MitroMate (મિત્રો માટે)

ગુજરાતી વ્યાકરણ ભાગ 4 ઓનલાઈન પરીક્ષા – Revenue Talati Syllabus Based Gujarati Grammar Part 4 Online MCQ Test

ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ - 4

Time Remaining:

(1)'ઈન્દુકુમાર' નાટકના કર્તા કોણ છે?

(2)નીચેનામાંથી કયા સર્જકે ઐતિહાસિક નવલકથાઓ આપી છે?

(3)'ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય'- પંક્તિ કયા કવિની છે?

(4)'એકલવ્ય' નાટકના કર્તા કોણ છે?

(5)નીચેનામાંથી કઈ નવલકથા જાનપદી નવલકથા છે?

(6)'ઇટ્ટાકિટ્ટા' કયા કવિનો કાવ્યસંગ્રહ છે?

(7)નીચેનામાંથી કયા કવિએ હાઈકુ કાવ્યપ્રકારને સફળતાપૂર્વક ખેડ્યો છે?

(8)નીચેનામાંથી કયો એકાંકીસંગ્રહ ઉમાશંકર જોશીનો છે?

(9)'થોડો વગડાનો શ્વાસ' કાવ્યરચના કયા કવિની છે?

(10)નીચેની કઈ નવલકથામાં દુષ્કાળનું ભયાવહ ચિત્ર અંકિત થયું છે?

(11)કયા કવિ પર શ્રીઅરવિંદ અને માતાજીનો પ્રભાવ પડ્યો છે?

(12)28 માત્રા કયા છંદની પંક્તિમાં હોય છે?

(13)'નવાણ' શબ્દનું શિષ્ટરૂપ શું થાય?

(14)'દુઃખમાં ડૂબેલા માણસો નિરાશ થઈ જાય છે.'- રેખાંકિત શબ્દ કયું કૃદંત દર્શાવે છે?

(15)'દુયા કરે છે કેટલાયે ઘા અહી' - નિપાત ઓળખાવો.

(16)એક પૂર્વજને બ્રિટીશરોએ 'બહાદુર' નો ઈલ્કાબ આપ્યો.- રેખાંકિત શબ્દનો સમાસ જણાવો.

(17)'ઓછું આવવું' રૂઢીપ્રયોગ કયો અર્થ સૂચવે છે?

(18)'ઘરધંધાની ધાણી રે તેમાં તેલિયા તાણે' અલંકાર ઓળખાવો.

(19)ઉમદા હેતુ માટે બલિદાન આપવું તે...

(20)કવિ ચિનુ મોદીનું ઉપનામ જણાવો.

(21)'અતિજ્ઞાન' કાન્તનું કયા પ્રકારનું કાવ્ય છે?

(22)ગુજરાતમાં એબ્સર્ડ નાટકને કોને પ્રચલિત કર્યું?

(23)'મધુ હાલરડું ગાય છે.' - આ વાક્યનું પ્રેરક વાક્ય શોધો.

(24)કયા છંદમાં લખાયેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે પણ ગવાય છે?

(25)'દયાસખી' તરીકે કયા કવિ પ્રસિદ્ધ હતા?

(26)'જુનું પિયરઘર' કાવ્યના કવિનું ઉ ઉપનામ જણાવો.

(27)'યુગદ્રષ્ટા' 'યુગપ્રવર્તક' અને 'યુગધર' તરીકે કયા લેખક ઓળખાય છે?

(28)નીચેનામાંથી કઈ જોડણી સાચી છે?

(29)ધીરા ભગતે કયા સ્વરૂપમાં સાહિત્ય સર્જન કર્યું છે?

(30)ગુજરાતીમાં કરુણપ્રશસ્તિ કાવ્યના પ્રથમ રચનાકાર કોણ હતા?

(31)દયારામ-ગરબી અખો-છપ્પા તુલસીદાસ-ચોપાઈ અને નરસિંહ મહેતા શાના માટે પ્રખ્યાત છે?

(32)ઉશનસ તખલ્લુસ ધરાવનાર લેખક એટલે...

(33)'ઝેર તો પીધા છે જાણી જાણી' શ્રી મનુભાઈ પંચોળી લિખિત છે.

(34)'જક્ષણી' કયા લેખકની નવલિકા છે?

(35)'વૃક્ષ' એકાંકી કયા સાહિત્યકારની રચના છે?

(36)'વિષાદને સાદ' કાવ્યના કવિ અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ કોણ છે?

(37)'પાટણની પ્રભુતા' કયા પ્રકારની નવલકથા છે?

(38)'સુન્દરમ' ઉપનામ નીચેનામાંથી કોનું છે?

(39)'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' ના કવિ કોણ છે?

(40)'અરિ' શબ્દ કયા શબ્દનો વિરુદ્ધ અર્થ દર્શાવતો શબ્દ છે?

(41)'તેમને આપના દેશને આઝાદી અપાવી'. આ વાક્યમાં સર્વનામ કયું છે?

(42)'એકડો મંડાઈ જવો' ના અર્થ જેવો નીચેના પૈકી રૂઢીપ્રયોગ કયો છે?

(43)'શિક્ષક નિશાળમાં ખૂબ ભણાવતા'- આ વાક્યમાં ક્રિયાપદ કયું?

(44)'ગાતા રહો પક્ષીઓ ગાતા રહો' વાક્યનો પ્રકાર કયો છે?

(45)નીચેનામાંથી કયું બિરુદ ઝવેરચંદ મેઘાણીનું છે?

(46)નીચેનામાંથી કઈ જાતિવાચક સંજ્ઞા છે?

(47)'જેવું કરે તેવું પામે' કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે?

(48)નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી?

(49)'સસ્તું સાહિત્ય' ના સ્થાપક કોણ હતા?

(50)ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?

(51)'જયભિખ્ખુ' કોનું તખલ્લુસ છે?

(52)'અમૃતા' કોની કૃતિ છે?

(53)કવિ કલાપી ક્યાંના નિવાસી હતા?

(54)'ટાઈમ મશીન' ના લેખક કોણ છે?

(55)માલતીમાધવ કોની કૃતિ છે?

(56)ગુજરાત વિદ્યાસભા કયું મેગેઝીન બહાર પાડે છે?

(57)'પ્રિઝન ડાયરી' પુસ્તકના લેખક કોણ છે?

(58)નીચેનામાંથી કઈ કૃતિ બંકીમચંદ્ર ચેટરજીની છે?

(59)હોરી કઈ નવલકથાનું પાત્ર છે?

(60)નીચેનામાંથી ગરબી સાહિત્યિક સ્વરૂપ માટે કોણ પ્રસિદ્ધ છે?

(61)ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત કરતું ત્રિમાસિક કયું છે?

(62)આંગળિયાતના લેખક કોણ છે?

(63)માણસાઈના દીવા કોની કૃતિ છે?

(64)તાજેતરમાં લઘરો ઉપનામ ધરાવતા કયા સાહિત્યકારનું અવસાન થયું?

(65)'કમાડ' તળપદા શબ્દનો યોગ્ય અર્થ આપો.

(66)કયા અલંકારમાં ઉપમાન કરતાં ઉપમેય ચડિયાતું હોય છે?

(67)નર્મદા તો ગુજરાતની મહાનદી છે. - રેખાંકિત પદ શું દર્શાવે છે?

(68)તેઓ અમદાવાદથી મુંબઈ પહોંચ્યા હતા. - વિભક્તિ દર્શાવો.

(69)'કરેલ ઉપકારને જાણનાર' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો

(70)નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો - વાક્યનો પ્રકાર જણાવો.

(71)ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા સ્વરૂપ આપનાર સાહિત્યકાર કોણ છે?

(72)મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન શિરોમણી કોણ છે?

(73)'માધવ ક્યાંય નથી' કૃતિ કોની છે?

(74)'રણ તો લીલાછમ' કોની કૃતિ છે?

(75)'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ' કોની પંક્તિ છે?

(76)ઉમાશંકર જોશીનું ઉપનામ શું હતું?

(77)ઝવેરચંદ મેઘાણીને 'રાષ્ટ્રીય શાયર' નું બિરુદ આપનાર લોકપ્રિય કાવ્ય સંગ્રહ કયો?

(78)કવિ નાનાલાલનું ઉપનામ શું છે?

(79)ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર કોણ ગણાય છે?

(80)લીલુડી ધરતીના લેખક કોણ છે?

(81)'મૂછાળી માં' તરીકે ઓળખાતા બાળ-સાહિત્યકારનું નામ જણાવો.

(82)'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તૂ લઈ જા' આ રચના કોની છે?

(83)ગુજરાતી કાવ્યોમાં ખંડકાવ્યોનો પ્રારંભ કોને કર્યો હતો?

(84)ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ છે?

(85)ગુજરાતી હાસ્ય સાહિત્યના 'હાસ્ય સમ્રાટ' નું બિરુદ કોને મળ્યું છે?

(86)'સોક્રેટિસ' નવલકથાના લેખક કોણ છે?

(87)ગુજરાતી સાહિત્યમાં કોની પદરચનાઓ કાફી તરીકે પ્રસિદ્ધ છે?

(88)'ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કુવો ભરી ને અમે રોઈ પડ્યા' - આ કોની રચના છે?

(89)ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે?

(90)સાત પગલાં આકાશમાં નવલકથા કોને લખી છે?

(91)નિશીથ કૃતિના રચયિતા કોણ છે?

(92)દર્શક તખલ્લુસ કયા સાહિત્યકારનું છે?

(93)ઝેર તો પીધા છે જાણી જાણી આ કૃતિના સર્જક કોણ છે?

(94)ગુજરાતી સાહિત્યની ખ્યાતનામ કૃતિ 'ભદ્રમભદ્ર' કોને રચી છે?

(95)જિપ્સી તખલ્લુસ કયા સાહિત્યકારનું છે?

(96)આંગળિયાતના લેખક કોણ છે?

(97)કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કૃતિ કઈ જોવા મળે છે?

(98)જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથા માનવીની ભવાઈના લેખક કોણ છે?

(99)જનનીની જોડ સખી નહિ જડે રેલોલ ના રચયિતા કોણ છે?

(100)કવિ કલાપીએ પ્રવાસનું કયું નોંધપાત્ર પુસ્તક લખ્યું છે?

(1)'ઈન્દુકુમાર' નાટકના કર્તા કોણ છે?

ખોડીદાસ પરમાર
નાનાલાલ (Correct Answer)
ઝવેરચંદ મેઘાણી
ભગવાનદાસ પટેલ
Not Attempted

(2)નીચેનામાંથી કયા સર્જકે ઐતિહાસિક નવલકથાઓ આપી છે?

ક.મા.મુનશી (Correct Answer)
સ્વામી આનંદ
ધૂમકેતુ
સુન્દરમ
Not Attempted

(3)'ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય'- પંક્તિ કયા કવિની છે?

નરસિંહ મહેતા (Correct Answer)
મીરાં
નાનાલાલ
દલપતરામ
Not Attempted

(4)'એકલવ્ય' નાટકના કર્તા કોણ છે?

જયંતી દલાલ (Correct Answer)
રઘુવીર ચૌધરી
ચુનીલાલ મળિયા
ભગવાનદાસ પટેલ
Not Attempted

(5)નીચેનામાંથી કઈ નવલકથા જાનપદી નવલકથા છે?

ગુજરાતનો નાથ
નિશાચક્ર
મળેલા જીવ (Correct Answer)
આ પૈકી કોઈ નહી
Not Attempted

(6)'ઇટ્ટાકિટ્ટા' કયા કવિનો કાવ્યસંગ્રહ છે?

ઉશનસ
જયંત પાઠક
સુરેશ દલાલ (Correct Answer)
સ્નેહરશ્મિ
Not Attempted

(7)નીચેનામાંથી કયા કવિએ હાઈકુ કાવ્યપ્રકારને સફળતાપૂર્વક ખેડ્યો છે?

સ્નેહરશ્મિ (Correct Answer)
જયંત પાઠક
નાનાલાલ
ગની દહીવાલા
Not Attempted

(8)નીચેનામાંથી કયો એકાંકીસંગ્રહ ઉમાશંકર જોશીનો છે?

પડઘા ડૂબી ગયા
નો પાર્કિંગ
શહીદ (Correct Answer)
આ પૈકી કોઈ નહી
Not Attempted

(9)'થોડો વગડાનો શ્વાસ' કાવ્યરચના કયા કવિની છે?

રાજેન્દ્ર શાહ
જયંત પાઠક (Correct Answer)
રાજેન્દ્ર શાહ
મનહર મોદી
Not Attempted

(10)નીચેની કઈ નવલકથામાં દુષ્કાળનું ભયાવહ ચિત્ર અંકિત થયું છે?

જનમટીપ
લાગણી
મળેલા જીવ
માનવીની ભવાઈ (Correct Answer)
Not Attempted

(11)કયા કવિ પર શ્રીઅરવિંદ અને માતાજીનો પ્રભાવ પડ્યો છે?

સુન્દરમ (Correct Answer)
નાનાલાલ
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોશી
Not Attempted

(12)28 માત્રા કયા છંદની પંક્તિમાં હોય છે?

દોહરો
હરિગીત (Correct Answer)
ચોપાઈ
સવૈયા
Not Attempted

(13)'નવાણ' શબ્દનું શિષ્ટરૂપ શું થાય?

પર્વત
જળાશય (Correct Answer)
ખાબોચિયું
મકાન
Not Attempted

(14)'દુઃખમાં ડૂબેલા માણસો નિરાશ થઈ જાય છે.'- રેખાંકિત શબ્દ કયું કૃદંત દર્શાવે છે?

વર્તમાન કૃદંત
હેત્વર્થ કૃદંત
ભવિષ્ય કૃદંત
ભૂત કૃદંત (Correct Answer)
Not Attempted

(15)'દુયા કરે છે કેટલાયે ઘા અહી' - નિપાત ઓળખાવો.

છે
રહી
કરે
યે (Correct Answer)
Not Attempted

(16)એક પૂર્વજને બ્રિટીશરોએ 'બહાદુર' નો ઈલ્કાબ આપ્યો.- રેખાંકિત શબ્દનો સમાસ જણાવો.

કર્મધારય
દ્વિગુ
બહુવ્રીહિ
ઉપપદ (Correct Answer)
Not Attempted

(17)'ઓછું આવવું' રૂઢીપ્રયોગ કયો અર્થ સૂચવે છે?

થોડું પ્રાપ્ત થવું
ઓછું મળતર આપવું
મનમાં દુઃખ થવું (Correct Answer)
તોલમાપ બરાબર ન હોવું
Not Attempted

(18)'ઘરધંધાની ધાણી રે તેમાં તેલિયા તાણે' અલંકાર ઓળખાવો.

વર્ણસગાઇ
રૂપક (Correct Answer)
શબ્દાનુંપ્રાસ
ઉપમા
Not Attempted

(19)ઉમદા હેતુ માટે બલિદાન આપવું તે...

ન્યોછાવર
સમર્પણ
ત્યાગ
કુરબાની (Correct Answer)
Not Attempted

(20)કવિ ચિનુ મોદીનું ઉપનામ જણાવો.

શેષ
ઈર્શાદ (Correct Answer)
સુન્દરમ
સ્નેહરશ્મિ
Not Attempted

(21)'અતિજ્ઞાન' કાન્તનું કયા પ્રકારનું કાવ્ય છે?

ખંડ કાવ્ય (Correct Answer)
સોનેટ
આખ્યાનખંડ
મહાકાવ્ય
Not Attempted

(22)ગુજરાતમાં એબ્સર્ડ નાટકને કોને પ્રચલિત કર્યું?

લાભશંકર ઠાકરે (Correct Answer)
તારક મહેતાએ
વિનોદ જાનીએ
કનૈયાલાલ મુનશીએ
Not Attempted

(23)'મધુ હાલરડું ગાય છે.' - આ વાક્યનું પ્રેરક વાક્ય શોધો.

મધુ હાલરડું ગાય છે.
મધુએ હાલરડું ગાયું
મધુથી હાલરડું ગવડાવાય છે
મધુ હાલરડું ગવડાવે છે (Correct Answer)
Not Attempted

(24)કયા છંદમાં લખાયેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે પણ ગવાય છે?

ચોપાઈ
વસંતતિલકા
ઝૂલણા (Correct Answer)
દુહા
Not Attempted

(25)'દયાસખી' તરીકે કયા કવિ પ્રસિદ્ધ હતા?

દયારામ પ્રતાપ ભટ્ટ
દયારામ કૃષ્ણદાસ ભટ્ટ
દયારામ પ્રભુરામ ભટ્ટ (Correct Answer)
દયારામ વિરેશ્વર ભટ્ટ
Not Attempted

(26)'જુનું પિયરઘર' કાવ્યના કવિનું ઉ ઉપનામ જણાવો.

સેહની (Correct Answer)
કાન્ત
સુન્દરમ
શેષ
Not Attempted

(27)'યુગદ્રષ્ટા' 'યુગપ્રવર્તક' અને 'યુગધર' તરીકે કયા લેખક ઓળખાય છે?

કાકા કાલેલકર
જ્યોતીન્દ્ર દવે
નર્મદાશંકર દવે (Correct Answer)
ક.માં.મુનશી
Not Attempted

(28)નીચેનામાંથી કઈ જોડણી સાચી છે?

નીતી
નીતિ (Correct Answer)
નીત્તી
નિતી
Not Attempted

(29)ધીરા ભગતે કયા સ્વરૂપમાં સાહિત્ય સર્જન કર્યું છે?

રેખતા
છપ્પા
ચાબખા
કાફી (Correct Answer)
Not Attempted

(30)ગુજરાતીમાં કરુણપ્રશસ્તિ કાવ્યના પ્રથમ રચનાકાર કોણ હતા?

દલપતરામ (Correct Answer)
નરસિંહ દિવેટિયા
ગોવર્ધનરામ
નવલરામ
Not Attempted

(31)દયારામ-ગરબી અખો-છપ્પા તુલસીદાસ-ચોપાઈ અને નરસિંહ મહેતા શાના માટે પ્રખ્યાત છે?

પદ
પ્રભાતિયાં (Correct Answer)
ગઝલ
ઊર્મિકાવ્ય
Not Attempted

(32)ઉશનસ તખલ્લુસ ધરાવનાર લેખક એટલે...

મનુભાઈ પંચોળી
નટવરલાલ પંડયા (Correct Answer)
ઝીણાભાઈ દેસાઈ
ગૌરીશંકર જોશી
Not Attempted

(33)'ઝેર તો પીધા છે જાણી જાણી' શ્રી મનુભાઈ પંચોળી લિખિત છે.

નાટક
નવલિકા
આત્મકથા
નવલકથા (Correct Answer)
Not Attempted

(34)'જક્ષણી' કયા લેખકની નવલિકા છે?

ઈશ્વર પેટલીકર
ધૂમકેતુ
ઉશનસ
દ્વિરેફ (Correct Answer)
Not Attempted

(35)'વૃક્ષ' એકાંકી કયા સાહિત્યકારની રચના છે?

મધુરાય
ચિનુ મોદી
તારક મહેતા
લાભશંકર ઠાકર (Correct Answer)
Not Attempted

(36)'વિષાદને સાદ' કાવ્યના કવિ અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ કોણ છે?

બાલમુકુન્દ દવે
ઉમાશંકર જોશી
રાજેન્દ્ર શાહ (Correct Answer)
રઘુવીર ચૌધરી
Not Attempted

(37)'પાટણની પ્રભુતા' કયા પ્રકારની નવલકથા છે?

જાનપદી
ઐતિહાસિક (Correct Answer)
સામાજિક
રહસ્યમય
Not Attempted

(38)'સુન્દરમ' ઉપનામ નીચેનામાંથી કોનું છે?

ત્રિભુવનદાસ લુહાર (Correct Answer)
કુંદનિકા કાપડિયા
નંદલાલ બોઝ
આ પૈકી કોઈ નહી
Not Attempted

(39)'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' ના કવિ કોણ છે?

રઘુવીર ચૌધરી
કાન્ત
કલાપી
રાવજી પટેલ (Correct Answer)
Not Attempted

(40)'અરિ' શબ્દ કયા શબ્દનો વિરુદ્ધ અર્થ દર્શાવતો શબ્દ છે?

દુશ્મન
દોસ્ત (Correct Answer)
દાનવ
દાતાર
Not Attempted

(41)'તેમને આપના દેશને આઝાદી અપાવી'. આ વાક્યમાં સર્વનામ કયું છે?

તેમને (Correct Answer)
આપના
દેશને
અપાવી
Not Attempted

(42)'એકડો મંડાઈ જવો' ના અર્થ જેવો નીચેના પૈકી રૂઢીપ્રયોગ કયો છે?

શ્રી ગણેશ કરવા (Correct Answer)
ખુંટ બેસાડવો
કાપલો કાઢી નાખવો
એકડો કાઢી નાખવો
Not Attempted

(43)'શિક્ષક નિશાળમાં ખૂબ ભણાવતા'- આ વાક્યમાં ક્રિયાપદ કયું?

ભણાવતા (Correct Answer)
નિશાળમાં
ખૂબ
શિક્ષક
Not Attempted

(44)'ગાતા રહો પક્ષીઓ ગાતા રહો' વાક્યનો પ્રકાર કયો છે?

ઉદ્ગાર વાક્ય
પ્રશ્નવાક્ય
આજ્ઞાર્થવાક્ય (Correct Answer)
આ પૈકી કોઈ નહી
Not Attempted

(45)નીચેનામાંથી કયું બિરુદ ઝવેરચંદ મેઘાણીનું છે?

સવાઈ ગુજરાતી
સ્વામી આનંદ
રાષ્ટ્રીય શાયર (Correct Answer)
લોક ગાયક
Not Attempted

(46)નીચેનામાંથી કઈ જાતિવાચક સંજ્ઞા છે?

ઝાડ (Correct Answer)
પ્રેમ
ઝૂમખું
ગાંધીજી
Not Attempted

(47)'જેવું કરે તેવું પામે' કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે?

સંપ ત્યાં જંપ
સંગ તેવો રંગ
ખાડો ખોદે તે પડે (Correct Answer)
સોબત તેવી અસર
Not Attempted

(48)નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી?

મંગળ પ્રભાત
રખડવાનો આનંદ (Correct Answer)
સત્યના પ્રયોગો
હિન્દ સ્વરાજ
Not Attempted

(49)'સસ્તું સાહિત્ય' ના સ્થાપક કોણ હતા?

ધૂમકેતુ
ઉશનસ
ઉમાશંકર જોશી
સ્વામી આનંદ (Correct Answer)
Not Attempted

(50)ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?

ગોવર્ધનરામ ત્રિપાઠી (Correct Answer)
કૈલાસ પંડિત
ઉમાશંકર જોશી
ધૂમકેતુ
Not Attempted

(51)'જયભિખ્ખુ' કોનું તખલ્લુસ છે?

રામનારાયણ પાઠક
બાલાશંકર દેસાઈ (Correct Answer)
મધુસુદન પારેખ
ઝીણાભાઈ દેસાઈ
Not Attempted

(52)'અમૃતા' કોની કૃતિ છે?

રઘુવીર ચૌધરી (Correct Answer)
ચંદ્રકાંત બક્ષી
કુંદનિકા કાપડિયા
ઈશ્વર પેટલીકર
Not Attempted

(53)કવિ કલાપી ક્યાંના નિવાસી હતા?

બોટાદ
રાણપુર
વઢવાણ
લાઠી (Correct Answer)
Not Attempted

(54)'ટાઈમ મશીન' ના લેખક કોણ છે?

અર્નેસ્ટ હેમિંગ્વે
એમિલી બ્રાંતે
ચાર્લ્સ ડિકન
એચ.જી.વેલ્સ (Correct Answer)
Not Attempted

(55)માલતીમાધવ કોની કૃતિ છે?

કણાદ
દંડી
મમ્મટ
ભવભૂતિ (Correct Answer)
Not Attempted

(56)ગુજરાત વિદ્યાસભા કયું મેગેઝીન બહાર પાડે છે?

પરબ
અખંડાનંદ
બુદ્ધિપ્રકાશ (Correct Answer)
શબ્દસૃષ્ટિ
Not Attempted

(57)'પ્રિઝન ડાયરી' પુસ્તકના લેખક કોણ છે?

બબલભાઈ મહેતા
જયપ્રકાશ નારાયણ (Correct Answer)
ભુલાભાઈ દેસાઈ
રવિન્દ્રનાથ ટાગોર
Not Attempted

(58)નીચેનામાંથી કઈ કૃતિ બંકીમચંદ્ર ચેટરજીની છે?

દુર્ગેશ નંદિની (Correct Answer)
નીલદર્પણ
ગોદાન
નિર્મલા
Not Attempted

(59)હોરી કઈ નવલકથાનું પાત્ર છે?

ચિત્રલેખા
ચિત્રાંગદા
નિર્મલા
ગોદાન (Correct Answer)
Not Attempted

(60)નીચેનામાંથી ગરબી સાહિત્યિક સ્વરૂપ માટે કોણ પ્રસિદ્ધ છે?

અખો
દયારામ (Correct Answer)
પ્રેમાનંદ
ભાલણ
Not Attempted

(61)ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત કરતું ત્રિમાસિક કયું છે?

પરબ (Correct Answer)
ફૂલવાડી
શબ્દસૃષ્ટિ
બુદ્ધિ પ્રકાશ
Not Attempted

(62)આંગળિયાતના લેખક કોણ છે?

જોસેફ મેકવાન (Correct Answer)
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોશી
સારંગ પટેલ
Not Attempted

(63)માણસાઈના દીવા કોની કૃતિ છે?

ઝવેરચંદ મેઘાણી (Correct Answer)
રામનારાયણ પાઠક
ઇન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ
Not Attempted

(64)તાજેતરમાં લઘરો ઉપનામ ધરાવતા કયા સાહિત્યકારનું અવસાન થયું?

નારાયણ દેસાઈ
રઘુવીર ચૌધરી
લાભશંકર ઠાકર (Correct Answer)
જગદીશ જોશી
Not Attempted

(65)'કમાડ' તળપદા શબ્દનો યોગ્ય અર્થ આપો.

સંબંધ
કમર
બારણું (Correct Answer)
કમળ
Not Attempted

(66)કયા અલંકારમાં ઉપમાન કરતાં ઉપમેય ચડિયાતું હોય છે?

વ્યતિરેક (Correct Answer)
અનન્વય
રૂપક
ઉત્પ્રેક્ષા
Not Attempted

(67)નર્મદા તો ગુજરાતની મહાનદી છે. - રેખાંકિત પદ શું દર્શાવે છે?

અનુગ
સંયોજક
નિપાત (Correct Answer)
નામયોગી
Not Attempted

(68)તેઓ અમદાવાદથી મુંબઈ પહોંચ્યા હતા. - વિભક્તિ દર્શાવો.

કરણ
અપાદાન (Correct Answer)
સંબંધ
સંનાદ
Not Attempted

(69)'કરેલ ઉપકારને જાણનાર' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો

કૃતજ્ઞ (Correct Answer)
જાણવાલ
કૃતઘ્ન
જાણભેદુ
Not Attempted

(70)નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો - વાક્યનો પ્રકાર જણાવો.

મિશ્રવાક્ય
નિષેધવાક્ય
સાદું
સંયુક્ત (Correct Answer)
Not Attempted

(71)ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા સ્વરૂપ આપનાર સાહિત્યકાર કોણ છે?

નાનાલાલ
ધૂમકેતુ (Correct Answer)
ગુણવંત શાહ
આ પૈકી કોઈ નહી
Not Attempted

(72)મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન શિરોમણી કોણ છે?

ભાલણ
પ્રેમાનંદ (Correct Answer)
અખો
નરસિંહ મહેતા
Not Attempted

(73)'માધવ ક્યાંય નથી' કૃતિ કોની છે?

નાનાલાલ
કલાપી
ઉમાશંકર જોશી
હરીન્દ્ર દવે (Correct Answer)
Not Attempted

(74)'રણ તો લીલાછમ' કોની કૃતિ છે?

કલાપી
હરીન્દ્ર દવે
ઉમાશંકર જોશી
ગુણવંત શાહ (Correct Answer)
Not Attempted

(75)'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ' કોની પંક્તિ છે?

અખો
મીરાબાઈ
નરસિંહ મહેતા (Correct Answer)
કવિ કાન્ત
Not Attempted

(76)ઉમાશંકર જોશીનું ઉપનામ શું હતું?

નંદન
વાસુકી (Correct Answer)
વૈશાખનંદન
વિજેતા
Not Attempted

(77)ઝવેરચંદ મેઘાણીને 'રાષ્ટ્રીય શાયર' નું બિરુદ આપનાર લોકપ્રિય કાવ્ય સંગ્રહ કયો?

યુગવંદના (Correct Answer)
ભક્તિવંદના
માતૃવંદના
આ પૈકી કોઈ નહી
Not Attempted

(78)કવિ નાનાલાલનું ઉપનામ શું છે?

ભક્તિસાગર
પાથેય
નીહારિકા
પ્રેમભક્તિ (Correct Answer)
Not Attempted

(79)ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર કોણ ગણાય છે?

ઝવેરચંદ મેઘાણી
નરસિંહરાવ દિવેટિયા (Correct Answer)
ગીજુભાઈ બધેકા
કલાપી
Not Attempted

(80)લીલુડી ધરતીના લેખક કોણ છે?

ચુનીલાલ મડિયા (Correct Answer)
ઉમાશંકર જોશી
પ્રેમાનંદ
આ પૈકી કોઈ નહી
Not Attempted

(81)'મૂછાળી માં' તરીકે ઓળખાતા બાળ-સાહિત્યકારનું નામ જણાવો.

ગીજુભાઈ બધેકા (Correct Answer)
પૂજ્ય મોટા
રમણલાલ સોની
રમેશ પારેખ
Not Attempted

(82)'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તૂ લઈ જા' આ રચના કોની છે?

કવિ નાનાલાલ (Correct Answer)
દલપતરામ
નરસિંહ મહેતા
નરસિંહરાવ દિવેટિયા
Not Attempted

(83)ગુજરાતી કાવ્યોમાં ખંડકાવ્યોનો પ્રારંભ કોને કર્યો હતો?

કવિ કાન્ત (Correct Answer)
કવિ કલાપી
ઉશનસ
રાજેન્દ્ર શાહ
Not Attempted

(84)ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ છે?

ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
રણજીતરામ મહેતા (Correct Answer)
આ પૈકી કોઈ નહી
Not Attempted

(85)ગુજરાતી હાસ્ય સાહિત્યના 'હાસ્ય સમ્રાટ' નું બિરુદ કોને મળ્યું છે?

જ્યોતીન્દ્ર દવે (Correct Answer)
તારક મહેતા
અશોક દવે
મધુસુદન મિસ્ત્રી
Not Attempted

(86)'સોક્રેટિસ' નવલકથાના લેખક કોણ છે?

રઘુવીર ચૌધરી
ચંદ્રકાંત બક્ષી
ઈશ્વર પેટલીકર
મનુભાઈ પંચોળી (Correct Answer)
Not Attempted

(87)ગુજરાતી સાહિત્યમાં કોની પદરચનાઓ કાફી તરીકે પ્રસિદ્ધ છે?

અખો
કવિ ધીરો (Correct Answer)
કવિ કલાપી
ઉશનસ
Not Attempted

(88)'ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કુવો ભરી ને અમે રોઈ પડ્યા' - આ કોની રચના છે?

જગદીશ જોશી (Correct Answer)
પ્રહલાદ પારેખ
નાનાલાલ
આ પૈકી કોઈ નહી
Not Attempted

(89)ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે?

શબ્દસૃષ્ટિ
પરબ (Correct Answer)
જ્ઞાનપરબ
દુવાદાંડી
Not Attempted

(90)સાત પગલાં આકાશમાં નવલકથા કોને લખી છે?

પન્નાલાલ પટેલ
કુંદનિકા કાપડિયા (Correct Answer)
વર્ષા અડાલજા
નરસિંહ મહેતા
Not Attempted

(91)નિશીથ કૃતિના રચયિતા કોણ છે?

નાનાલાલ
કલાપી
ઉમાશંકર જોશી (Correct Answer)
અરદેશર ખબરદાર
Not Attempted

(92)દર્શક તખલ્લુસ કયા સાહિત્યકારનું છે?

નાનાલાલ
કલાપી
ઉમાશંકર જોશી
મનુભાઈ પંચોલી (Correct Answer)
Not Attempted

(93)ઝેર તો પીધા છે જાણી જાણી આ કૃતિના સર્જક કોણ છે?

કલાપી
હરીન્દ્ર દવે
ઉમાશંકર જોશી
મનુભાઈ પંચોલી (Correct Answer)
Not Attempted

(94)ગુજરાતી સાહિત્યની ખ્યાતનામ કૃતિ 'ભદ્રમભદ્ર' કોને રચી છે?

અખો
મીરાબાઈ
રમણભાઈ નીલકંઠ (Correct Answer)
હરીન્દ્ર દવે
Not Attempted

(95)જિપ્સી તખલ્લુસ કયા સાહિત્યકારનું છે?

જોસેફ મેકવાન
કિશનસિંહ ચાવડા (Correct Answer)
ધૂમકેતુ
દર્શક
Not Attempted

(96)આંગળિયાતના લેખક કોણ છે?

જોસેફ મેકવાન (Correct Answer)
પન્નાલાલ પટેલ
કિશનસિંહ ચાવડા
આ પૈકી કોઈ નહી
Not Attempted

(97)કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કૃતિ કઈ જોવા મળે છે?

દુહા
સાખી
છપ્પા
ગરબી (Correct Answer)
Not Attempted

(98)જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથા માનવીની ભવાઈના લેખક કોણ છે?

ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ (Correct Answer)
ગીજુભાઈ બધેકા
કલાપી
Not Attempted

(99)જનનીની જોડ સખી નહિ જડે રેલોલ ના રચયિતા કોણ છે?

દામોદર બોટાદકર (Correct Answer)
ઉમાશંકર જોશી
પ્રેમાનંદ
આ પૈકી કોઈ નહી
Not Attempted

(100)કવિ કલાપીએ પ્રવાસનું કયું નોંધપાત્ર પુસ્તક લખ્યું છે?

કાશ્મીરનો પ્રવાસ (Correct Answer)
મારી સફર
મારી હકીકત
પ્રવાસની શરૂઆત
Not Attempted
Retest Quiz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *