(1)ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું?
(2)ભારતનું બંધારણ ઘડવાનું કાર્ય કઈ સભાએ કર્યું હતું?
(3)બંધારણ સભા કુલ કેટલા સભ્યોની બનેલી હતી?
(4)ભારતનું બંધારણ પૂરું કરતા કેટલો સમય લાગ્યો હતો?
(5)ભારતના બંધારણમાં કટોકટીની વ્યવસ્થાનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયો છે?
(6)ભારતનું બંધારણ ઘડવા માટે અંદાજીત કેટલો ખર્ચ આવ્યો હતો?
(7)ભારતના બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટો છે?
(8)ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો (Articles) છે?
(9)ભારતનું બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂરું થયું હતું?
(10)બંધારણમાં આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
(11)બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
(12)બંધારણમાં મૂળભૂત અધિકારોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
(13)બંધારણમાં મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
(14)બંધારણમાં સંસદીય પ્રકારની લોકશાહીનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
(15)બંધારણમાં સમવાયી તંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
(16)બંધારણના મૂળભૂત હકો-અધિકારો કયા ભાગ(part) માં દર્શાવાયેલ છે?
(17)સ્વતંત્રતાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદ વચ્ચે સમાવાયેલ છે?
(18)જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં સમાવિષ્ટ છે?
(19)૬ થી ૧૪ વર્ષના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ મેળવવાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં છે?
(20)બંધારણના કયા અનુચ્છેદમાં બાળમજૂરી વિરોધી જોગવાઈ છે?
(21)બંધારણના કયા અનુચ્છેદમાં શ્રદ્ધા અનુસાર ઉપવાસ કરવાની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે?
(22)બંધારણના કયા ભાગમાં નાગરિકોની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે?
(23)બંધારણના કયા સુધારાથી નાગરિકની મૂળભૂત ફરજો બંધારણમાં ઉમેરવામાં આવી?
(24)કઈ સમિતિની ભલામણથી બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો ઉમેરાઈ?
(25)બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા ભાગમાં દર્શાવેલ છે?
(26)ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉમર હોવી જોઈએ?
(27)રાષ્ટ્રપતિ કોની સમક્ષ પોતાની ફરજના શપથ ગ્રહણ કરે છે?
(28)રાષ્ટ્રપતિને રાજ્યસભામાં કેટલા સભ્યો નિયુક્ત કરવાની સત્તા હોય છે?
(29)રાષ્ટ્રપતિ કોઈ પણ રાજ્યમાં કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ શાસન જાહેર કરી શકે છે?
(30)રાષ્ટ્રપતિ કોઈ પણ રાજ્યમાં કઈ કલમ હેઠળ કટોકટી જાહેર કરી શકે છે?
(31)નાણાકીય કટોકટી કઈ કલમ હેઠળ દાખલ કરાય છે?
(32)રાષ્ટ્રપતિ લોકસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે?
(33)ભારતની લોકસભામાં કુલ કેટલી બેઠકો છે?
(34)બંધારણમાં સયુંકત યાદીનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
(35)બંધારણમાં ગણતંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
(36)સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?
(37)બંધારણની કઈ કલમમાં ઉપરાષ્ટ્રપતિના પદનો ઉલ્લેખ છે?
(38)હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ બને છે?
(39)સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા?
(40)બંધારણની કઈ કલમ દ્વારા મંત્રીમંડળની રચના કરવામાં આવે છે?
(41)મંત્રીમંડળના અધ્યક્ષ કોણ હોય છે?
(42)કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા લોકસભાના કુલ સભ્યોના વધુમાં વધુ કેટલા ટકા હોઈ શકે?
(43)કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા લોકસભાના કુલ સભ્યોના ઓછામાં ઓછા કેટલા ટકા હોઈ શકે?
(44)બંધારણની કઈ કલમમાં પ્રધાનમંત્રીના હોદ્દાની વ્યવસ્થા છે?
(45)સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા?
(46)સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા?
(47)રાજ્યસભાના કુલ સભ્યોની સંખ્યા કેટલી છે?
(48)ભારતીય સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે?
(49)ભારતીય સંસદના નીચલા ગૃહને શું કહેવાય છે?
(50)લોકસભામાં રાષ્ટ્રપતિ કઈ જાતિના બે સભ્યોની નિમણુંક કરે છે?
(51)ભારતના કુલ કેટલા રાજ્યોમાં વિધાનપરિષદ અસ્તિત્વમાં છે?
(52)લોકસભાના સૌ પ્રથમ સ્પીકર કોણ હતા?
(53)વર્તમાન લોકસભાના સ્પીકર કોણ છે?
(54)રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે?
(55)બંધારણની કઈ કલમ પ્રમાણે એટર્ની જનરલની નિયુક્તિ થાય છે?
(56)વિધાનસભામાં સભ્યસંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ?
(57)વિધાનસભામાં સભ્યસંખ્યા વધુમાં વધુ કેટલી હોવી જોઈએ?
(58)વિશિષ્ટ જોગવાઈ અનુસાર સિક્કિમમાં વિધાનસભામાં સભ્યસંખ્યા કેટલી છે?
(59)હાલમાં ભારત સરકારના મુખ્ય સરકારી વકીલ કોણ છે?
(60)હાલમાં ભારતના કમ્પટ્રોલર અને ઓડીટર જનરલ કોણ છે?
(61)એડ્વોકેટ જનરલની નિમણુંક કોણ કરે છે?
(62)એડ્વોકેટ જનરલ બનવા માટે કઈ લાયકાત જરૂરી છે?
(63)બંધારણના કયા અનુચ્છેદમાં નાણાપંચની રચના માટેની જોગવાઈ છે?
(64)વિધાન પરિષદની રચના કઈ કલમ હેઠળ થાય છે?
(65)રાજ્યના ઉપલા ગૃહને શું કહેવાય છે?
(66)લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે?
(67)રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે?
(68)વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ?
(69)વિધાનપરિષદના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ?
(70)કેન્દ્રની સંઘ યાદીમાં કુલ કેટલા વિષયો સમાયેલ છે?
(71)રાજ્યયાદીમાં કુલ કેટલા વિષયો સમાયેલા છે?
(72)સયુંકત યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ કરાયેલ છે?
(73)બંધારણ માન્ય ભાષાઓની યાદી બંધારણના કયા પરિશિષ્ટમાં છે?
(74)ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ ૧૯૬૩ મુજબ કઈ તારીખથી હિન્દી ભાષા ભારતની રાષ્ટ્રભાષા બની?
(75)ભારતના રાજ્યોના નામ તથા કેન્દ્રશાસિત પ્રદેશોનું વર્ણન બંધારણના કયા પરિશિષ્ટમાં છે?
(76)બંધારણમાં બારમું પરિશિષ્ટ બંધારણના કયા સુધારાથી ઉમેરવામાં આવ્યું છે?
(77)અગિયારમું પરિશિષ્ટ બંધારણના કયા સુધારાથી ઉમેરવામાં આવ્યું છે?
(78)રાજ્યસભાની બેઠકોની રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પ્રમાણે ફાળવણીની વિગતો કયા પરિશિષ્ટમાં છે?
(79)કોંગ્રેસ પક્ષની સ્થાપના કોણે કરી હતી?
(80)ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા?
(81)ભારતના પ્રથમ સ્ત્રી રાજ્યપાલ કોણ હતા?
(82)ભારતના પ્રથમ સ્ત્રી મુખ્યમંત્રી કોણ હતા?
(83)ભારતના પ્રથમ સ્ત્રી રાજદુત કોણ હતા?
(84)ભારતના પ્રથમ સંરક્ષણમંત્રી કોણ હતા?
(85)ભારતના પ્રથમ શિક્ષણ અને કાયદામંત્રી કોણ હતા?
(86)ભારતના પ્રથમ નાણામંત્રી કોણ હતા?
(87)ભારતની બંધારણ સભાએ રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર ક્યારે કર્યો હતો?
(88)ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહોની મુખાકૃતિ છે?
(89)રાષ્ટ્રીય ચિહ્નમાં નીચે લખાયેલ 'સત્યમેવ જયતે' વાક્ય કયા ઉપનિષદમાંથી લેવાયું છે?
(90)આપણા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ના રચયિતા કોણ છે?
(91)ભારતનું રાષ્ટ્રગીત કયું છે?
(92)વંદેમાતરમ ગીત કયા પુસ્તકમાંથી લેવાયું છે?
(93)વંદેમાતરમ ગીતના રચયિતા કોણ છે?
(94)કાનૂનમાં ફેરબદલ કરવાની સત્તા નીચે પૈકી કોણે છે?
(95)સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ સહીત અન્ય ન્યાયાધીશોની સંખ્યા કુલ કેટલી હોય છે?
(96)બંધારણમાં કયા સુધારાથી મતદારની વય ૨૧ વર્ષને બદલે ૧૮ વર્ષ કરવામાં આવી છે?
(97)ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે?
(98)બંધારણમાં કઈ કલમ હેઠળ સુધારો લાવી શકાય છે?
(99)બંધારણમાં પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો?
(100)બંધારણમાં કેટલામાં સુધારા દ્વારા બંધારણમાં "નાનું બંધારણ" ઉમેરાયું તેમ ગણાય છે?
Social Chat is free, download and try it now here!