(1)બંધારણમાં 'સમાજવાદી' અને 'બિનસાંપ્રદાયિક' શબ્દો કયા સુધારાથી ઉમેરાયા છે?
(2)ભારતના બંધારણમાંથી કયો મૂળભૂત અધિકાર રદ કરાયો છે?
(3)ભારતનું મૂળ બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેમાં કેટલા પરિશિષ્ટો હતા?
(4)લોકસભાની બેઠકોનું સંચાલન કોણ કરે છે?
(5)નાણાકીય ખરડો સૌ પ્રથમ કયા રજુ થાય છે?
(6)જાહેર હિસાબ સમિતિ(PAC) માં કુલ કેટલા સભ્યો હોય છે?
(7)જાહેર હિસાબ સમિતિ(PAC) માં લોકસભાના કેટલા સભ્યો હોય છે?
(8)જાહેર હિસાબ સમિતિ(PAC) માં રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે?
(9)જાહેર હિસાબ સમિતિ(PAC) ના ચેરમેન કોના દ્વારા નીમવામાં આવે છે?
(10)અંદાજ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે?
(11)અંદાજ સમિતિના ચેરમેન કોણ હોય છે?
(12)જાહેર સાહસ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે?
(13)ખાસ તપાસ માટે રચાતી 'સયુંકત સંસદીય સમિતિ (JPC)' માં કેટલા સભ્યો હોઈ શકે છે?
(14)છેલ્લે 2G સ્પેક્ટ્રમ કેસ માટે રચાયેલ JPC ના ચેરમેન કોણ છે?
(15)કોની સહીથી ખરડો કાયદો બને છે?
(16)સંવિધાનની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા?
(17)રાજ્યમાં વિધાનસભાની સ્થાપના કઈ કલમ હેઠળ કરવામાં આવે છે?
(18)અત્યાર સુધીની ટૂંકમાં ટૂંકી મુદતની લોકસભા કઈ છે?
(19)રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે?
(20)મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે?
(21)જમ્મુ-કાશ્મીર રાજ્યને કઈ કલમ હેઠળ વિશેષ દરજ્જો અપાયેલ છે?
(22)ભારતમાં પંચાયતી રાજ અધિનિયમ ક્યારે લાગુ પડ્યો હતો?
(23)ભારતના બંધારણમાં કુલ કેટલા પ્રકારની કટોકટીનો ઉલ્લેખ છે?
(24)ભારતના આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે?
(25)ભારતમાં આયોજન પંચની રચના કયા વર્ષમાં થઈ હતી?
(26)બંધારણની કઈ કલમ હેઠળ હિન્દી ભાષાને વિશેષ મહત્વ અપાયું છે?
(27)ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષમાં થઈ હતી?
(28)ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
(29)ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?
(30)ગુજરાતના કયા મુખ્યમંત્રીનું નિધન વિમાન અકસ્માતમાં થયું હતું?
(31)ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
(32)લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા?
(33)ભારતની સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ન્યાયાધીશ કોણ હતા?
(34)ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કઈ સાલમાં થઈ હતી?
(35)નાણાપંચની મુદત કેટલા વર્ષની હોય છે?
(36)ભારતીય નાણાપંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
(37)બંધારણના કયા સુધારા હેઠળ દાદરા અને નગર હવેલીનો વિસ્તાર ભારતનો વિસ્તાર બન્યો?
(38)બંધારણનો કયો સુધારો પંચાયતી રાજ સંબંધી સુધારો હતો?
(39)કર્ણાટક રાજ્યના સંબંધમાં ખાસ જોગવાઈ કરતો અનુચ્છેદ 3711 કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો છે?
(40)ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર કયા સંવત પર આધારિત છે?
(41)શક સંવતનો પ્રથમ માસ કયો છે?
(42)કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી કોની હોય છે?
(43)ભારતના પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ કોણ હતા?
(44)લોકસભાનું સૌપ્રથમ વાર વિસર્જન કરનાર વડાપ્રધાન કોણ હતા?
(45)સૌથી વધારે સમય સ્પીકર તરીકે રહેનાર વ્યક્તિ કોણ હતા?
(46)ભારતના પ્રથમ સ્ત્રી મુખ્ય પ્રધાન કયા રાજ્યમાં નિમાયા હતા?
(47)ભારતના પ્રથમ મહિલા રેલવે પ્રધાન કોણ હતા?
(48)રાજ્યસભામાં પ્રથમ મહિલા સભ્ય કોણ હતા?
(49)સૌથી મોટી ઉમરે વડાપ્રધાન પદે બિરાજમાન થનાર વ્યક્તિ કોણ હતા?
(50)લોકસભાના પ્રથમ વિરોધપક્ષના નેતા કોણ હતા?
(51)ભારતના ચૂંટણીપંચના પ્રથમ ચૂંટણી કમિશ્નર કોણ હતા?
(52)સૌથી વધુ સમય સુધી રાષ્ટ્રપતિ પદે રહેનાર રાષ્ટ્રપતિ કોણ હતા?
(53)ભારતમાં પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન બનનાર મહાનુભાવ કોણ હતા?
(54)ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ બિનકોંગ્રેસી સરકાર રચાઈ હતી?
(55)ચાલુ વડાપ્રધાન પદે મૃત્યુ પામનાર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા?
(56)ભારતીય સંસદમાં સૌ પ્રથમ વાર વિશ્વાસનો મત લેનાર વડાપ્રધાન કોણ હતા?
(57)ભારતમાં સૌથી વધારે સમય મુખ્ય મંત્રીપદે રહેનાર મુખ્ય મંત્રી કોણ હતા?
(58)ભારતનો પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવનાર કોણ હતું?
(59)ભારતીય સંસદમાં સૌ પ્રથમ બહુમતી ગુમાવનાર વડાપ્રધાન કોણ હતા?
(60)સૌથી વધારે વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ કોણ હતા?
(61)યુ.એન.ઓ.માં પ્રથમ વખત હિન્દીમાં ભાષણ આપનાર વડાપ્રધાન કોણ હતા?
(62)સામુદાયિક વિકાસ કાર્યક્રમનો પ્રારંભ સૌ પ્રથમ કયા રાજ્યમાં શરૂ થયો હતો?
(63)ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ કઈ તારીખે થયો હતો?
(64)અખિલ ભારતીય સેવાઓનું સર્જન કોણ કરે છે?
(65)દિલ્લી સિવાય કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા અને મુખ્યમંત્રીની જોગવાઈ છે?
(66)ભારતના રાષ્ટ્રીય પંચાંગનો છેલ્લો મહિનો કયો છે?
(67)આપની રાષ્ટ્રીય મુદ્રામાં સિંહ સિવાય બીજા કયા પ્રાણીઓ છે?
(68)રૂપિયા સો ની નોટ ઉપર સો રૂપિયા એમ કેટલી ભાષામાં લખેલું હોય છે?
(69)ભારતના કયા રાજ્યમાં કોમન સિવિલ કોડ અસ્તિત્વમાં છે?
(70)ભારતમાં પોકેટ વિટોનો ઉપયોગ કોણ કરી શકે છે?
(71)રાજ્ય પુનર્ગઠન દ્વારા 1956 માં કેટલા રાજયોની રચના કરાઇ હતી?
(72)લોકસભાના અધ્યક્ષ પોતાના હોદ્દાનું રાજીનામું કોને આપે છે?
(73)ડો.આંબેડકરે બંધારણના કયા મૂળભૂત અધિકારને બંધારણનું હ્રદય અને આત્મા જણાવેલ છે?
(74)ભારતના કયા રાષ્ટ્રપતિ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદે પણ રહેલા?
(75)સંસદના પ્રત્યેક અધિવેશનની શરૂઆત કયા ગીતથી થાય છે?
(76)પક્ષ પલટા વિરોધી કાયદા સાથે બંધારણનો ક્યો સુધારો સંબંધિત છે?
(77)બંધારણનો કયો અનુચ્છેદ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે?
(78)નીચેનામાથી કઈ વયજૂથના બાળકોને ભારતના બંધારણથી મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે?
(79)સ્વાતંત્ર્ય દરમિયાન નીચેનામાથી કોંગ્રેસનાં પ્રમુખ કોણ હતા?
(80)કોઈ પણ યાદીમાં જે બાબતોનો સમાવેશ થતો ન હોય તે અંગેના કાયદા ઘડવાની સત્તા કોની હોય છે?
(81)રાજ્યસભાના સભ્યોને ચુંટવા વિધાનસભામાં કયા પ્રકારનું મતદાન થાય છે?
(82)નીચેનામાંથી કઈ એક વસ્તુ ભારતના બંધારણની સમવર્તી સૂચિ હેથળ આવે છે?
(83)કાશ્મીરમાં કારગિલ ક્ષેત્રમાં ઘૂસણખોરોને હટાવવા ભારતીય લશ્કરે કરેલા ઓપરેશનને કયું નામ આપાયું છે?
(84)બિહારમાં ઉગ્રવાદીઓને સમાપ્ત કરવા માટે કયું ઓપરેશન હાથ ધરાયું હતું?
(85)નીચેનામાંથી કયા કરની રકમ બંધારણ મુજબ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેચાય છે?
(86)વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે?
(87)1983 માં કોના પ્રયત્નથી જાહેરહિત અરજીઓની શરૂઆત થઈ?
(88)સુચેતા કૃપલાની કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા?
(89)નીચેનામાથી કયો કેન્દ્રશાસિત પ્રદેશ પોતાનો પ્રતિનિધિ રાજ્યસભામાં મોકલે છે?
(90)દેશમાં નાણાકીય કટોકટી કેટલી વખત જાહેર કરવામાં આવી છે?
(91)મંત્રીમંડળના અધ્યક્ષ કોણ હોય છે?
(92)કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા લોકસભાના કુલ સભ્યોના વધુમાં વધુ કેટલા ટકા હોઈ શકે?
(93)કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા લોકસભાના કુલ સભ્યોના ઓછામાં ઓછા કેટલા ટકા હોઈ શકે?
(94)બંધારણની કઈ કલમમાં પ્રધાનમંત્રીના હોદ્દાની વ્યવસ્થા છે?
(95)સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા?
(96)સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા?
(97)રાજ્યસભાના કુલ સભ્યોની સંખ્યા કેટલી છે?
(98)ભારતીય સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે?
(99)ભારતીય સંસદના નીચલા ગૃહને શું કહેવાય છે?
(100)લોકસભામાં રાષ્ટ્રપતિ કઈ જાતિના બે સભ્યોની નિમણુંક કરે છે?
Social Chat is free, download and try it now here!