MitroMate (મિત્રો માટે)

જનરલ નોલેજ ભાગ 3 ઓનલાઈન પરીક્ષા - Revenue Talati Syllabus Based General Knowledge Part 3 Online MCQ Test

General Knowledge - 3

Time Remaining:

(1)દેહરાદૂન અને પાટલીદૂન કઈ પર્વતશ્રેણીમાં આવેલા સ્થળો છે?

(2)સિંધુ અને સતલુજ નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે?

(3)ગુલમર્ગ અને પહેલગામ જેવા પર્યટક સ્થળો કઈ પર્વતશ્રેણીમાં આવેલા છે?

(4)સતલુજ અને કાલી નદીઓની વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે?

(5)કુમાઉ હિમાલય કયા રાજ્યમાં આવેલો છે?

(6)કાલી અને તિસ્તા નદીઓ વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે?

(7)તિસ્તા અને દિહાંગ નદીઓની વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે?

(8)ત્સાંગપો નદી ભારતમાં કયા ક્ષેત્રમાંથી પ્રવેશ લે છે?

(9)ત્સાંગપો નદી ભારતમાં કયા નામે ઓળખાય છે?

(10)ઉત્તર ભારતના મેદાનનો આકાર કેવો છે?

(11)બાંગ્લાદેશમાં ગંગા અને બ્રહ્મપુત્રાનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે?

(12)શિવાલિકના તળેટી પ્રદેશમાં પર્વતમાળાને સમાંતર રચાયેલી કંકર-પથ્થરોની પહોળી પટ્ટીને શું કહેવાય છે?

(13)કઈ નદીઓનો મુખત્રિકોણપ્રદેશ જગતનો સૌથી મોટો અને તીવ્ર વેગથી આગળ વધતો મુખત્રિકોણપ્રદેશ છે?

(14)અરવલ્લી અને વિંધ્યાચલ પર્વતોની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે?

(15)અરવલ્લી કયા પ્રકારના પર્વતનો અવશિષ્ટ ભાગ છે?

(16)કયા ઉચ્ચપ્રદેશમાં ચંબલ અને બેતવા મુખ્ય નદીઓ આવેલી છે?

(17)દીવાલ જેવી ઉભા ઢોળાવવાળી ટેકરીઓને શું કહે છે?

(18)પશ્ચિમઘાટને તમિલનાડુમાં શું કહે છે?

(19)પશ્ચિમઘાટને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કયા નામે ઓળખવામાં આવે છે?

(20)પશ્ચિમઘાટને કેરળ-તમિલનાડુની સીમા પર કઈ ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે?

(21)દક્ષિણ આંધ્ર પ્રદેશ અને તમિલનાડુના તટીય પ્રદેશ કયા નામે ઓળખાય છે?

(22)ઘોડાની નાળ જેવા આકારના પરવાળા ટાપુને શું કહે છે?

(23)લક્ષદ્વીપના ટાપુઓ શેના બનેલા છે?

(24)પશ્ચિમનું તટીય મેદાન ગોવાથી દક્ષિણે કયા નામે ઓળખાય છે?

(25)નિકોબારમાં કેટલા દ્વીપો આવેલા છે?

(26)હિમાલયની કઈ હારમાળા સૌથી ઓછી ઊંચાઈ વાળી છે?

(27)'મોસમ' શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે?

(28)'મોસમ' શબ્દ અરેબિક ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે?

(29)ભારત સરકારની હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેર ખાતે આવેલી છે?

(30)ભારતનો હવામાન વિભાગ કેટલા માપદંડોને આધારે મોસમ વિશેની લાંબા સમયની આગાહી કરી શકે છે?

(31)કેરલમાં પડતા ઉનાળુ ઝાપટાંથી કયા પાકને લાભ થાય છે?

(32)એકનાથ દ્વારા લિખિત ગીતાત્મક પદ્યને કયા નામે ઓળખવામાં આવે છે?

(33)મહારાષ્ટ્રમાં તુકારામે કયા સંપ્રદાયનો પાયો નાખ્યો હતો?

(34)કયા ગુપ્ત શાસકને 'ભારતના નેપોલિયન' તરીકે ઓળખવામાં આવે છે?

(35)કયું સ્થળ સિરાજે-એ-હિન્દ તરીકે જાણીતું છે?

(36)સૌ પ્રથમ સાહિત્ય કયું છે?

(37)વેદ શબ્દનો અર્થ શું થાય છે?

(38)ભારતમાં સૌ પ્રથમ રૂપિયાનો સિક્કો કોના શાસનમાં શરૂ થયો હતો?

(39)ચંદ્રગુપ્ત મૌર્યે કોની પાસેથી જૈન ધર્મનું શિક્ષણ લીધું હતું?

(40)કોને ભારતના આઇન્સ્ટાઇન તરીકે ઓળખવામાં આવે છે?

(41)બુદ્ધનું પ્રથમ પ્રવચન કયા નામે ઓળખાય છે?

(42)દિલ્લીમાં ખગોળશાસ્ત્રીય વેધશાળા જંતર મંતર કોણે બનાવડાવી હતી?

(43)વિજયનગરની પ્રથમ રાજધાની કઈ હતી?

(44)ભારતમાં કોના દ્વારા ખજુરની ખેતી પ્રચલિત હતી?

(45)પ્રસિદ્ધ નાટક મૃચ્છકટિકમ કોણે લખ્યું હતું?

(46)ઋગ્વેદમાં કુલ કેટલા સૂક્તો છે?

(47)અકબરે કયા જૈન આચાર્યને જગદગુરુની ઉપાધિ આપી હતી?

(48)સમ્રાટ અશોક કયા વંશનો રાજા હતો?

(49)ભારતમાં હુણોનું આક્રમણ કોના સમયમાં થયું હતું?

(50)પ્રસિદ્ધ ગ્રંથ 'કામસૂત્ર' ના રચયિતા કોણ છે?

(51)કયા પુરાણમાં ગુપ્ત વંશની જાણકારી મળે છે?

(52)ભારતની પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી?

(53)'વર્લ્ડ હેરિટેજ' દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

(54)'વિશ્વ પૃથ્વી દિવસ' કઈ તારીખે ઉજવવામાં આવે છે?

(55)'કારગીલ વિજય દિવસ' ક્યારે મનાવવામાં આવે છે?

(56)ઓડોન્ટોલોજીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે?

(57)હોકાયંત્રની શોધ કયા દેશમાં થઈ હતી?

(58)મલેશિયાની રાજધાની કઈ છે?

(59)ભારતની જમીન સીમા કયા દેશ સાથે સૌથી વધારે છે?

(60)રાણી લક્ષ્મીબાઈની સમાધિ ભારતમાં કયા સ્થળે આવેલી છે?

(61)મહાદેવ ગોવિંદ રાનડેએ શેની સ્થાપના કરી હતી?

(62)વિશ્વની સૌથી ઊંચી ગાંધી પ્રતિમા ભારતના કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવી છે?

(63)'લોંગ વોક ટૂ ફ્રીડમ' આ આત્મકથા કોની છે?

(64)સૂર્યમંડળનો સૌથી હળવો અને અનોખો ગ્રહ કયો છે?

(65)ભારતમાં સામાજિક જાગૃતિ માટેનું પ્રેરક પુસ્તક 'ભારત દુર્દશા' ની રચના કોને કરી હતી?

(66)દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે?

(67)કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે?

(68)રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું પ્રતીક શું છે?

(69)શેખ મુજીબુર રહેમાન કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની હતા?

(70)અબ્દુલ જમાલ નાસર કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની હતા?

(71)રોબર્ટ મુગાબે કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની હતા?

(72)ઘૂમર કયા રાજ્યનું લોકનૃત્ય છે?

(73)સમતા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?

(74)સમતા દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે?

(75)હેવી વોટરના શોધકનું નામ જણાવો.

(76)સૂર્યમાળાનો સૌથી ગરમ ગ્રહ કયો છે?

(77)વિશ્વમાં 'વર્લ્ડ સાયન્સ ડે' ક્યારે ઉજવવામાં આવે છે?

(78)ગાંધી જયંતી ૨ ઓક્ટોબરે ઉજવાય છે. આ સાથે બીજા કયા મહાનુભાવનો જન્મ પણ ૨ ઓક્ટોબરના રોજ થયો હતો?

(79)'ટૂ એ હંગર ફ્રી વર્લ્ડ' પુસ્તકના લેખક કોણ છે?

(80)'ગરુડ' કયા દેશનું રાજચિહ્ન છે?

(81)ઐતિહાસિક રક્તવિહીન ક્રાંતિ કયા દેશમાં થઈ હતી?

(82)કોને 'પૂર્વની ટપાલપેટી' કહે છે?

(83)'ઇન્ડિયા ઓફ માય ડ્રીમ્સ' પુસ્તકના લેખક કોણ છે?

(84)'પોલીટીક્સ ઓફ ચરખા' પુસ્તકના લેખક કોણ છે?

(85)કયા દિવસને 'દાંડી માર્ચ દિન' તરીકે ઓળખવામાં આવે છે?

(86)ઈરાનની પાર્લામેન્ટ કયા નામે ઓળખાય છે?

(87)સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રથમ પ્રમુખ કોણ હતા?

(88)ડૉ. સુન યાત-સેન કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની હતા?

(89)સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા આશરે કેટલો સમય લાગે છે?

(90)વિશ્વ વસતિ દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે?

(91)ભારતમાં અંગ્રેજોએ બંધાવેલી સેલ્યુલર જેલ ક્યાં આવેલી છે?

(92)હીરાકુંડ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?

(93)વિવાદિત આદર્શ હાઉસિંગ સોસાયટી ક્યાં આવેલી છે?

(94)પંચતંત્રના રચયિતા કોણ છે?

(95)વિષ્ણુ ગુપ્ત દ્વારા પંચતંત્ર કયા કાળમાં લખવામાં આવ્યું હતું?

(96)ભારતીય શિક્ષણના 'મેગ્નાકર્તા' કોને કહેવામાં આવે છે?

(97)મોહન વીણાની શોધ કોને કરી હતી?

(98)ભારતના પ્રથમ કાયદા અધિકારી કોણ હોય છે?

(99)માનવજીત સિંહ સંધુ કઈ રમત સાથે સંકળાયેલ છે?

(100)'ધ લોસ્ટ ચાઈલ્ડ'ના લેખક કોણ છે?

(1)દેહરાદૂન અને પાટલીદૂન કઈ પર્વતશ્રેણીમાં આવેલા સ્થળો છે?

જૈન્તિયા
ગારો
હિમાલય
શિવાલિક (Correct Answer)
Not Attempted

(2)સિંધુ અને સતલુજ નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે?

પંજાબ હિમાલય (Correct Answer)
મધ્ય હિમાલય
પંજાબ
આ પૈકી કોઈ નહીં
Not Attempted

(3)ગુલમર્ગ અને પહેલગામ જેવા પર્યટક સ્થળો કઈ પર્વતશ્રેણીમાં આવેલા છે?

મહાદેવ શ્રેણી
દિહાંગ શ્રેણી
પીરપંજાલ (Correct Answer)
માનસરોવર શ્રેણી
Not Attempted

(4)સતલુજ અને કાલી નદીઓની વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે?

કુમાઉ હિમાલય (Correct Answer)
નેપાળ હિમાલય
પંજાબ હિમાલય
આ પૈકી કોઈ નહીં
Not Attempted

(5)કુમાઉ હિમાલય કયા રાજ્યમાં આવેલો છે?

અસમ
ઉત્તરાખંડ (Correct Answer)
સિક્કિમ
પંજાબ
Not Attempted

(6)કાલી અને તિસ્તા નદીઓ વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે?

કુમાઉ હિમાલય
પંજાબ હિમાલય
નેપાળ હિમાલય (Correct Answer)
આ પૈકી કોઈ નહી
Not Attempted

(7)તિસ્તા અને દિહાંગ નદીઓની વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે?

કુમાઉ હિમાલય
અસમ હિમાલય (Correct Answer)
નેપાળ હિમાલય
પંજાબ હિમાલય
Not Attempted

(8)ત્સાંગપો નદી ભારતમાં કયા ક્ષેત્રમાંથી પ્રવેશ લે છે?

નામચા બરવા (Correct Answer)
નમામ હમાબ
બમખની
આરીબ દમન
Not Attempted

(9)ત્સાંગપો નદી ભારતમાં કયા નામે ઓળખાય છે?

કાલી
તિસ્તા
દિહાંગ (Correct Answer)
કુમાઉ
Not Attempted

(10)ઉત્તર ભારતના મેદાનનો આકાર કેવો છે?

ષટકોણાકાર
ત્રિભુજાકાર (Correct Answer)
ચોરસ
વર્તુળાકાર
Not Attempted

(11)બાંગ્લાદેશમાં ગંગા અને બ્રહ્મપુત્રાનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે?

વલ્પા
કામિની
કૈલાસ
મેઘના (Correct Answer)
Not Attempted

(12)શિવાલિકના તળેટી પ્રદેશમાં પર્વતમાળાને સમાંતર રચાયેલી કંકર-પથ્થરોની પહોળી પટ્ટીને શું કહેવાય છે?

ભનાદર
ભાબર (Correct Answer)
ખાબર
કાબર
Not Attempted

(13)કઈ નદીઓનો મુખત્રિકોણપ્રદેશ જગતનો સૌથી મોટો અને તીવ્ર વેગથી આગળ વધતો મુખત્રિકોણપ્રદેશ છે?

ગંગા અને બ્રહ્મપુત્રા (Correct Answer)
ગંગા અને સિંધુ
સિંધુ અને બ્રહ્મપુત્રા
ગંગા અને યમુના
Not Attempted

(14)અરવલ્લી અને વિંધ્યાચલ પર્વતોની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે?

માળખાનો
છોટા નાગપુરનો
દખ્ખણનો
માળવાનો (Correct Answer)
Not Attempted

(15)અરવલ્લી કયા પ્રકારના પર્વતનો અવશિષ્ટ ભાગ છે?

વિશિષ્ટ
ગેડ (Correct Answer)
ખાબર
તિબ્બત
Not Attempted

(16)કયા ઉચ્ચપ્રદેશમાં ચંબલ અને બેતવા મુખ્ય નદીઓ આવેલી છે?

માળવાના (Correct Answer)
દખ્ખણના
છોટા નાગપુરના
આ પૈકી કોઈ નહી
Not Attempted

(17)દીવાલ જેવી ઉભા ઢોળાવવાળી ટેકરીઓને શું કહે છે?

એઠણ
ખમદર
ભેખડ (Correct Answer)
બમદખ
Not Attempted

(18)પશ્ચિમઘાટને તમિલનાડુમાં શું કહે છે?

કાર્ડેમમ
અનૈમલાઈ
સહયાદ્રિ
નીલગિરિ (Correct Answer)
Not Attempted

(19)પશ્ચિમઘાટને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કયા નામે ઓળખવામાં આવે છે?

કાર્ડેમમ
અનૈમલાઈ
નીલગિરી
સહયાદ્રિ (Correct Answer)
Not Attempted

(20)પશ્ચિમઘાટને કેરળ-તમિલનાડુની સીમા પર કઈ ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે?

આનૈમલાઈ અને કાર્ડેમમ (Correct Answer)
નીલગિરી
સહયાદ્રિ
આ પૈકી કોઈ નહી
Not Attempted

(21)દક્ષિણ આંધ્ર પ્રદેશ અને તમિલનાડુના તટીય પ્રદેશ કયા નામે ઓળખાય છે?

મહાદેવતટ
દિહાંગ તટ
કોરોમંડલ તટ (Correct Answer)
માનસરોવર તટ
Not Attempted

(22)ઘોડાની નાળ જેવા આકારના પરવાળા ટાપુને શું કહે છે?

એટોલ (Correct Answer)
પેરોલ
કાનરોલ
આ પૈકી કોઈ નહી
Not Attempted

(23)લક્ષદ્વીપના ટાપુઓ શેના બનેલા છે?

બરવાળાના
પરવાળાના (Correct Answer)
ગ્રેનાઈટના
ગ્રેફાઈટના
Not Attempted

(24)પશ્ચિમનું તટીય મેદાન ગોવાથી દક્ષિણે કયા નામે ઓળખાય છે?

પરવાળ
માર્મગોવા
મલબાર (Correct Answer)
આ પૈકી કોઈ નહી
Not Attempted

(25)નિકોબારમાં કેટલા દ્વીપો આવેલા છે?

18
19 (Correct Answer)
20
16
Not Attempted

(26)હિમાલયની કઈ હારમાળા સૌથી ઓછી ઊંચાઈ વાળી છે?

લડાખ શ્રેણીની ઉત્તરે
ગારો શ્રેણીની ઉત્તરે
શિવાલિકની (Correct Answer)
ઝાસ્કરની
Not Attempted

(27)'મોસમ' શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે?

અરેબિક (Correct Answer)
અંગ્રેજી
સંસ્કૃત
બ્રાહ્મી
Not Attempted

(28)'મોસમ' શબ્દ અરેબિક ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે?

કાલી
માર્મગો
'મૌસિમ' (Correct Answer)
કુમાઉ
Not Attempted

(29)ભારત સરકારની હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેર ખાતે આવેલી છે?

પૂણે (Correct Answer)
મુંબઈ
દિલ્લી
કલકત્તા
Not Attempted

(30)ભારતનો હવામાન વિભાગ કેટલા માપદંડોને આધારે મોસમ વિશેની લાંબા સમયની આગાહી કરી શકે છે?

15
16 (Correct Answer)
14
17
Not Attempted

(31)કેરલમાં પડતા ઉનાળુ ઝાપટાંથી કયા પાકને લાભ થાય છે?

ઘઉં
પપૈયા
નારિયેળ
કેળાંના (Correct Answer)
Not Attempted

(32)એકનાથ દ્વારા લિખિત ગીતાત્મક પદ્યને કયા નામે ઓળખવામાં આવે છે?

ગીતા
અભંગ (Correct Answer)
વિભાંગ
અભિગમ
Not Attempted

(33)મહારાષ્ટ્રમાં તુકારામે કયા સંપ્રદાયનો પાયો નાખ્યો હતો?

બરકારી સંપ્રદાય (Correct Answer)
શિવ મહિન્સ્પ
વૈષ્ણવ
આ પૈકી કોઈ નહી
Not Attempted

(34)કયા ગુપ્ત શાસકને 'ભારતના નેપોલિયન' તરીકે ઓળખવામાં આવે છે?

મીહ્રગુપ્ત
વિષ્ણુગુપ્ત
સ્કંદગુપ્ત
સમુદ્રગુપ્ત (Correct Answer)
Not Attempted

(35)કયું સ્થળ સિરાજે-એ-હિન્દ તરીકે જાણીતું છે?

હૈદરાબાદ
અહમદાબાદ
બિલાસપુર
જૌનપુર (Correct Answer)
Not Attempted

(36)સૌ પ્રથમ સાહિત્ય કયું છે?

મહાભારત
રામાયણ
યજુર્વેદ
ઋગ્વેદ (Correct Answer)
Not Attempted

(37)વેદ શબ્દનો અર્થ શું થાય છે?

વિધિ
યજ્ઞ
જ્ઞાન (Correct Answer)
ભક્તિ
Not Attempted

(38)ભારતમાં સૌ પ્રથમ રૂપિયાનો સિક્કો કોના શાસનમાં શરૂ થયો હતો?

શેરશાહ સૂરી (Correct Answer)
તુઘલક
અકબર
બાબર
Not Attempted

(39)ચંદ્રગુપ્ત મૌર્યે કોની પાસેથી જૈન ધર્મનું શિક્ષણ લીધું હતું?

સુર્બાહુ
ભદ્રબાહુ (Correct Answer)
ભદ્રમળી
ભાદ્રસુરી
Not Attempted

(40)કોને ભારતના આઇન્સ્ટાઇન તરીકે ઓળખવામાં આવે છે?

નાગાર્જુન (Correct Answer)
આર્યભટ્ટ
વરાહમિહિર
ચરક
Not Attempted

(41)બુદ્ધનું પ્રથમ પ્રવચન કયા નામે ઓળખાય છે?

ધાર્મિક સભા
ધર્મચક્ર પ્રવર્તન (Correct Answer)
પારાવ
આ પૈકી કોઈ નહી
Not Attempted

(42)દિલ્લીમાં ખગોળશાસ્ત્રીય વેધશાળા જંતર મંતર કોણે બનાવડાવી હતી?

સીધુજ ત્રીજો
જયસિંહ પહેલો
જયસિંહ બીજો (Correct Answer)
આ પૈકી કોઈ નહી
Not Attempted

(43)વિજયનગરની પ્રથમ રાજધાની કઈ હતી?

ડમ્પી
હમ્પી (Correct Answer)
પાટણ
સરસ્વતી
Not Attempted

(44)ભારતમાં કોના દ્વારા ખજુરની ખેતી પ્રચલિત હતી?

આરબવાસીઓ (Correct Answer)
હુણો
દ્રવિડો
આર્યો
Not Attempted

(45)પ્રસિદ્ધ નાટક મૃચ્છકટિકમ કોણે લખ્યું હતું?

કાલિદાસ
શુદ્રક (Correct Answer)
માધે
ભારવી
Not Attempted

(46)ઋગ્વેદમાં કુલ કેટલા સૂક્તો છે?

એક હજાર આઠ
પાંચ હજાર
એક હજાર અઠ્ઠાવીસ (Correct Answer)
નવ હજાર
Not Attempted

(47)અકબરે કયા જૈન આચાર્યને જગદગુરુની ઉપાધિ આપી હતી?

રવીન્દ્ર સૂરી
તેજનાથ સૂરી
ભદ્રબાહુ
હરવિજય સૂરી (Correct Answer)
Not Attempted

(48)સમ્રાટ અશોક કયા વંશનો રાજા હતો?

મૌર્ય વંશ (Correct Answer)
ગુપ્ત વંશ
સોલંકી વંશ
મરાઠા વંશ
Not Attempted

(49)ભારતમાં હુણોનું આક્રમણ કોના સમયમાં થયું હતું?

સમુદ્રગુપ્ત
સ્કંદગુપ્ત (Correct Answer)
અશોક
ચંદ્રગુપ્ત મૌર્ય
Not Attempted

(50)પ્રસિદ્ધ ગ્રંથ 'કામસૂત્ર' ના રચયિતા કોણ છે?

ચર્વક
વરાહમિહિર
વાત્સાયન (Correct Answer)
આ પૈકી કોઈ નહી
Not Attempted

(51)કયા પુરાણમાં ગુપ્ત વંશની જાણકારી મળે છે?

વાયુપુરાણ (Correct Answer)
ગરુડપુરાણ
વિષ્ણુપુરાણ
આ પૈકી કોઈ નહી
Not Attempted

(52)ભારતની પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી?

મુંબઈ
દિલ્લી (Correct Answer)
ચેન્નઈ
અમદાવાદ
Not Attempted

(53)'વર્લ્ડ હેરિટેજ' દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

૧૮ એપ્રિલ (Correct Answer)
૧૨ મે
૧૩ એપ્રિલ
૧૧ જૂન
Not Attempted

(54)'વિશ્વ પૃથ્વી દિવસ' કઈ તારીખે ઉજવવામાં આવે છે?

૧૯ એપ્રિલ
૧૭ ફેબ્રુઆરી
૧૨ જૂન
૨૨ એપ્રિલ (Correct Answer)
Not Attempted

(55)'કારગીલ વિજય દિવસ' ક્યારે મનાવવામાં આવે છે?

૧૮ એપ્રિલ
૧૨ જૂન
૧૬ જુલાઈ
૨૬ જુલાઈ (Correct Answer)
Not Attempted

(56)ઓડોન્ટોલોજીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે?

આંખ
ચામડી
નાક
દાંત (Correct Answer)
Not Attempted

(57)હોકાયંત્રની શોધ કયા દેશમાં થઈ હતી?

જાપાન
ભારત
ચીન (Correct Answer)
અમેરિકા
Not Attempted

(58)મલેશિયાની રાજધાની કઈ છે?

કુઆલાલુમ્પુર (Correct Answer)
સિંગાપુર
મલેશિયા
દ્રા
Not Attempted

(59)ભારતની જમીન સીમા કયા દેશ સાથે સૌથી વધારે છે?

ચીન
બાંગ્લાદેશ (Correct Answer)
પાકિસ્તાન
નેપાળ
Not Attempted

(60)રાણી લક્ષ્મીબાઈની સમાધિ ભારતમાં કયા સ્થળે આવેલી છે?

ગ્વાલિયર (Correct Answer)
ઝાંસી
ભોપાલ
ઇન્દોર
Not Attempted

(61)મહાદેવ ગોવિંદ રાનડેએ શેની સ્થાપના કરી હતી?

આર્યસમાજ
પ્રાર્થના સમાજ (Correct Answer)
બ્રહ્મોસમાજ
આ પૈકી કોઈ નહી
Not Attempted

(62)વિશ્વની સૌથી ઊંચી ગાંધી પ્રતિમા ભારતના કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવી છે?

અમદાવાદ
જયપુર
પટના (Correct Answer)
મુંબઈ
Not Attempted

(63)'લોંગ વોક ટૂ ફ્રીડમ' આ આત્મકથા કોની છે?

માર્ટીન લ્યુથર કિંગ
નેલ્સન મંડેલા (Correct Answer)
કાર્લ માર્ક્સ
અબ્રાહમ લિંકન
Not Attempted

(64)સૂર્યમંડળનો સૌથી હળવો અને અનોખો ગ્રહ કયો છે?

શનિ (Correct Answer)
બુધ
મંગળ
ગુરુ
Not Attempted

(65)ભારતમાં સામાજિક જાગૃતિ માટેનું પ્રેરક પુસ્તક 'ભારત દુર્દશા' ની રચના કોને કરી હતી?

મહાત્મા ગાંધી
ભારતેન્દુ હરિશ્ચંદ્ર (Correct Answer)
રામાસ્વામી નાયકર
બાળગંગાધર તિલક
Not Attempted

(66)દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે?

રમત-જગત
સમાજ સેવા
ફિલ્મ જગત (Correct Answer)
સંગીત જગત
Not Attempted

(67)કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે?

ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
રાજ્યસભા
લોકસભા (Correct Answer)
Not Attempted

(68)રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું પ્રતીક શું છે?

તાડવૃક્ષ સામે વાઘ (Correct Answer)
અશોક સ્તંભ
ચાર સિંહની આકૃતિ
તાડવૃક્ષ સામે સિંહ
Not Attempted

(69)શેખ મુજીબુર રહેમાન કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની હતા?

ભારત
બાંગ્લાદેશ (Correct Answer)
ક્યુબા
પાકિસ્તાન
Not Attempted

(70)અબ્દુલ જમાલ નાસર કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની હતા?

પાકિસ્તાન
બાંગ્લાદેશ
ઇજિપ્ત (Correct Answer)
જકાર્તા
Not Attempted

(71)રોબર્ટ મુગાબે કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની હતા?

ઝીમ્બાબ્વે (Correct Answer)
પાકિસ્તાન
કેન્યા
આ પૈકી કોઈ નહી
Not Attempted

(72)ઘૂમર કયા રાજ્યનું લોકનૃત્ય છે?

મહારાષ્ટ્ર
રાજસ્થાન (Correct Answer)
મધ્ય પ્રદેશ
હિમાચલ પ્રદેશ
Not Attempted

(73)સમતા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?

૫ એપ્રિલ (Correct Answer)
૧૨ મે
૧૩ એપ્રિલ
૧૧ જૂન
Not Attempted

(74)સમતા દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે?

લાલબહાદુર શાસ્ત્રી
સરદાર પટેલ
બાળગંગાધર તિલક
જગજીવનરામ (Correct Answer)
Not Attempted

(75)હેવી વોટરના શોધકનું નામ જણાવો.

ગેલીલિયો
માઈકલ ફેરાડે
લેલેન્ડ ક્લાર્ક
હેરોલ્ડ યુરી (Correct Answer)
Not Attempted

(76)સૂર્યમાળાનો સૌથી ગરમ ગ્રહ કયો છે?

શુક્ર
શનિ
ગુરુ
બુધ (Correct Answer)
Not Attempted

(77)વિશ્વમાં 'વર્લ્ડ સાયન્સ ડે' ક્યારે ઉજવવામાં આવે છે?

૧૦ ઓક્ટોબરે
૧૦ જૂને
૧૦ નવેમ્બર (Correct Answer)
૧૦ મે
Not Attempted

(78)ગાંધી જયંતી ૨ ઓક્ટોબરે ઉજવાય છે. આ સાથે બીજા કયા મહાનુભાવનો જન્મ પણ ૨ ઓક્ટોબરના રોજ થયો હતો?

લાલબહાદુર શાસ્ત્રી (Correct Answer)
મહાદેવભાઈ દેસાઈ
સરદાર પટેલ
મદનમોહન માલવિયા
Not Attempted

(79)'ટૂ એ હંગર ફ્રી વર્લ્ડ' પુસ્તકના લેખક કોણ છે?

અમર્ત્ય સેન
એમ.એસ.સ્વામીનાથન (Correct Answer)
વિકાસ સ્વરૂપ
અરવિંદ પનગડિયા
Not Attempted

(80)'ગરુડ' કયા દેશનું રાજચિહ્ન છે?

સ્પેન (Correct Answer)
શ્રીલંકા
ઇટલી
ઇન્ડોનેશિયા
Not Attempted

(81)ઐતિહાસિક રક્તવિહીન ક્રાંતિ કયા દેશમાં થઈ હતી?

અમેરિકા
ઇંગ્લેંડ (Correct Answer)
ચીન
આ પૈકી કોઈ નહી
Not Attempted

(82)કોને 'પૂર્વની ટપાલપેટી' કહે છે?

ઓસાકા
સિંગાપુર
કોલંબો (Correct Answer)
જાપાન
Not Attempted

(83)'ઇન્ડિયા ઓફ માય ડ્રીમ્સ' પુસ્તકના લેખક કોણ છે?

એમ.કે.ગાંધી (Correct Answer)
અરવિંદ અડીગા
આર.કે.નારાયણ
અબ્રાહમ લિંકન
Not Attempted

(84)'પોલીટીક્સ ઓફ ચરખા' પુસ્તકના લેખક કોણ છે?

જે.બી.કૃપલાની (Correct Answer)
એમ.કે.ગાંધી
મહાદેવભાઈ
સરદાર પટેલ
Not Attempted

(85)કયા દિવસને 'દાંડી માર્ચ દિન' તરીકે ઓળખવામાં આવે છે?

૧૧ માર્ચ
૧૨ માર્ચ (Correct Answer)
૧૩ માર્ચ
૧૪ માર્ચ
Not Attempted

(86)ઈરાનની પાર્લામેન્ટ કયા નામે ઓળખાય છે?

અન્સદ
નેસેટ
મજલિસ (Correct Answer)
રીકસદેગ
Not Attempted

(87)સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રથમ પ્રમુખ કોણ હતા?

અબ્રાહમ લિંકન
જોહન કેનેડી
આઈઝનહોવર
જ્યોર્જ વોશિંગ્ટન (Correct Answer)
Not Attempted

(88)ડૉ. સુન યાત-સેન કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની હતા?

ચીન (Correct Answer)
ભારત
પાકિસ્તાન
બાંગ્લાદેશ
Not Attempted

(89)સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા આશરે કેટલો સમય લાગે છે?

૫ મિનિટ
૮ મિનિટ (Correct Answer)
૧૨ મિનિટ
૨ મિનિટ
Not Attempted

(90)વિશ્વ વસતિ દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે?

૧૨ જૂન
૧૭ એપ્રિલ
૧૧ જુલાઈ (Correct Answer)
૧૨ જુલાઈ
Not Attempted

(91)ભારતમાં અંગ્રેજોએ બંધાવેલી સેલ્યુલર જેલ ક્યાં આવેલી છે?

અંદમાન નિકોબારમાં (Correct Answer)
મુંબઈમાં
સુરતમાં
આ પૈકી કોઈ નહી
Not Attempted

(92)હીરાકુંડ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?

ગોદાવરી
મહાનદી (Correct Answer)
કૃષ્ણા
તુંગભદ્રા
Not Attempted

(93)વિવાદિત આદર્શ હાઉસિંગ સોસાયટી ક્યાં આવેલી છે?

મુંબઈ (Correct Answer)
કલકત્તા
અમદાવાદ
જયપુર
Not Attempted

(94)પંચતંત્રના રચયિતા કોણ છે?

ન્હાનાલાલ
શિવ ગુપ્ત
સમુદ્ર ગુપ્ત
વિષ્ણુ ગુપ્ત (Correct Answer)
Not Attempted

(95)વિષ્ણુ ગુપ્ત દ્વારા પંચતંત્ર કયા કાળમાં લખવામાં આવ્યું હતું?

મોગલ કાળ
સોલંકી યુગ
મૌર્યકાળ
ગુપ્તકાળ (Correct Answer)
Not Attempted

(96)ભારતીય શિક્ષણના 'મેગ્નાકર્તા' કોને કહેવામાં આવે છે?

વુડનો ખરીટો
માઈકલ એમ્બે
મેકોલે
વુડનો ડિસ્પેચ (Correct Answer)
Not Attempted

(97)મોહન વીણાની શોધ કોને કરી હતી?

મોહન ગુપ્તા
મનોહર સેન
મનમોહન ભટ્ટ (Correct Answer)
આ પૈકી કોઈ નહી
Not Attempted

(98)ભારતના પ્રથમ કાયદા અધિકારી કોણ હોય છે?

એટર્ની જનરલ (Correct Answer)
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
કાયદા મંત્રી
Not Attempted

(99)માનવજીત સિંહ સંધુ કઈ રમત સાથે સંકળાયેલ છે?

ગોલ્ફ
નિશાનેબાજી (Correct Answer)
તીરંદાજી
ટેનિસ
Not Attempted

(100)'ધ લોસ્ટ ચાઈલ્ડ'ના લેખક કોણ છે?

મુલકરાજ આનંદ (Correct Answer)
સત્યેન્દ્ર પ્રકાશ
અરવિંદ દયાનંદ
મીરેશ અંતની
Not Attempted
Retest Quiz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *