(1)માનવ હૃદય ફુલ કેટલા ભાગમાં વહેચાયેલું છે?
(2)વિટામીન 'કે' નું રાસાયણિક નામ શું છે?
(3)નીચેના પૈકી કયો પદાર્થ સૌથી કઠણ પદાર્થ છે?
(4)ક્યા વૈજ્ઞાનીકે કેસ્કોગ્રાફની શોધ કરી હતી?
(5)ભારતમાં ટ્રોમ્બે એટોમિક રિયેકટર ઉભું કરવામાં ક્યા મહાન વૈજ્ઞાનિકનો ફાળો રહેલો છે?
(6)નીચેના પૈકી કયા પ્રજીવનો આકાર સ્લીપર જેવો છે?
(7)વિટામીન 'ઈ' નું રાસાયણિક નામ શું છે?
(8)જાહેરખબરો માટે વાપરવમાં આવતા વિદ્યુત બોર્ડમા કયો રંગીન વાયુ ભરવામાં આવે છે?
(9)Elisa ટેસ્ટ ક્યા રોગ માટે કરવામાં આવે છે?
(10)નીચેના પૈકી કયો પદાર્થ સામાન્ય તાપમાને હવામાં સળગી ઉઠે છે?
(11)ઘઉંમાં રહેલું પ્રોટીન કયા નામે ઓળખાય છે?
(12)કૃત્રિમ વરસાદ વરસાવવા માટે કયા પાવડરનો ઉપયોગ થાય છે?
(13)ચામાચિડિયું કેવા પ્રકારનો ધ્વની ઉત્પન્ન કરે છે?
(14)નીચેના પૈકી કયું તત્વ ચરબીને પચાવનારું ઘટક તત્વ છે?
(15)સૂર્યપ્રકાશના રંગોમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો છે?
(16)રાંધણગેસના બાટલામાં બબ્યુટેન વાયુ કયા સ્વરૂપમાં હોય છે?
(17)ફળોના અભ્યાસ સંબંધિત વિજ્ઞાનને ક્યા નામે ઓળખવામાં આવે છે?
(18)માણસની લાળમાં કયું ઘટક તત્વ હોય છે?
(19)રલવે એન્જીનમાં કયા પ્રકારના ખનીજ કોલસાનો ઉપયોગ થાય છે?
(20)આંબલીમાં કયો એસિડ હોય છે?
(21)સુર્યની પ્રદક્ષિણા કરતા સૌથી ઓછો સમય કયા ગ્રહને લાગે છે?
(22)ચંદ્રગ્રહણ કયા દિવસે થાય છે?
(23)વાતાવરણમાં નાઈટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે?
(24)પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે?
(25)બાયોગેસમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે?
(26)કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા?
(27)પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ) કિરણોનું સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા?
(28)સાતેય રંગોમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી વધુ છે?
(29)કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
(30)મીણબત્તીની જ્યોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે?
(31)સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું?
(32)આ આત્મકથા કોની છે. "ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી".
(33)સુપર કોમ્પ્યુટરની શોધ કોણે કરી હતી?
(34)બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે?
(35)કોમ્પ્યુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાં વપરાતી IC શેમાંથી બને છે?
(36)દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે?
(37)શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે?
(38)કયો વાયુ ચૂનાના પાણી ને દધિયું બનાવે છે?
(39)હેલીનો ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષનો હોય છે?
(40)હેલીનો ધૂમકેતુ હવે પછી કઈ સાલ માં દેખાશે?
(41)એકમ સમયમાં થતા કાર્ય અથવા કાર્ય કરવાના સમયદરને શું કહે છે?
(42)નીચેના પૈકી પાવર(કાર્યત્વરા)નો નાનો એકમ છે?
(43)1 યુનિટ એટલે કેટલા કિલોવોટ-અવર ઉર્જા થાય?
(44)સાપેક્ષવાદનો સિદ્ધાંત કયા વિજ્ઞાનીએ આપ્યો હતો?
(45)1kWh =______ J
(46)માનવકાન કુલ કેટલા ભાગમાં વહેચાયેલો છે?
(47)માનવકાનના બાહ્ય કર્ણને શું કહે છે?
(48)નીચેના પૈકી કેટલી આવૃત્તિવાળા ધ્વનીને અશ્રાવ્ય ધ્વની કહે છે?
(49)નીચેના પૈકી કઈ આવૃત્તિવાળો ધ્વની પરાશ્રાવ્ય ધ્વની છે?
(50)નીચેના પૈકી કયો ધ્વની મનુષ્ય કાન નથી સાંભળી શકતા?
(51)આવૃત્તિને નીચેના પૈકી કઈ અંગ્રેજી સંજ્ઞા વળે દર્શાવાય છે?
(52)રેલ્વેલાઈનના ભંગાણની ચકાસણી માટે નીચેના પૈકી કયા સાઉન્ડનો ઉપયોગ થાય છે?
(53)આવૃત્તિ અને આવર્તકાળ એકબીજાના કેવા હોય છે?
(54)તત્વોના પરમાણ્વીય દળ અંગેની માહિતી નીચેના પૈકી કોને આપી હતી?
(55)રાસાયણિક ગુણધર્મોના આધારે તત્વોના વર્ગીકરણની શરૂઆત કોને કરી હતી?
(56)તત્વોને તેના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા?
(57)તત્વોના આવર્ત કોષ્ટકના વિકાસનો યશ કયા વૈજ્ઞાનિકને જાય છે?
(58)આધુનિક આવર્ત કોષ્ટકમાં ઉભા સ્તંભોને શું કહે છે?
(59)કયા વૈજ્ઞાનિકોએ નિષ્ક્રિય વાયુઓની શોધ કરી હતી?
(60)આપના શરીરમાં સ્ટાર્ચમાંથી સાદી શર્કરા બનવાની ઘટના કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે?
(61)આપના ખોરાકના કયા પોષક ઘટકનું વિઘટન થઇ એમીનો એસિડ બને છે?
(62)કળી ચૂનાનું રાસાયણિક નામ શું છે?
(63)ભીંજવેલા ચૂનાનું રસાયણિક સૂત્ર શું છે?
(64)ખોરાકમાં રહેલ સ્ટાર્ચનું વિઘટન થઇ કયો સાદો પદાર્થ બને છે?
(65)હંસરાજનો નીચેના પૈકી શેમાં સમાવેશ થાય છે?
(66)કયો સમૂહ ફળથી આવરિત બીજ ધરાવે છે?
(67)દ્વીનામી નામકરણ કોના દ્વારા આપવામાં આવ્યું છે?
(68)મોનેરા કઈ સૃષ્ટિમાં સમાવેષિત છે?
(69)સાયનોફાયટા કઈ સૃષ્ટિમાં સમાવિષ્ટ છે?
(70)લાઈકેન કોની કોની વચ્ચે સહજીવી સંબંધ ધરાવે છે?
(71)નીચેના પૈકી શેનાથી પાકને પોષકો આપી શકાય?
(72)અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય?
(73)નીચેના પૈકી કયું તત્વ ગુરુપોષક તત્વ નથી?
(74)કઈ પદ્ધતિ દ્વારા દરેક ખેતરને પાણી કેરબદલી દ્વારા પ્રાપ્ત થાય છે?
(75)જમીનમાંથી વનસ્પતિઓને કેટલા આવશ્યક તત્વો મળે છે?
(76)વનસ્પતિઓ માટે હાઈડ્રોજનનો સ્ત્રોત કયો છે?
(77)ઇતરડી અને બગાઈ શેના ઉદાહરણો છે?
(78)ભેંસની નીચેનામાંથી કઈ જાત તેના દુગ્ધકાળ દરમિયાન સરેરાશ ૧૨૦૦ થી ૨૫૦૦ લીટર દૂધ આપે છે?
(79)ઇટાલિયન મધમાખીની કઈ જાત વ્યાપારિક ધોરણે મધ-ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે?
(80)વિટામીન 'ઈ' ની ઉણપથી કયો રોગ થાય છે?
(81)આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે?
(82)નીચેનામાંથી કયો રોગ ત્રુટીજન્ય રોગ નથી.
(83)પાણીના વિદ્યુત વિભાજન માટે વાપરતા સાધનનું નામ આપો.
(84)નીચેના પૈકી કયું સાધન શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે?
(85)કેટલા PPM થી વધુ PPM વાળુ પાણી કઠીન પાણી કહેવાય?
(86)બીજને અંકુરણ માટે નીચેના પૈકી કયું પરિબળ જરૂરી નથી?
(87)પાણીની ક્ષારતા માપવા માટે કયું સાધન વપરાય છે?
(88)દૂધની ઘનતા માપવા માટે કયું સાધન વપરાય છે?
(89)અંતરાય છતાં વસ્તુઓ જોવા માટે કયું સાધન વપરાય છે?
(90)હવાના દબાણમાં થતા ફેરફાર નોંધાવા માટે કયું સાધન વપરાય છે?
(91)સમુદ્રના તળિયે જોવા માટે નીચેના પૈકી કયું સાધન ઉપયોગી છે?
(92)ગોગલ્સમાં સૂર્યપ્રકાશથી રક્ષણ મેળવવા માટે કયો કાચ વપરાય છે?
(93)દેડકો કેવું પ્રાણી છે?
(94)આગિયામાં કયું વિશિષ્ટ ઉત્સેચક આવેલું છે?
(95)અવાજની ઝડપ કેટલી હોય છે?
(96)પારો ગરમ થવાની ઘટના એ ઉષ્મા સંચરણની કઈ રીત છે?
(97)સપ્તર્ષિ તારા જૂથ કયા માસના સમય ગાળા દરમિયાન દેખાય છે?
(98)'પેન્સિલ છોલવાનો સંચો' કયા પ્રકારનું સાદું યંત્ર છે?
(99)કેટલા PPM સુધીનું પાણી આદર્શ ગણાય?
(100)'૧૫ મી ઓક્ટોબર' કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
Social Chat is free, download and try it now here!