MitroMate (મિત્રો માટે)
General Knowledge And Gujarati History
General Knowledge helps us to increase our knowledge
1 / 40
1. કહેવતો માટે જુદો પડતો વિકલ્પ પસંદ કરો.
2 / 40
2. મૌર્ય વંશ વિષે નીચેનાં વિધાનો દયાને લો:1. અશોક મૌર્ય વંશનો ત્રીજો રાજા હતો.2. ગ્રીક રાજદૂત મેગેસ્થનીસે પોતાના પુસ્તક “ઇન્ડિકા” માં માત્ર પાટલિપુત્રના પ્રશાસન વિષે લખ્યું છે.3. અશોકના શિલાલેખો પ્રાકૃત ઉપરાંત આર્મેઇક તથા ગ્રીક ભાષામાં લખવામાં આવેલા છે.ઉપરનાં વિધાનો પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
3 / 40
3. ભરતીનાં જંગલો વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો:1. ગંગા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અને મહાનદી- આ નદીઓના મુખત્રિકોણ પ્રદેશમાં આ જંગલો જોવા મળે છે.2. સુંદરવનનાં મેનગૃવ જંગલોમાં વાઘ જોવા મળે છે.ઉપરનાં વિધાનો પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
4 / 40
4. વન્યજીવન વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો:1. ભારત દુનિયાનો એક માત્ર દેશ છે જયાં વાઘ અને સિંહ બંને જોવા મળે છે.2. ભારતમાં વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર પહેલા હાથીના સરંક્ષણ માટે પ્રોજેક્ટ એલિફન્ટ શરૂ કરવામાં આવેલ હતો.ઉપરનાં વિધાનો પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
5 / 40
5. ધાતુઓ વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો:1. ધાતુઓ વિદ્યુતની સારી વાહક હોય છે.2. ધાતુઓ ગરમીની સારી વાહક હોય છે.3. લગભગ તમામ ધાતુઓ ઓકિસજન સાથે સંયોજાઈન ધાતુ ઓકસાઇડ બનાવે છે.4. મોટા ભાગની ધાતુઓ પાણી સાથે સંયોજાઈ એસીડીક ઓક્સાઇડ બનાવે છે.નીચેના વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
6 / 40
6. બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો.
7 / 40
7. G20 વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો:1. વર્ષ 2022માં ઈન્ડોનેસીયા તેનું અધ્યક્ષ હતું.2. રશિયા તેનું સભ્ય નથી,ઉપરનાં વિધાનો પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
8 / 40
8. વન્ય જીવ સરક્ષણ અધિનિયમ હેઠળ નીચે પૈકી કયાં જીવોનો શિકાર કરવા પર પ્રતિબંધ છે?1. ખડમોર3. કાળિયાર2. ઘોરાડ4. નીલગાયનીચેના વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
9 / 40
9. પંચાયતી રાજ વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો:1. બંધારણના 74મા સુધારાથી ગ્રામીણ ક્ષેત્રમાં પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવી.2. ગ્રામીણ ક્ષેત્રમાં પંચાયતી રાજના અમલ માટે 1992માં પસાર કરવામાં આવેલ બંધારણીય સુધારો દેશનાં ઘણા રાજ્યોનાઆદિવાસી વિસ્તારમાં તે વખતે લાગુ કરવામાં આવેલ નહીં.ઉપરનાં વિધાનો પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
10 / 40
10. પ્રાચીન ભારતના ઈતિહાસ વિષે નીચેનાં વિધાનો દયાને લો:1. કનિષ્ક હીનયાન બૌદ્ધ પંથને આશ્રય આપ્યો હતો.2. કનિષ્ક કાશ્મીરમાં બૌદ્ધ ધર્મ પરિષદ યોજી હતી.૩. કુષાણ રાજાએ બુધ્ધ, શિવ તથા વિષ્ણુની પૂજા કરતા હતા.4. ગ્રીક રાજદૂત હેલિયોડોરસે વિદિશા નજીક ભગવાન વિષ્ણુના માનમાં ગરુડસ્તંભ બંધાવ્યો હતો.ઉપરનાં વિધાનો પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
11 / 40
11. નીચેનામાંથી કયા પદાર્થો ગ્રીન હાઉસ ગેસ છે?1. નાઇટ્રસ એકસાઈડ2. પાણીની વરાળ3. બ્લેક કાર્બન4. મિથેન5. કાર્બન ડાયોક્સાઈડનીચેના વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો
12 / 40
12. નદીઓ વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો:1. કૃષ્ણા નદી સહ્યાદ્રી પર્વતમાળામાંથી શરૂ થાય છે.2. ભાદર નદી અમરેલી જિલ્લામાંથી શરૂ થાય છે.3. ઢાઢર નદી વડોદરા જિલ્લામાંથી શરૂ થાય છે.4. નર્મદા નદી પર ધુઆધાર ધોધ આવેલ છે.ઉપરનાં વિધાનો પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
13 / 40
13. ભારતના રાષ્ટ્રપતિ વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો:1. તેઓને મંત્રીમંડળની તમામ બાબતો તથા ચર્ચાઓ વિષે જાણવાનો અધિકાર છે.2. તેઓ જે પણ માહિતી માંગે તે આપવા વડાપ્રધાન બંધાએલા છે.3. ઘણી વાર તેઓ દેશની મહત્વની બાબતો અંગે વડાપ્રધાનને પોતાનો દ્રષ્ટિકોણ જણાવે છે.ઉપરનાં વિધાનો પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
14 / 40
14. નીચેનામાંથી કોણ પરાગનયનમાં ઉપયોગી છે?1. મધમાખી2. પક્ષી3. ચામાચીડિયુંનીચેના વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
15 / 40
15. અસહકાર આંદોલન વખતે નીચે પૈકી કઈ સંસ્થાઓની સ્થાપના થઈ?1. ગુજરાત વિદ્યાપીઠ2. બિહાર વિદ્યાપીઠ3. કાશી વિદ્યાપીઠ4. જામિયા મિલિયા ઈસ્લામિયોનીચેના વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
16 / 40
16. નીચેનામાંથી ખેતીની કઈ બાબતોનો સમાવેશ પર્યાવરણની જાળવણીમાં ઉપયોગી છે?1. લીલો પડવાસ2. પાકની ફેરબદલી3. દેશી ખાતરનો ઉપયોગ4. બાયો-ફર્ટિલાઇઝર નો ઉપયોગ5. ક્યારા ભરી વારંવાર પાણી આપવું6. નીંદણ દૂર કરવાની દવાનો ઉપયોગનીચેના વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
17 / 40
17. બેકિંગ ક્ષેત્ર વિષે નીચેનાં વિધાનો ધ્યાને લોઃ1. 2007-08ની વૈશ્વિક નાણાકીય કટોકટી પછી વૈશ્વિક સ્તરે બાઝલ-૩ તરીકે ઓળખાતાં બેકો માટેના નિયમનનાં ધોરણો નક્કી કરવામાં આવ્યાં.2. આ ધોરણો દુનિયાના તમામ દેશોમાં સમાન ધોરણે લાગુ પાડવામાં આવ્યાં છે.ઉપરનાં વિધાનો પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
18 / 40
18. શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો
19 / 40
19. ચાયતી રાજ વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો:1. પંચાયતી રાજ સંસ્થાઓને પૂરતાં નાણાકીય સાધનો મળે તે માટે ભારતનું નાણાં પંચ પૂરતી તકેદારી રાખે છે.2. પંચાયતી રાજ સંસ્થાઓમાં ત્રીજા ભાગથી એછી નહીં તેટલી બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની બંધારણમાં જોગવાઈ છે.ઉપરનાં વિધાનો પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
20 / 40
20. QUAD સંગઠન અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો:1. તેમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.2. આ સંગઠનનો હેતુ ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં પરસ્પર સૈન્ય હિતોની જાળવણી કરવાનો છે.ઉપરનાં વિધાનો પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
21 / 40
21. જોડણીભેદથી અર્થભેદ થતો હોય તેવો વિકલ્પ પસંદ કરો.
22 / 40
22. ભારતીય બંધારણ વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો:1. મૂળભૂત અધિકારો સરકારને કેટલીક બાબતો કરતાં રોકે છે.2. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સરકારને કેટલીક બાબતો કરવા સૂચવે છે.3. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે સંસદ કાયદો બનાવી શકે છે.4. કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું છે કે સંસદને બંધારણની કોઈપણ જોગવાઈઓમાં સુધારો કરવાનો અબાધિતઅધિકાર છે.ઉપરનાં વિધાનો પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
23 / 40
23. ખારાઈ ઊંટ વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો:1. આ ઊટ કચ્છમાં જોવા મળે છે.2. આ ઊંટ પાણીમાં તરી શકે છે.3. સ્થાનિક લોકો તેમને પાળે છે.4. તેઓ ભરતીનાં જંગલોની વનસ્પતિ ખાય છે.ઉપરનાં વિધાનો પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
24 / 40
24. બૌદ્ધ ધર્મ વિષે નીચેનાં વિધાનો દયાને લો:1. તે આત્મા અને ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતો નથી.2. તે વર્ણવ્યવસ્થાનો સ્વીકાર કરે છે.3. તેણે પાલી ભાષામાં ઉપદેશ આપ્યો.ઉપરનાં વિધાનો પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
25 / 40
25. વિરુદ્ધાર્થી શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
26 / 40
26. બધી જોડણી ખોટી હોય તેવો વિકલ્પ પસંદ કરો.
27 / 40
27. દક્ષિણ ચીન સમુદ્રની આજુબાજુ નીચેના પૈકી ક્યા દેશો આવેલા છે?1. જાપાન 2. મલેશિયા૩. વિએટનામ 4. ફિલિપાઈન્સનીચેના વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો
28 / 40
28. નાણાકીય નીતિ નક્કી કરવામાં ભારતીય રિઝર્વ બેકની ભૂમિકા વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો:1. ભારતીય રિઝર્વ બેક વર્ષમાં ચાર વાર નાણાકીય નીતિ જાહેર કરે છે.2. ભારતીય રિઝર્વ બેકની નાણાકીય નીતિ સમિતિના અધ્યક્ષ સ્થાને ભારત સરકારના નાણાં સચિવ હોય છે.ઉપરનાં વિધાનો પૈકી કયું/યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
29 / 40
29. પંચાયતી રાજ વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો:1. દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓની શરૂઆત ભારત સરકાર અધિનિયમ, 1919થી થઈ.2. બંધારણસભામાં એક દ્રઢ મત એવો હતો જે એવું માનતો હતો કે જાતિ આધારિત ભારતીય સમાજને કારણે ગ્રામીણ સમાજમાં સ્થાનિક સ્વરાજનો હેતુ માર્યો જશે.ઉપરનાં વિધાનો પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
30 / 40
30. નીચેનાં ઉદાહરણોમાંથી અનન્વય અલંકારનો વિકલ્પ કયો છે?
31 / 40
31. નીચેનાં પૈકી કઈ ભાષાઓનો સમાવેશ બંધારણની આઠમી અનુસૂચિમાં થયો છે?1. બોડો2. ડોંગરી3. મૈથિલી4. સાંથલીનીચેના વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
32 / 40
32. વિશ્વ વેપાર સંગઠન(WTO) વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો:1. વિશ્વ વેપાર સંગઠન(WTO)ની સ્થાપના 1949માં કરવામાં આવી હતી.2. તેમાં મોટા ભાગના નિર્ણયો સભ્ય દેશોના મંત્રીઓની બેઠકમાં લેવામાં આવે છે.3. મંત્રીઓની બેઠક સામાન્ય રીતે દર વર્ષે મળે છે.ઉપરનાં વિધાનો પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
33 / 40
33. નીચેનામાંથી જુદો પડતો વિકલ્પ પસંદ કરો.
34 / 40
34. નીચેનાં નેતાઓ પૈકી સ્વરાજ પક્ષની સ્થાપનામાં કોણે અગ્રેસર ભૂમિકા નિભાવી?
35 / 40
35. નીચેનામાંથી શુદ્ધ વાક્ય હોય તેવો વિકલ્પ પસંદ કરો:
36 / 40
36. નીચેનાં જોડકાં ધ્યાને લો:વાર્તા પાત્ર1. લોહીની સગાઈ અમરતકાકી, મંજુ2. શરણાઈના સૂર રમઝુ મીર, સકીના૩. પોસ્ટ ઓફિસ અલી ડોસો, મરિયમઉપરના પૈકી કયું/ ક્યાં જોડકું/જોડકાં સાચું/સાચાં છે?
37 / 40
37. સર્વોચ્ચ અદાલતના સલાહકારી અધિકારક્ષેત્ર વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો:1. જાહેર મહત્વની બાબત અથવા બંધારણના અર્થઘટનની બાબત અંગે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ માંગી શકે છે.2. સર્વોચ્ચ અદાલતે આપેલ સલાહ માનવા રાષ્ટ્રપતિ બંધાએલા છે.ઉપરનાં વિધાનો પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
38 / 40
38. શિવાલિક પર્વતમાળા વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો:1. આ પર્વતમાળાનું નામ દેહરાદૂન પાસે આવેલ શિવાવાલા નામની જગ્યા પરથી પડેલ છે.2. ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદરીનાથ, હેમકુંડ સાહિબ જેવા તીર્થસ્થળો આ પર્વતમાળામાં આવેલા છે.ઉપરનાં વિધાનો પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
39 / 40
39. મુઘલ કાળ વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો:1. ઔરંગઝેબ એક અચ્છો વીણા વાદક હતો.2. ઔરંગઝેબે નવરોઝની ઉજવણી બંધ કરાવી હતીઉપરનાં વિધાનો પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
40 / 40
40. નીચેના વાક્યમાં આવતા સામાસિક શબ્દોમાં જુદા પડતા સામાસિક શબ્દોનો પ્રકાર ક્યો છે? “વ્યાજખાઉ તુકસાધની ચીલાચાલુ વાતસાંભળી ધાડપાડુનું મોં કાળુંમેશ થઈ ગયું”
Your score is
Restart quiz
ગુજરાતી વ્યાકરણની Online MCQ Test આપવા માટે અહીંયા ક્લિક કરો
Current Affairs
"Challenge Yourself: Take the Quiz to Test Your Knowledge!"
1 / 20
ઝાપોરીઝઝીયા (Zaporizhzhia) કયા કારણોસર સમાચારમાં હતું?
2 / 20
નીચેનામાંથી ક્યાં મહિલા એક દેશના વડાપ્રધાન તરીકે રાજીનામું આપવાને કારણે તાજેતરમાં સમાચારમાં હતાં?
3 / 20
ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયે તાજેતરમાં કયા ઇવેન્ટનું આયોજન કર્યું હતું?
4 / 20
ગુજરાતનું રાજ્ય ગીત કયું છે?
5 / 20
ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ગુજરાતમાં કયું છે?
6 / 20
ગુજરાતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા?
7 / 20
વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
8 / 20
ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જાતિ પ્રમાણ (સેક્સ રેશિયો) છે?
9 / 20
ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે?
10 / 20
ભારતની કેન્દ્રીય કેબિનેટે વિનસના અભ્યાસ માટે કયા મિશનને મંજૂરી આપી છે? A) ચંદ્રયાન-3 B) વિનસ ઓર્બિટર મિશન (VOM) C) મંગળયાન-2 D) શુક્રયાન-1
11 / 20
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
12 / 20
ભારત રત્ન પુરસ્કાર સૌપ્રથમ કયા વર્ષે શરૂ કરવામાં આવ્યો?
13 / 20
ગુજરાતના વડનગરમાં વિશ્વ-સ્તરીય મ્યુઝિયમની કિંમત કેટલી છે?
14 / 20
વિશ્વ પાણી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
15 / 20
ભારત સરકારની 'આત્મનિર્ભર ભારત' યોજનાનો મુખ્ય હેતુ શું છે?
16 / 20
અમદાવાદમાં ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ કયા સ્થળે શરૂ થયો છે?
17 / 20
ગુજરાતના કયા હસ્તકલા ઉત્પાદનને તાજેતરમાં GI ટેગ મળ્યો છે?
18 / 20
ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે કઈ નીતિ શરૂ કરી છે?
19 / 20
ગુજરાતના કયા શહેરમાં માઇક્રોન દ્વારા એટીએમપી (ATMP) પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે?
20 / 20
ગુજરાતના કાંડલા પોર્ટમાં કેટલા કરોડ રૂપિયાનું રોકાણ જાહેર કરવામાં આવ્યું છે?
The average score is 65%
ENGLISH GRAMMER
Test Your English, Boost Your Skills!
1. The next day he came again___________his body in the cool water of the forest pool. He was there for almost an hour___________in and out of the water.
2. "Oho! So you've___________me around without even____________my name."
3. The man_________ business was to cry,_____________ him from the tree.
4. When I__________my eleventh standard, the Principal called me and said,"__________here,son I have been seeing you from the day one."
5. The old man__________and went at once to his neighbour's house where he found the miserable old pair____________at the edge of their square fire place.
6. Only the little boy did not run, for his eyes___________so full of tears that he did not see the Giant__________
7. "Thank you for nothing"______________the princess, "I have a pet bird which______________the most charming songs to me."
8. Are we______________ eat here" asked Rahul,___________at the huge hall and the people inside.
9. The_____________man ordered the train__________and got out to see the wonder.
10. When I got a second class in my SSC, my Principal said, “Son___________yourself as____________got a distinction!"
11. There is a contention that giftedness and learning disabilities go_____________
12. It was morning but the sun___________down on the tar and Raju's barefeet____________
13. One day when the princess went ______ the bottom of the cage.
14. After an hour of ______, they ______ in front of a big building.
15. The kind old man,_____________ that his lord, the daimio, was_____________along the high road near the village, set out to see him, taking his basket of ashes.
16. He __________not play about anymore, so he __________ in a huge armchair, and watched children at their games.
17. The tone was not of______________not of____________not even of contempt.
18. The king of Burma has a peculiar habit. Instead of_____________gifts on his birthday, he_____________them.
19. Once I went____________to his shop in a pair of boots____________in an emergency.
20. The maids wanted to go to a party, so they put the princess______________as quickly as they could and____________her by herself.
REASONING
Crack the Code, Ace the Reasoning Test!
1. 5000 કિલોમીટર અંતર 80 કલાકમાં કાપવા માટે કેટલી ઝડપે વાહન ચલાવવું પડે?
2. વિરલનું ઘર શાળાથી 9/10 કિલોમીટર દૂર છે. તે ઘરેથી થોડું ચાલીને પછી અડધો કિલોમીટર બસમાં શાળાએ જાય છે. તો શાળાએ જવા તેણે કેટલો રસ્તો ચાલીને કાપ્યો?
3. 50 કિલોમીટર લાંબા રસ્તા પર 10 મીટરના અંતરે એક ઝાડ વાવવામાં આવે તો કુલ કેટલા ઝાડ વાવી શકાય?
4. 40 લિટરના 2 કેન છે. તે પૈકી એક કેનમા 30 લિટર દૂધ છે અને બીજા કેનમા 15 લિટર પાણી છે, બીજા કેનમાંથી 5 લિટર પાણીપહેલા કેનમા નાખવામાં આવે છે, ત્યાર બાદ પહેલા કેનના મિશ્રણમાંથી બીજા કેનમાં 3 લિટર મિશ્રણ નાખવામાં આવે છે. આવું5 વાર કરવામાં આવે છે. ત્યાર બાદ બંને કેનમા રહેલ મિશ્રણ ત્રીજા 100 લિટરના એક ખાલી કેનમા નાખવામાં આવે છે. તો ત્રીજા 100લિટરના કેનના મિશ્રણમા પાણી અને દૂધનું પ્રમાણ શું હશે?
5. જે 1 શેર = 500 ગ્રામ અને 1 મણ = 20 કિલોગ્રામ હોય અને 4 રૂપિયાનું અઢી શેર અનાજ મળે છે તો કેટલા રૂપિયાનું 2 મણ અનાજ મળશે?
6. 15000 મીટર× 20000 મીટરના ખેતરમાંથી 75 મીટર × 100 મીટરના કેટલા પ્લોટ પાડી શકાય?
7. એક બેક ગ્રાહકને લોનના દરના નીચેનાં બે વિકલ્પ આપે છે:વિકલ્પ 1: 10 ટકાનું સાદું વ્યાજવિકલ્પ 2: 9.5 ટકાનું વાર્ષિક ચક્રવૃધ્ધિ વ્યાજ.તો વેપારીને કયો દર સસ્તો પડશે તેના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો:1. 1 વર્ષની લોન માટે વિકલ્પ 2 સસ્તો પડશે2. 2 વર્ષની લોન માટે વિકલ્પ 2 સસ્તો પડશે3. 3 વર્ષની લોન માટે વિકલ્પ 2 સસ્તો પડશે4. 4 વર્ષની લોન માટે વિકલ્પ 2 સસ્તો પડશેઊપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
8. 15 જાન્યુઆરી 2001ના રોજ કયો વાર હતો?
9. વિધિ, નિધિ, રિદ્ધિ અને સિદ્ધિ અનુક્રમે 8/3, 11/5, 9/4 અને 17/7 ની ઝડપે ચાલે છે. તો કોની ઝડપ સૌથી વધુ છે?
10. નમિતા દરરોજ 20 કિમી. 500 મીટરની મુસાફરી કરે છે. તેમાંથી 9050 મીટરની મુસાફરી બસમાં અને બાકીની મુસાફરી રીક્ષામાં કરે છે તો તે કેટલી મુસાફરી રીક્ષામાં કરતી હશે?
11. 18,30 તથા 42 સંખ્યા ઓ ના ગુ.સા.અ તથા લ.સા.અ નો તફાવત __________છે.
12. એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઉંચાઈ 14 મીટર છે તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ________________ ચો.મી. થાય. (π = 22/7).
13. એક વર્તુળ આકાર મેદાનની ત્રિજ્યા 70 મીટર છે. રિષીને આ મેદાનની ફરતે એક ચક્કર પૂરું કરવા કેટલા મીટર અંતર કાપવું પડે.π=22/7 લો
14. 8% ના કેટલું રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ રૂા. 1800 થાય?
15. એક વેપારીએ રૂ 4000 નો માલ ખરીદ્યો.અડધો માલ 10% નફા થી વેચ્યો.બાકી નો માલ કેટલા ટકા નફા થી વેચવો જોઈએ કે જેથી સરવાળે 25% નફો થાય.
16. લિપ વર્ષ માં 53 બુધવાર હોય તો તેની સંભાવના ________છે ?
17. 10000 રુ નું 12% લેખે 1 વર્ષ ના ચક્રવૃધી વ્યાજે રાશ શું થાય?(વ્યાજ દર 6 મહિને ઉમેરવું)
18. ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે તો ચોખા ઘઉં કરતા કેટલા ટાકા મોંઘા છે ?
19. 3.5 મીટર ત્રિજ્યાવાળો 30 મીટર ઊંડો એક નળાકાર ખાડો ખોદવામાં આવે છે. તેમાંથી નીકળેલી માટીમાંથી 30 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈનો સમથળ ઓટલો બનાવવામાં આવે છે. તો તે કેટલી ઊંચાઈનો ઓટલો બનશે?
20. એક વેપારી એ 45 નારંગી 40 રૂપિયા માં વેંચતા 20% ખોટ જાય છે.તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોયે?
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Nice
Thank you! Vijay Jadav, keep following for more updates!
2 replies on “Revenue Talati Syllabus Based MCQ Questions and Answers”
Nice
Thank you! Vijay Jadav, keep following for more updates!