(1)દેહરાદૂન અને પાટલીદૂન કઈ પર્વતશ્રેણીમાં આવેલા સ્થળો છે?
(2)સિંધુ અને સતલુજ નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે?
(3)ગુલમર્ગ અને પહેલગામ જેવા પર્યટક સ્થળો કઈ પર્વતશ્રેણીમાં આવેલા છે?
(4)સતલુજ અને કાલી નદીઓની વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે?
(5)કુમાઉ હિમાલય કયા રાજ્યમાં આવેલો છે?
(6)કાલી અને તિસ્તા નદીઓ વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે?
(7)તિસ્તા અને દિહાંગ નદીઓની વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે?
(8)ત્સાંગપો નદી ભારતમાં કયા ક્ષેત્રમાંથી પ્રવેશ લે છે?
(9)ત્સાંગપો નદી ભારતમાં કયા નામે ઓળખાય છે?
(10)ઉત્તર ભારતના મેદાનનો આકાર કેવો છે?
(11)બાંગ્લાદેશમાં ગંગા અને બ્રહ્મપુત્રાનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે?
(12)શિવાલિકના તળેટી પ્રદેશમાં પર્વતમાળાને સમાંતર રચાયેલી કંકર-પથ્થરોની પહોળી પટ્ટીને શું કહેવાય છે?
(13)કઈ નદીઓનો મુખત્રિકોણપ્રદેશ જગતનો સૌથી મોટો અને તીવ્ર વેગથી આગળ વધતો મુખત્રિકોણપ્રદેશ છે?
(14)અરવલ્લી અને વિંધ્યાચલ પર્વતોની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે?
(15)અરવલ્લી કયા પ્રકારના પર્વતનો અવશિષ્ટ ભાગ છે?
(16)કયા ઉચ્ચપ્રદેશમાં ચંબલ અને બેતવા મુખ્ય નદીઓ આવેલી છે?
(17)દીવાલ જેવી ઉભા ઢોળાવવાળી ટેકરીઓને શું કહે છે?
(18)પશ્ચિમઘાટને તમિલનાડુમાં શું કહે છે?
(19)પશ્ચિમઘાટને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કયા નામે ઓળખવામાં આવે છે?
(20)પશ્ચિમઘાટને કેરળ-તમિલનાડુની સીમા પર કઈ ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે?
(21)દક્ષિણ આંધ્ર પ્રદેશ અને તમિલનાડુના તટીય પ્રદેશ કયા નામે ઓળખાય છે?
(22)ઘોડાની નાળ જેવા આકારના પરવાળા ટાપુને શું કહે છે?
(23)લક્ષદ્વીપના ટાપુઓ શેના બનેલા છે?
(24)પશ્ચિમનું તટીય મેદાન ગોવાથી દક્ષિણે કયા નામે ઓળખાય છે?
(25)નિકોબારમાં કેટલા દ્વીપો આવેલા છે?
(26)હિમાલયની કઈ હારમાળા સૌથી ઓછી ઊંચાઈ વાળી છે?
(27)'મોસમ' શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે?
(28)'મોસમ' શબ્દ અરેબિક ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે?
(29)ભારત સરકારની હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેર ખાતે આવેલી છે?
(30)ભારતનો હવામાન વિભાગ કેટલા માપદંડોને આધારે મોસમ વિશેની લાંબા સમયની આગાહી કરી શકે છે?
(31)કેરલમાં પડતા ઉનાળુ ઝાપટાંથી કયા પાકને લાભ થાય છે?
(32)એકનાથ દ્વારા લિખિત ગીતાત્મક પદ્યને કયા નામે ઓળખવામાં આવે છે?
(33)મહારાષ્ટ્રમાં તુકારામે કયા સંપ્રદાયનો પાયો નાખ્યો હતો?
(34)કયા ગુપ્ત શાસકને 'ભારતના નેપોલિયન' તરીકે ઓળખવામાં આવે છે?
(35)કયું સ્થળ સિરાજે-એ-હિન્દ તરીકે જાણીતું છે?
(36)સૌ પ્રથમ સાહિત્ય કયું છે?
(37)વેદ શબ્દનો અર્થ શું થાય છે?
(38)ભારતમાં સૌ પ્રથમ રૂપિયાનો સિક્કો કોના શાસનમાં શરૂ થયો હતો?
(39)ચંદ્રગુપ્ત મૌર્યે કોની પાસેથી જૈન ધર્મનું શિક્ષણ લીધું હતું?
(40)કોને ભારતના આઇન્સ્ટાઇન તરીકે ઓળખવામાં આવે છે?
(41)બુદ્ધનું પ્રથમ પ્રવચન કયા નામે ઓળખાય છે?
(42)દિલ્લીમાં ખગોળશાસ્ત્રીય વેધશાળા જંતર મંતર કોણે બનાવડાવી હતી?
(43)વિજયનગરની પ્રથમ રાજધાની કઈ હતી?
(44)ભારતમાં કોના દ્વારા ખજુરની ખેતી પ્રચલિત હતી?
(45)પ્રસિદ્ધ નાટક મૃચ્છકટિકમ કોણે લખ્યું હતું?
(46)ઋગ્વેદમાં કુલ કેટલા સૂક્તો છે?
(47)અકબરે કયા જૈન આચાર્યને જગદગુરુની ઉપાધિ આપી હતી?
(48)સમ્રાટ અશોક કયા વંશનો રાજા હતો?
(49)ભારતમાં હુણોનું આક્રમણ કોના સમયમાં થયું હતું?
(50)પ્રસિદ્ધ ગ્રંથ 'કામસૂત્ર' ના રચયિતા કોણ છે?
(51)કયા પુરાણમાં ગુપ્ત વંશની જાણકારી મળે છે?
(52)ભારતની પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી?
(53)'વર્લ્ડ હેરિટેજ' દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
(54)'વિશ્વ પૃથ્વી દિવસ' કઈ તારીખે ઉજવવામાં આવે છે?
(55)'કારગીલ વિજય દિવસ' ક્યારે મનાવવામાં આવે છે?
(56)ઓડોન્ટોલોજીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે?
(57)હોકાયંત્રની શોધ કયા દેશમાં થઈ હતી?
(58)મલેશિયાની રાજધાની કઈ છે?
(59)ભારતની જમીન સીમા કયા દેશ સાથે સૌથી વધારે છે?
(60)રાણી લક્ષ્મીબાઈની સમાધિ ભારતમાં કયા સ્થળે આવેલી છે?
(61)મહાદેવ ગોવિંદ રાનડેએ શેની સ્થાપના કરી હતી?
(62)વિશ્વની સૌથી ઊંચી ગાંધી પ્રતિમા ભારતના કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવી છે?
(63)'લોંગ વોક ટૂ ફ્રીડમ' આ આત્મકથા કોની છે?
(64)સૂર્યમંડળનો સૌથી હળવો અને અનોખો ગ્રહ કયો છે?
(65)ભારતમાં સામાજિક જાગૃતિ માટેનું પ્રેરક પુસ્તક 'ભારત દુર્દશા' ની રચના કોને કરી હતી?
(66)દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે?
(67)કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે?
(68)રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું પ્રતીક શું છે?
(69)શેખ મુજીબુર રહેમાન કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની હતા?
(70)અબ્દુલ જમાલ નાસર કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની હતા?
(71)રોબર્ટ મુગાબે કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની હતા?
(72)ઘૂમર કયા રાજ્યનું લોકનૃત્ય છે?
(73)સમતા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
(74)સમતા દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે?
(75)હેવી વોટરના શોધકનું નામ જણાવો.
(76)સૂર્યમાળાનો સૌથી ગરમ ગ્રહ કયો છે?
(77)વિશ્વમાં 'વર્લ્ડ સાયન્સ ડે' ક્યારે ઉજવવામાં આવે છે?
(78)ગાંધી જયંતી ૨ ઓક્ટોબરે ઉજવાય છે. આ સાથે બીજા કયા મહાનુભાવનો જન્મ પણ ૨ ઓક્ટોબરના રોજ થયો હતો?
(79)'ટૂ એ હંગર ફ્રી વર્લ્ડ' પુસ્તકના લેખક કોણ છે?
(80)'ગરુડ' કયા દેશનું રાજચિહ્ન છે?
(81)ઐતિહાસિક રક્તવિહીન ક્રાંતિ કયા દેશમાં થઈ હતી?
(82)કોને 'પૂર્વની ટપાલપેટી' કહે છે?
(83)'ઇન્ડિયા ઓફ માય ડ્રીમ્સ' પુસ્તકના લેખક કોણ છે?
(84)'પોલીટીક્સ ઓફ ચરખા' પુસ્તકના લેખક કોણ છે?
(85)કયા દિવસને 'દાંડી માર્ચ દિન' તરીકે ઓળખવામાં આવે છે?
(86)ઈરાનની પાર્લામેન્ટ કયા નામે ઓળખાય છે?
(87)સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રથમ પ્રમુખ કોણ હતા?
(88)ડૉ. સુન યાત-સેન કયા દેશના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની હતા?
(89)સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા આશરે કેટલો સમય લાગે છે?
(90)વિશ્વ વસતિ દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે?
(91)ભારતમાં અંગ્રેજોએ બંધાવેલી સેલ્યુલર જેલ ક્યાં આવેલી છે?
(92)હીરાકુંડ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?
(93)વિવાદિત આદર્શ હાઉસિંગ સોસાયટી ક્યાં આવેલી છે?
(94)પંચતંત્રના રચયિતા કોણ છે?
(95)વિષ્ણુ ગુપ્ત દ્વારા પંચતંત્ર કયા કાળમાં લખવામાં આવ્યું હતું?
(96)ભારતીય શિક્ષણના 'મેગ્નાકર્તા' કોને કહેવામાં આવે છે?
(97)મોહન વીણાની શોધ કોને કરી હતી?
(98)ભારતના પ્રથમ કાયદા અધિકારી કોણ હોય છે?
(99)માનવજીત સિંહ સંધુ કઈ રમત સાથે સંકળાયેલ છે?
(100)'ધ લોસ્ટ ચાઈલ્ડ'ના લેખક કોણ છે?
Social Chat is free, download and try it now here!