે?
(41)'ગુલછડી સમોવડી સુંદર બાલિકા હતી'. - અલંકાર જણાવો.
(42)'અઢળક ઢળીયો રે શામળિયો'- કયો અલંકાર છે?
(43)'તેની આંખોમાં શ્રાવણ ભાદરવો વહેતો હતો' - આ કયા અલંકારનું ઉદાહરણ છે?
(44)'ગાંધીજી હિંસા અને અસત્યના અરિ હતા' - કયા અલંકારનું ઉદાહરણ છે?
(45)'હોડી જાણે આરબ ઘોડી'-અલંકાર જણાવો.
(46)'નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી'- પંક્તિનો અલંકાર જણાવો.
(47)'હિરોશીમાની રજ લઇ જનમાં ઘૂમે વસંત' - કયા અલંકારનું ઉદાહરણ છે?
(48)'રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ' - પંક્તિમાં કયો અલંકાર છે?
(49)'રાતે સીમમાં તડકાએ રાતવાસો કર્યો હોય'- આ ઉદાહરણ કયા અલંકારનું છે?
(50)જ્યારે નિર્જીવ વસ્તુ કે પદાર્થમાં સજીવતાનું આરોપણ કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને?
(51)'કામિની કોકિલા કેલી કૂજન કરે'- કયા અલંકારનું ઉદાહરણ છે?
(52)'મહાવીર' શબ્દમાં કયો સમાસ છે?
(53)'ચોપગું' શબ્દમાં કયો સમાસ છે?
(54)'ચતુર્ભુજ' શબ્દનો સમાસ ઓળખાવો.
(55)'અનુજ' શબ્દનો સમાસ ઓળખાવો.
(56)'ભાઈબહેન' શબ્દનો સમાસ ઓળખાવો.
(57)'નરનારી' શબ્દનો સમાસ જણાવો.
(58)'સભાગૃહ' શબ્દનો સમાસ ઓળખાવો.
(59)'આગગાડી' શબ્દનો સમાસ દર્શાવો.
(60)'સિંહાસન' શબ્દનો સમાસ દર્શાવો.
(61)'નવરાત્રી' શબ્દનો સમાસ જણાવો.
(62)'ત્રિભુવન' શબ્દનો સમાસ ઓળખાવો.
(63)'સવારસાંજ' શબ્દનો સમાસ જણાવો.
(64)'દેવમંદિર' શબ્દનો સમાસ જણાવો.
(65)'અનેક વેશ ધારણ કરનાર વ્યક્તિ' - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
(66)'કોઈ કાર્યમાં સફળતા મળવી તે'- શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
(67)'અચાનક આવી પડતી મુશ્કેલી' શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
(68)'વજ્ર જેવો સખત આઘાત' - નો સમાસિક શબ્દ આપો.
(69)'જેની બુદ્ધિ સ્થિર છે તે વ્યક્તિ'- નો સમાસિક શબ્દ જણાવો.
(70)'ડગે નહિ તેવું' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
(71)'વડની ડાળીમાંથી ફૂટીને લટકતું મૂળ' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
(72)'મૂછાળી મા' કોનું ઉપનામ છે?
(73)જયશંકર ભૂધરદાસ ભોજકનું ઉપનામ શું છે?
(74)'Anti-Novel' માટે ગુજરાતીમાં કયો શબ્દ વપરાય છે?
(75)'પુરાકલ્પન' માટે કયો અંગ્રેજી શબ્દ વપરાય છે?
(76)નીચેનામાંથી કઈ સાહસકથા છે?
(77)ઈ.સ.૧૮૮૦ માં ભારતમાં સૌપ્રથમ પ્રગટ થયેલ સામાયિકનું નામ શું?
(78)ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ભાષાવિજ્ઞાન વિષયકનું કયું સામાયિક પ્રસિદ્ધ થાય છે?
(79)ગુજરાત વિદ્યાપીઠના આદ્યસ્થાપક કોણ હતા?
(80)'અખંડ આનંદ' સમાયિક કઈ સંસ્થામાંથી પ્રકાશિત થાય છે?
(81)'કચ્છની રસધાર' કૃતિના કર્તાનું નામ શું છે?
(82)અર્વાચીન ગુજરાતી સાહિત્યના કયા સર્જકને ગાંધીજીએ 'સવાઈ ગુજરાતી' કહ્યા છે?
(83)'નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતો' - આ કૃતિનું સંપાદન કોને કર્યું છે?
(84)'નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતો' - આ કૃતિનું સંપાદન કોને કર્યું છે?
(85)'સૌરાષ્ટ્રના ખંડેરોમાં' પ્રવાસકથા કોની પાસેથી મળે છે?
(86)મૃત્યુ પ્રસંગે ગવાતાં ગીતોને કયા નામે ઓળખવામાં આવે છે?
(87)નીચેનામાંથી કયો શબ્દ 'નિંદા' શબ્દનો પર્યાયવાચી શબ્દ છે?
(88)'ભાસ્કર' શબ્દનો સમાનર્થી શબ્દ કયો છે?
(89)નીચેનામાંથી 'ઉપકાર' શબ્દનો વિરોધી શબ્દ કયો છે?
(90)નીચેનામાંથી સાચી જોડણી કઈ છે?
(91)'તેની પાસે દસ રૂપિયા છે' - રેખાંકિત પદ કયા પ્રકારનું વિશેષણ છે?
(92)નીચેનામાંથી કઈ જોડણી સાચી છે?
(93)'મૃગાવતી ચોપાઈ' કોની રચના છે?
(94)'છંદરત્નાવલી' કૃતિ કયા સ્વામીનારાયણ સંતની કૃતિ છે?
(95)'ગુજરાતનો તપસ્વી' દીર્ઘકાવ્ય કયા કવિનું છે?
(96)'ગરબી' સ્વરૂપને ઉત્તમ રીતે ખેડનાર કવિ કયા છે?
(97)નીચેનામાંથી કયો સાહિત્ય પ્રકાર મધ્યકાલીન સાહિત્ય પ્રકાર નથી?
(98)નીચેનામાંથી કયો સર્જક મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઉત્તમ આખ્યાનકવિ છે?
(99)'કજોડાનો ગરબો' રચના કયા કવિની છે?
(100)'પૂર્વાલાપ' કાવ્યસંગ્રહ કયા કવિનો છે?
Social Chat is free, download and try it now here!