GSEB 12નું પરિણામ 2026 વિજ્ઞાન (Science) અને સામાન્ય પ્રવાહ (Arts And Commerce) એકસાથે જાહેર કરવામાં આવશે! જાણો પરિણામ ક્યાં અને કેવી રીતે ચેક કરવું, સાથે જ છેલ્લા 4 વર્ષના પરિણામના ટ્રેન્ડ્સની માહિતી!
12th GSEB HSC Result 2026: સંપૂર્ણ માહિતી અને ચેક કરવાની સરળ રીત
GSEB (Gujarat Secondary and Higher Secondary Education Board) દ્વારા ધોરણ 12નું પરિણામ (12th Result) 2026 જાહેર કરવામા આવ્યુ છે!
આ લેખ માં તમને સંપૂર્ણ માહિતી મળશે:
ક્યાં અને કેવી રીતે તમારું ધોરણ 12નું પરિણામ (12 Board Result) ચેક કરવું?
ઓફિસિયલ વેબસાઇટ્સ કઈ છે?
ગ્રેડ સિસ્ટમ કેવી રીતે હોય?
છેલ્લા 4 વર્ષના પરિણામના ટ્રેન્ડ્સ કેવા છે?
How to Check Your GSEB 12th Result 2026- ધોરણ 12નું પરિણામ કેવી રીતે ચેક કરશો?
તમારું ધોરણ 12નું પરિણામ SMS દ્વારા કેવી રીતે મેળવવુ? – How to Check Your 12th GSEB HSC Result 2026 Through SMS?
જો તમારી પાસે ઇન્ટરનેટ ન હોય, તો તમે SMS દ્વારા પણ તમારું ધોરણ 12નું પરિણામ જોઈ શકો છો. 12th GSEB Board Result મેળવવા માટે SMS કરો: GJ12S <સ્પેસ (SPACE)> <રોલનંબર (ROLLNO)> અને 56263 પર મોકલો. ઉદાહરણ: GJ12S 1234567
વૉટસઍપ દ્વારા તમારું ધોરણ 12નું પરિણામ કેવી રીતે જોવુ? – How to Check Your GSEB HSC Result 2026 on WhatsApp?
તમારા મોબાઇલ ઉપર આ 6357300971 નંબર ને સેવ કરો
ત્યાર બાદ વૉટસઍપ મા જઈ તમારો સીટ નંબર અથવા રોલ નંબર આ નંબર ઉપર મેસેજ કરો
થોડી વાર મા તમને માર્કશીટ મળી જશે
તમારું ધોરણ 12નું પરિણામ ડીજીલોકરમાં કેવી રીતે ડાઉનલોડ કરવુ? – How do You Download Your GSEB Board Result in DigiLocker?
ડીજીલોકર (DigiLocker) મા લોગીન કરો
સર્ચ મા CBSE Board ટાઇપ કરો
Central Board Of Secondary Education ઉપર ક્લીક કરો
ત્યારબાદ Class XII Passing Certificate ઉપર ક્લિક કરો
સીટ નંબર અને વર્ષ દાખલ કરી Get Document ઉપર ક્લીક કરો
જે તે વિષયોમાં નાપાસ થયા હોય તેને ફરીથી ચેક કરાવી શકો
જે તે વિષયોમાં નાપાસ થયા હોય તે વિષયોની પૂરક પરીક્ષા આપી શકો
મોટાભાગે આ પૂરક પરીક્ષા જુલાઈ-ઓગસ્ટ મહિનામાં લેવામાં આવે છે
ધોરણ 12 પરિણામનાં ગ્રેડિંગ સિસ્ટમ – GSEB 12th Result 2026 Grade System
ટકાવારી
ગ્રેડ
91% – 100%
A1
81% – 90%
A2
71% – 80%
B1
61% – 70%
B2
51% – 60%
C1
41% – 50%
C2
33% – 40%
D
32% અથવા ઓછા
E (ફેલ)
છેલ્લાં 4 વર્ષના ધોરણ 12ના પરિણામના (12th Result) આંકડા
વર્ષ
કુલ વિદ્યાર્થીઓ
પાસ થયેલા
પાસ ટકા
ગેરહાજર
2025
4,63,081
4,20,534
90.81%
1,003
2024
4,77,392
3,49,563
73.2%
5,214
2023
4,65,267
3,38,981
72.9%
4,872
2022
4,80,267
3,22,895
67.2%
6,098
પરિણામ વિશે લોકોને વારંવાર પૂછવા પડતા પ્રશ્નો
જો પરિણામ તમારુ નામ કે રોલ નંબર ખોટું લખાયેલું હોય તો હવે શું કરવું?
જો તમારા પરિણામમાં કોઈપણ માહિતી ખોટી હોય, તો તમારી શાળાના પ્રિન્સિપાલ કે GSEB ઓફિસ સાથે સીધો સંપર્ક કરો અને માહિતી સુધારવા માટે અરજી કરો.
જો માર્ક્સ ફરીથી ચેક કરાવવાની જરૂર પડે તો શું કરવું?
જો તમને લાગે કે તમારા માર્ક્સમાં કોઈ ભૂલ છે, તો GSEBની ઓફિસિયલ વેબસાઇટ પર જઈને “Re-Checking” અથવા “Re-Totaling” માટે ફી ભરીને અરજી કરવી પડશે.
GSEB HSC 2026 રિઝલ્ટની માર્કશીટ ક્યાંથી ડાઉનલોડ કરી શકાશે?
રિઝલ્ટ જાહેર થયાના 2-3 દિવસ પછી, GSEBની ઓફિસિયલ વેબસાઇટ પર “Download Marksheet”નો ઓપ્શન આવી જશે, જ્યાંથી તમે તમારું માર્કશીટ PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકશો.
GSEB HSC Result 2026 પછી શુ કરવુ?
માર્કશીટ ડાઉનલોડ (Download) કરી ધ્યાન થી ચેક કરો
બધા વિષયોના માર્ક્સ, મળેલ ગ્રેડ અને ટકાવારી સારી રીતે ચેક કરો.
જો માર્ક્સમાં કોઈ ભુલ લાગે,તો તરત જ GSEB Board મા રી-ચેકિંગ માટે અરજી કરવી.
જો પાસ થયા છો તો આગળ શુ કરવુ?
કોલેજ યુનિવર્સિટી મા એડમિશન પ્રક્રિયા શરૂ કરો
GUJCET, NEET, JEE કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરો
કોલેજ મા એડમિશન માટે ફોર્મ ભરવાનુ ચાલુ કરો
ડિગ્રી/ડિપ્લોમા કોર્સ જેવા કે ITI, પોલિટેકનિક, BCA, BBA, B.Com, B.Sc જેવા કોર્સમાં તમારી રુચિ પ્રમાણે એપ્લાય કરો
સરકારી નોકરી માટે અરજી કરો જેમ કે GPSC, UPSC, SSC, રેલવે, બેંક જોબ્સ માટે તૈયારી શરૂ કરો
વિવિધ શિષ્યવૃત્તિ (સ્કોલરશિપ) યોજનાઓ માટે પણ તમે ઑનલાઇન અરજી કરો
સુધારણા પરીક્ષા આપવી પડે તો શુ કરવુ?
જો એક બે વિષયોમાં નાપાસ થયા હો, તો જુલાઈ-ઓગસ્ટ 2026 માં GSEB સુધારણા પરીક્ષા આપો
ફરી એક વાર સારી રીતે તૈયારી કરો અને પાસ થવાનો પ્રયત્ન કરો
ઓરિજિનલ માર્કશીટ અને પ્રોવિઝનલ સર્ટિફિકેટ મેળવો
શાળા પરથી મૂળ માર્કશીટ અને પ્રોવિઝનલ સર્ટિફિકેટ મેળવો
આ દસ્તાવેજો તમને ભવિષ્યમાં કોલેજ, નોકરી અને સ્કોલરશિપ માટે ઉપયોગી થાસે
અમારી ખાસ સૂચનાઓ
રિઝલ્ટ ચેક કરતી વખતે ઝડપી ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરો
જો રિઝલ્ટ લોડ ન થાય તો બ્રાઉઝર બદલીને ટ્રાય કરો
ફરજી વેબસાઇટ્સ અને ગેરકાયદેસર લિંક્સથી સાવધાન રહો, રિઝલ્ટ માટે ફક્ત GSEBની ઓફિસિયલ વેબસાઇટ નો ઉપયોગ કરો
2 replies on “12th GSEB HSC Result 2026- ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ 2026(12th Result 2026) જાહેર! – રિઝલ્ટ કેવી રીતે ચેક કરવુ? સંપૂર્ણ જાણકારી અહીં મળશે”
2 replies on “12th GSEB HSC Result 2026- ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ 2026(12th Result 2026) જાહેર! – રિઝલ્ટ કેવી રીતે ચેક કરવુ? સંપૂર્ણ જાણકારી અહીં મળશે”
Thanks for the sharing this information 🤠
Most Welcome! Keep following for more updates!