(1)વનસ્પતિ ઘીના નિર્માણમાં કયો વાયુ વપરાય છે?
(2)કયો વાયુ દિવસે વૃક્ષનો ખોરાક છે?
(3)લોગ ટેબલની શોધ કોને કરી હતી?
(4)ન્યુમેટિક ટાયરની શોધ કોને કરી હતી?
(5)માનવશરીરમાં વિટામીન A નો સંગ્રહ ક્યાં થાય છે?
(6)એલ્યુમિનીયમની કાચી ધાતુ કયા નામે ઓળખાય છે?
(7)નીચેના પૈકી કયા પ્રાણીનું આયુષ્ય સરેરાશ સૌથી વધારે હોય છે?
(8)પાંદડા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે તેને શું કહે છે?
(9)માણસની મહાકાયતા અને વામનતા કઈ ગ્રંથીને આભારી છે?
(10)કયું ઇંધણ સૌથી ઓછું પ્રદૂષણ ફેલાવે છે?
(11)કોડ અને શાર્ક માછલીના તેલમાં કયું વિટામીન હોય છે?
(12)આંખના સ્વાસ્થ્ય માટે કયું વિટામીન જરૂરી છે?
(13)ક્ષ (X) કિરણોની શોધ કોને કરી હતી?
(14)ડાયનામાઈટની શોધ કોને કરી છે?
(15)ફૂગના અભ્યાસને વિજ્ઞાનની કઈ શાખા ગણવામાં આવે છે?
(16)દૂરના અંતરના દૃષ્ટિદોષને નિવારવા માટે કયા લેન્સનો ઉપયોગ થાય છે?
(17)ઘઉંનું વૈજ્ઞાનિક નામ શું છે?
(18)લાંબા અંતરે બનનારી કોઈ ઘટનાને રેકોર્ડ કરવા માટે કયા સાધનની મદદ લેવાય છે?
(19)વિટામીન K નીચેના પૈકી કઈ શારીરિક ક્રિયામાં મદદ કરે છે?
(20)સોડાએશનું રસાયણિક નામ શું છે?
(21)સૌપ્રથમ ઈ.સ.૧૯૦૫ માં જીનેટીક્સ શબ્દનો ઉપયોગ કોને કર્યો હતો?
(22)આનુવંશીકતાના નિયમની શોધ કોને કરી હતી?
(23)રાઈનું વૈજ્ઞાનિક નામ શું છે?
(24)પ્રોટોનની શોધ કોને કરી હતી?
(25)પુરુષમાં હિમોગ્લોબીનનું સરેરાશ પ્રમાણ કેટલું હોય છે?
(26)ઈલેક્ટ્રોનની શોધ કોને કરી હતી?
(27)આલ્ફા ડ્રગ્સની શોધ કોને કરી હતી?
(28)ન્યુટ્રોનની શોધ કોને કરી હતી?
(29)કમ્પ્યુટર વિજ્ઞાન ઉપર સૌપ્રથમ ડોકટરેટ થનાર ભારતીય કોણ છે?
(30)લાલ રંગમાં લીલો રંગ ઉમેરવાથી કયો રંગ બને છે?
(31)સીફીલસની સારવારની શોધ કોને કરી હતી?
(32)શેવાળના અભ્યાસને શું કહે છે?
(33)કમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતી આઈ.સી. ચીપ શેની બનેલી હોય છે?
(34)ચામડી અને આંખના રક્ષણ માટે કયું વિટામીન જરૂરી છે?
(35)પાયોરીયાના રોગમાં શરીરના કયા અંગને અસર થાય છે?
(36)નીચેના પૈકી કયા રોગમાં જ્ઞાનતંતુ નિષ્ક્રિય બને છે?
(37)શીતળા એ શાનાથી થતો રોગ છે?
(38)ડીફ્ટેરીયાએ શાનાથી થતો રોગ છે?
(39)મરડો એ શાનાથી ફેલાતો રોગ છે?
(40)મધુપ્રમેહ એ શાનાથી થતો રોગ છે?
(41)આર્થરાઈટીસ રોગમાં શરીરના કયા અંગને અસર થાય છે?
(42)નીચેના પૈકી કયા રોગથી આંખોને અસર થાય છે?
(43)ડર્મેટાઈટીસ રોગમાં શરીરના કયા અંગને અસર થાય છે?
(44)ઓટીસના રોગમાં શરીરના કયા અંગને પ્રભાવ પડે છે?
(45)ન્યુમોનિયામાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે?
(46)પોલીયોના રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે?
(47)નીચેના પૈકી કયા રોગથી ગળાને અસર થાય છે?
(48)ટી.બી.ના રોગથી શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે?
(49)ટાઈફોઈડના રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે?
(50)ગોઈટરના રોગમાં કઈ ગ્રંથીને અસર પહોંચે છે?
(51)શ્વાસનળીની પેશીઓ પર કયા રોગની અસર થાય છે?
(52)સૂર્યના કોમળ કિરણોમાંથી શરીરને કયું જરૂરી વિટામીન મળી રહે છે?
(53)સુકતાનનો રોગ કયા વિટામીનની ઉણપથી થાય છે?
(54)એસીડ સ્પર્શે કેવા હોય છે?
(55)કયું બીજ દ્વિદળ નથી?
(56)બીજને ઉગવા માટે કયા પરિબળની જરૂર નથી?
(57)ફૂંટી કેવા પ્રકારનું પ્રકાંડ ધરાવે છે?
(58)પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે?
(59)વિટામીન 'E' ની ઉણપથી કયો રોગ થાય છે?
(60)કાર્બોદિત પદાર્થ પર આયોડીનનું ટીપું નાખવાથી કેવો રંગ પરિવર્તન થાય છે?
(61)પ્રોટીન ધરાવતા બીજ પર કયું રસાયણ નાખતા જાંબલી રંગ આપે છે?
(62)વડની વડવાઈઓ શું છે?
(63)પાણીના વિદ્યુત વિભાજન માટે વપરાતા સાધનનું નામ શું છે?
(64)કયો વાયુ દહનપોષક છે?
(65)કેટલા PPM થી વધુ PPM વાળું પાણી કઠીન પાણી કહેવાય?
(66)નકારમાં માથું ધુણાવતા નાકના ટેરવાની ગતિનો પ્રકાર કેવો થશે?
(67)પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરનારી બાહ્ય અસરને શું કહેવાય?
(68)કાનમાં પેંગડ એ કાનના કયા ભાગમાં આવેલું છે?
(69)કયા વૈજ્ઞાનિક જે-તે વિસ્તારની વનસ્પતિનું અવલોકન કરીને ક્યાં ખોદવાથી પાણી નીકળશે અને ક્યાં કુદરતી તેલ નીકળશે તે કહી શકતા હતા?
(70)નીચેનામાંથી કઈ જલોદભીદ વનસ્પતિ છે?
(71)દેડકો કેવું પ્રાણી છે?
(72)ગોગલ્સમાં સૂર્યપ્રકાશથી રક્ષણ મેળવવા માટે કયો કાચ વપરાય છે?
(73)નીચેનામાંથી કયા પ્રકારના રેસા કુદરતી રેસા છે?
(74)ચુંબક લોખંડ સિવાય અન્ય કઈ વસ્તુઓને પણ આકર્ષે છે?
(75)વનસ્પતિ પર સંગીતની અસર થાય છે અને સંગીતના કારણે વનસ્પતિનો વિકાસ વધુ થાય છે - આવું સંશોધન કોને કર્યું?
(76)બ્રાહ્મી કયા પ્રકારનું પ્રકાંડ ધરાવે છે?
(77)પેન્સિલ છોલવાનો સંચો કયા પ્રકારનું ઉચ્ચાલન છે?
(78)આગિયામાં કયું વિશિષ્ટ ઉત્સેચક આવેલ છે?
(79)અવાજની ઝડપ પ્રતિ સેકન્ડ કેટલા મીટર છે?
(80)સપ્તર્ષિ તારજૂથ કયા સમયગાળા દરમિયાન દેખાય છે?
(81)પારો ગરમ થવાની ઘટના એ ઉષ્મા સંચરણની કઈ રીત છે?
(82)પ્રોફેસર શ્રી ટી.એન.દાસેના મતે ૫૦ ટન વજનનું વૃક્ષ ૫૦ વર્ષ સુધી સેવા આપે તો તેની કિંમત કેટલા રૂપિયા થાય?
(83)શરીરના હાડકાંના ઘડતર માટે કયું તત્વ જરૂરી છે?
(84)કયા પોષક તત્વની ઉણપથી ગોઇટર જેવો ત્રુટીજન્ય રોગ થાય છે?
(85)વૃક્ષમાં ખોરાક સંગ્રહનું કાર્ય કોણ કરે છે?
(86)કેટલા PPM સુધીનું પાણી આદર્શ ગણાય?
(87)હવાનું દબાણ માપવાના સાધનને શું કહેવાય?
(88)લુઈ પાશ્ચરે કઈ રસીની શોધ કરી હતી?
(89)હવાની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક કેટલો છે?
(90)ઓક્સિજન તત્વમાં પ્રોટોન તથા ઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?
(91)સોડિયમની ઈલેક્ટ્રોન રચના કેવી છે?
(92)એશિયાનો સૌથી મોટો સોલારપાર્ક ક્યાં આવેલો છે?
(93)૪૦ ડીગ્રી સેલ્સિયસ = ___ ફેરનહીટ
(94)બે અરીસા વચ્ચે ૪૦ અંશના ખૂણા વચ્ચે વસ્તુ મૂકતા કેટલા પ્રતિબિંબ રચાય?
(95)પદાર્થના દળ અને કદનો ગુણોત્તર એટલે...
(96)નીચેનામાંથી કયું પ્રાણી ખેચર છે?
(97)ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવતા વાયુનું વાતાવરણમાં પ્રમાણ જણાવો.
(98)બાયોમેડિકલ વેસ્ટ એકત્ર કરવા માટે કયા રંગની પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ થાય છે?
(99)રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરનાર કણો કયા છે?
(100)સૂર્યગ્રહણ વખતે કયો અવકાશી પદાર્થ વચ્ચે હોય છે?
Social Chat is free, download and try it now here!