(1)ઉઠબેસ કેવો સમાસ છે?
(2)મર્મજ્ઞ નો સમાસ પ્રકાર જણાવો
(3)કુંભકાર શબ્દ કયા પ્રકારનો સમાસ છે?
(4)પીતાંબર શબ્દનો સમાસ જણાવો.
(5)યથાર્થ કયા પ્રકારનો સમાસ છે?
(6)ખુશ્બુ પાઠ બોલે છે - કેવા પ્રકારનું વાક્ય છે?
(7)સરકાર આ મહીને અનાજ આપશે કેવા પ્રકારનું વાક્ય છે?
(8)સરોજ પાઠ બોલાવે છે કેવા પ્રકારનું વાક્ય છે?
(9)ધ્વનિયોનું સંયોજન કરી અર્થ નિષ્પન્ન કરે એવા એકમને શું કહે છે?
(10)ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ નામનો ગ્રંથ કોને આપ્યો છે?
(11)'A Gujarati Refarence Grammar' વ્યાકરણગ્રંથ કોને આપ્યો?
(12)'ભારતીય ભાષાઓની સમીક્ષા' ગ્રંથ કોને આપ્યો?
(13)'ગુજરાતી ભાષા પર અરબી ફારસીની અસર' આ ગ્રંથ કોનો છે?
(14)નીચેનામાંથી કયો વ્યંજન દંત્ય વ્યંજન નથી?
(15)ભારતીય આર્યભાષાના કેટલા તબક્કા પડે છે?
(16)'સુપાત્ર' માં 'સુ' કયા પ્રકારનો પૂર્વ પ્રત્યય છે?
(17)'જે પોષતું તે મારતું એવો ક્રમ દીસે કુદરતી' - આ પંક્તિ કયા કવિની છે?
(18)'એ સોળ વરસની છોરી સરવરિયેથી જળ ભરતી તોય એની મટકી રહેતી કોરી'- આ પંક્તિના કવિનું નામ જણાવો.
(19)'જગની સૌ કેડીયોમાં સ્નેહની સર્વથી વડી !' પંક્તિના કવિનું નામ જણાવો.
(20)'પ્રેમને કારણો સાથે સંબંધ નથી' - પંક્તિ કોની છે?
(21)'ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઇ જા' આ પંક્તિના કવિ કોણ છે?
(22)'મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ...જનનીની ...! આ પંક્તિના કવિ કોણ છે?
(23)'સિંહને શસ્ત્ર શાં ? વીરને મૃત્યુ શાં ?...' કાવ્યપંક્તિ કયા કવિની છે?
(24)'ઊંચી નીચે ફર્યા કરે જીવનની ઘટમાળ...' પંક્તિ કયા કવિની છે?
(25)'ધારો કે એક સાંજે આપને મળ્યા અને આપને હળ્યાં પણ આ આખા આયખાનું શું? - પંક્તિના કવિ કોણ છે?
(26)'મોગરો' સોનેટ નીચેના પૈકી કયા સાહિત્યકારની રચના છે?
(27)'વળાવી બા આવી' આ સોનેટ કાવ્યના કવિ કોણ છે?
(28)'જુનું ઘર ખાલી કરતા' અ સોનેટના કવિનું નામ જણાવો.
(29)'ગ્રામમાતા' ખંડ-કાવ્ય ના રચયિતા કોણ છે?
(30)'વિશ્વશાંતિ' નામનું ખંડ-કાવ્ય કયા કવિની રચના છે?
(31)નીચેના પૈકી કયું ખંડ કાવ્ય મનસુખલાલ ઝવેરી રચિત છે?
(32)કવિ બહેરામજીએ નીચેના પૈકી કઈ કૃતિની રચના કરી છે?
(33)'સ્નેહમુદ્રા' નામનું ખંડકાવ્ય કોને રચ્યું છે?
(34)'તુકારામનું સ્વર્ગારોહણ' નામનું ખંડકાવ્ય કોને લખ્યું છે?
(35)'સુલોચનાનું લોચનદાન' ખંડકાવ્યના રચયિતા કોણ છે?
(36)'ઝેર તો પીધા જાણી જાણી' નવલકથાના લેખક કોન છે?
(37)નીચેના પૈકી કઈ નવલકથા નંદશંકર મહેતા રચિત છે?
(38)'આંગળિયાત' નામની નવલકથા કયા લેખકની રચના છે?
(39)'વ્યાજનો વારસ' નામની નવલકથાના લેખકનું નામ જણાવો.
(40)'અસૂર્યલોક' નામની નવલકથાના કર્તા કોણ છે?
(41)'માનવીની ભવાઈ' અને 'મળેલા જીવ' નવલકથાના કર્તા કોણ છે?
(42)'ગોવાલણી' નવલિકાના લેખકનું નામ જણાવો.
(43)'ખેમી' નામની નવલિકાના સર્જક કોણ છે?
(44)'વાત્રકને કાંઠે' નામની નવલિકાના સર્જકનું નામ જણાવો.
(45)'પોસ્ટ ઓફીસ' નામની નવલિકાના રચયિતા કોણ છે?
(46)મીરાંબાઈનું જન્મ સ્થળ કયું હતું?
(47)જૈનોના પ્રથમ તીર્થંકરનું નામ જણાવો.
(48)ભાલણે પોતાના કયા આખ્યાનમાં 'ગુર્જરભાષા' શબ્દપ્રયોગ કર્યો છે?
(49)શામળની કવિ પ્રતિભા શામાં ખીલી ઉઠી છે?
(50)નીચેના કયા સાહિત્ય પ્રકારમાં વસંત અને વર્ષાઋતુનું વર્ણન વિશેષ હોય છે?
(51)મીરાનું ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન કયું છે?
(52)નરસિંહ મહેતાની પત્નીનું નામ શું હતું?
(53)બ.ક.ઠાકોરે કયા કવિનાં ઉર્મિકાવ્યોને 'ત્રીજા નેત્રની પ્રસાદી' કહી છે?
(54)નીચેના કયા કવિને ઉમાશંકર જોશી 'હસતો ફિલસૂફ' કહે છે?
(55)મીરાંબાઈના પતિનું નામ શું હતું?
(56)'પ્રેમરસગીતા' કયા કવિની રચના છે?
(57)'દયારામનો અક્ષરદેહ' ગ્રંથના રચયિતા કોણ છે?
(58)ગાગરમાં સાગર સમાવતો સાહિત્યપ્રકાર કયો છે?
(59)'ગરબો-ગરબી' એ નૃત્યનો કયો પ્રકાર છે?
(60)ખાંડતી કે દળતી વખતે ગવાતાં ગીતોને શું કહેવામાં આવે છે?
(61)નીચેનામાંથી કયો સાહિત્યપ્રકાર ગદ્યનો છે?
(62)'ઊંચી મેડી તે મારા સંતની રે...' પ્રસિદ્ધ પદરચના કયા કવિની છે?
(63)'નેમિનાથ ચતુષ્પદિકા' કૃતિનો સાહિત્યપ્રકાર કયો છે?
(64)નરસિંહ મહેતા પાસેથી મળતી પદમાળાનું નામ શું છે?
(65)'કામણ' શબ્દનો સમાનર્થી શબ્દ જણાવો.
(66)'પીડ' શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય?
(67)'અભિમાન' શબ્દનો પર્યાયવાચી શબ્દ કયો થાય?
(68)'બ્રાહ્મણ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો થાય?
(69)'વાચ' શબ્દનો પર્યાય જણાવો.
(70)'શુભ્ર' શબ્દનો પર્યાય જણાવો.
(71)'જનની' શબ્દનો પર્યાયવાચી જણાવો.
(72)'જીહવા' શબ્દનો સમાનર્થી શબ્દ કયો થાય?
(73)'મુલાયમ' શબ્દનો પર્યાય જણાવો.
(74)'મરજાદ' શબ્દનો સમાનર્થી શબ્દ જણાવો.
(75)'બંદગી' શબ્દનો પર્યાય જણાવો.
(76)'ભાલ' શબ્દનો સમાનર્થી શબ્દ જણાવો.
(77)'શમા' શબ્દનો પર્યાય જણાવો.
(78)'બુદ્ધિ' શબ્દનો સમાનર્થી શબ્દ જણાવો.
(79)'ઝાંઝર' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
(80)'ભાસ્કર' નો સમાનર્થી શબ્દ જણાવો.
(81)'ગોત્ર' શબ્દનો સમાનર્થી શબ્દ આપો.
(82)'વેણુ' શબ્દનો સમાનર્થી શબ્દ જણાવો.
(83)'ભરથાર' નો સમાનર્થી શબ્દ કયો છે?
(84)'ખલાસી' શબ્દનો સમાનર્થી શબ્દ આપો.
(85)નામ કે સર્વનામના અર્થમાં જે પદ વધારો કરે તે પદને કયા નામે ઓળખવામાં આવે છે?
(86)જે પદ નામ કે સર્વનામના ગુણમાં વધારો કરે તે કયા પ્રકારનું વિશેષણ કહેવાય?
(87)જે પદ નામ કે સર્વનામની સંખ્યામાં વિશેષતા લાવે તે પદને શું કહેવાય?
(88)જે પદ નામ કે સર્વનામના પરિમાણ(જથ્થો) નું સુચન કરે તે કયા પ્રકારનું વિશેષણ કહેવાય?
(89)'તેની પાસે સુંદર પુસ્તક છે.' - રેખાંકિત પદ કયા પ્રકારનું વિશેષણ છે?
(90)'તેનું વર્ગમાં પ્રથમ સ્થાન છે.' -રેખાંકિત પદ કયા પ્રકારનું વિશેષણ છે?
(91)'મારી પાસે પાંચસો રૂપિયા છે.' - રેખાંકિત પદ કયા પ્રકારનું વિશેષણ છે?
(92)'જેટલું તમે ચાહો તેટલું તમે મેળવો' - રેખાંકિત પદ કયા પ્રકારનું વિશેષણ છે?
(93)'આ ગાગરમાં આટલું જ દૂધ કેમ?' - રેખાંકિત પદ કયા પ્રકારનું વિશેષણ છે?
(94)'તમે આવ્યા તે સારું જ કર્યું.' -રેખાંકિત પદ કયા નામે ઓળખાય છે?
(95)'અંતે તે પાસ તો થયો' - રેખાંકિત પદ કયું પદ છે?
(96)નીચેનામાંથી કયો પ્રત્યય વર્તમાનકૃદંતનો પ્રત્યય છે?
(97)ભૂતકૃદંતનો પ્રત્યય જણાવો.
(98)ભવિષ્યકૃદંતનો પ્રત્યય જણાવો.
(99)વિધ્યર્થ કૃદંતનો પ્રત્યય દર્શાવો.
(100)સબંધક ભૂતકૃદંતનો કયો પ્રત્યય છે?
Social Chat is free, download and try it now here!