(1)ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ?
(2)ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે ?
(3)ગુજરાતમાં સૂર્યઉર્જાથી રાત્રિપ્રકાશ મેળવતું ગામ કયું છે ?
(4)ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે?
(5)ગુજરાતમાં સૌથી મોટુ વનસ્પતિ ઉદ્યાન કયાં છે ?
(6)ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કયા જિલ્લામાં થાય છે ?
(7)ગુજરાતમાં સૌથી સુંદર સ્મશાન ગૃહ કયાં આવેલું છે ?
(8)જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે ?
(9)જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે ?
(10)ટુવાના ગરમ પાણીના ઝરામાં કયું ખનીજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે ?
(11)ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે ?
(12)ચાસ કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે?
(13)ચોરવાડાનું વિહારધામ કયા જિલ્લામાં છે ?
(14)જામનગર અને કચ્છના દરિયાકિનારે શેના જંગલો આવેલાં છે ?
(15)સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે ?
(16)શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
(17)વોટ્સન સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
(18)વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ?
(19)વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે ?
(20)વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે ?
(21)વાગડના મેદાનમાં કયા ડુંગરો આવેલા છે ?
(22)વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયાકિનારો કયો છે ?
(23)વડોદરા શહેરમાંથી કઈ નદી વહે છે ?
(24)વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે?
(25)સાતપુડા પર્વતનું ઉંચુ શિખર કયું છે ?
(26)સાત નદીઓનાં પાણીનો સંગમ ગુજરાતમાં ક્યાં થાય છે ?
(27)સરદાર સરોવર વિશ્વનો કયા નંબરનો કોકિટ ગ્રેવિટી ડેમ છે ?
(28)સાપુતારા ગિરિનગર ગુજરાતના કયા જિલ્લામાં છે ?
(29)સાપુતારા શબ્દનો શો અર્થ થાય છે?
(30)સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ?
(31)સૌરાષ્ટ્ર ની નદીઓ ક્યાં પ્રકાર ની જળપ્રણાલી રચે છે ?
(32)સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં ક્યો પાક મહત્ત્વનો ભાગ ભજવે છે ?
(33)સુરત જિલ્લાની કઈ નદી પર હાઈડ્રોઈલેકટ્રીસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે ?
(34)ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે?
(35)વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે?
(36)ભારતના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં કયો સમુદ્ર આવેલો છે ?
(37)ભારતના દક્ષિણ-પૂર્વ ભાગમાં કઈ ખાડી આવેલી છે ?
(38)ભારતના દક્ષિણ ભાગમાં કયો મહાસાગર આવેલો છે?
(39)પૂર્વાંચલમાં આવેલી પહાડિયો ભારતને કયા દેશથી અલગ કરે છે?
(40)ભારતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે?
(41)ભારતની ઉત્તર - દક્ષિણ કુલ લંબાઈ કેટલી છે?
(42)ભારતની પૂર્વ-પશ્વિમ કુલ પહોળાઈ કેટલી છે ?
(43)અંદમાન-નિકોબાર દ્વીપ ક્યાં આવેલો છે?
(44)લક્ષદ્વીપ ક્યાં આવેલો છે?
(45)ભારતના દક્ષિણતમ છેડાને કયા નામથી ઓળખાય છે ?
(46)ઇન્દિરા પોઈન્ટને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે ?
(47)ભારતનું ક્ષેત્રફળ વિશ્વના કુલ ક્ષેત્રફળના કુલ કેટલા ટકા છે?
(48)ઇન્દિરા પોઈન્ટ કઈ જગ્યાએ આવેલો છે?
(49)કયા રાજ્યની દરિયાઈ સીમા સૌથી વધુ લાંબી છે ?
(50)કયા રાજ્યની દરિયાઈ સીમા સૌથી ટૂંકી છે ?
(51)કયો દ્વીપ ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલો છે ?
(52)ભારતના કયા સ્થાનને 'સફેદ પાણી' ના નામથી ઓળખાય છે?
(53)ભારતમાં કુલ કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે?
(54)પૃથ્વીનો ઉપરનો પોપડો કયા અર્ધ-દ્રવિત ખડકોની ઉપર તરી રહયો છે?
(55)પૃથ્વીના પોપડાની મુખ્ય કેટલી ભૂસંચલનીય પ્લેટ રચાઈ છે ?
(56)ભૂસંચલનીય પ્લેટમાં કોનો સમાવેશ થાય છે?
(57)ભૂસંચલનીય પ્લેટો એકબીજાથી દૂર જતી હોય તો તેને શું કહેવાય છે?
(58)ભૂસંચલનીય પ્લેટો એકબીજાની નજીક આવતી હોય તો તેને શું કહેવાય છે?
(59)અપસરણ તથા અભિસરણની ક્રિયાથી શું થાય છે?
(60)કરોડો વર્ષ પૂર્વે ભારત કયા પ્રાચીન વિશાળ ભૂમિખંડ એક ભાગ હતો?
(61)પ્રાચીન ગોંડવાનાલેન્ડમાં ક્યા પ્રદેશનો સમાવેશ થાય છે ?
(62)ઈન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ આશરે કેટલા વર્ષ પહેલાં ટકરાઈ હતી?
(63)હિમાલય પર્વતની રચના કયા મહાસાગરમાંથી થઈ હોવાનું મનાય છે?
(64)હિમાલય અને દ્વિપકલ્પીય ઉચ્ચપ્રદેશની વચ્ચે કયો ભૂપૃષ્ઠિય ભાગ આવેલો છે?
(65)ભારતની ઉતરમાં કયા પ્રકારનાં ખડકોવાળી ભૂમિના વિસ્તૃત વિસ્તારો જોવા મળે છે ?
(66)દક્ષિણ ભારતમાં દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ કયા ખડકોનો બનેલો છે?
(67)દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશના પૂર્વ તથા પશ્ચિમ કિનારે શું આવેલું છે?
(68)ભારતના ભૂ-આકૃતિઓની વિવિધતાના આધારે કેટલા ભાગ પડે છે?
(69)કયા ખડકો સરળતાથી ઘસારણ પામે છે?
(70)કયા ખડકો તેની નકકરતાના કારણે ઓછું ઘસાણ પામે છે?
(71)ભારતની કઈ બાજુએ મધ્ય એશિયાની પામીર ગ્રંથિ આવેલી છે?
(72)પામીર ગ્રંથિઓની પશ્ચિમ બાજુએ શું આવેલું છે?
(73)પામીર ગ્રંથિની ઉતર-પૂર્વ બાજુએ કઈ પર્વતશ્રેણી આવેલી છે?
(74)ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલાં સ્થળોના સ્થાનિક સમયમાં આશરે કેટલો ફરક પડે છે.
(75)ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો આશરે કેટલા અંશ જેટલા છે.?
(76)સુએજ નહેર કઈ સાલમાં શરૂ થઈ હતી?
(77)ભારત અને કયા દેશનો વ્યવહાર માત્ર પર્વતીય ઘાટ મારફતે થાય છે.?
(78)ભારતથી કઈ સામુદ્રધુનીમાં થઈને પેસેફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુ.એસ. પહોંચી શકાય છે.?
(79)સુએજ નહેરથી ભારત-યુરોપ વચ્ચેનું અંતર કેટલા કિમી જેટલું ઘટયું છ?
(80)પામીર ગ્રંથિ ની પૂર્વ બાજુ કઈ પર્વત શ્રેણી આવેલી છે ?
(81)પામીર ગ્રંથિ ની કઈ બાજુએ કારાકોરમ શ્રેણીઓ પથરાયેલી છે?
(82)કારાકોરમ શ્રેણીઓ ભારતમાં કયા પ્રદેશમાંથી પ્રવેશ કરે છે ?
(83)તિબ્બતમાં કારાકોરમ શ્રેણીને કયા નામથી ઓળખવામાં આવે છે?
(84)K2 શિખર કઈ પર્વત શ્રેણીમાં આવેલું છે?
(85)વિશ્વમાં બીજા નંબરનું સર્વોચ્ચ શિખર કયું છે?
(86)બાલ્ટેનો અને સિયાચીન કયા પર્વત વિસ્તારની હિમનદીઓ છે?
(87)કારાકોરમની દક્ષિણમાં કઈ સમાંતર પર્વતશ્રેણીઓ આવેલી છે?
(88)સિંધુ નદીનું ઉદગમસ્થળ કયું છે?
(89)સિંધુ નદી દક્ષિણ તરફ કયા સાગરને મળે છે?
(90)કઈ પર્વતશ્રેણી પશ્ચિમે સિંધુ નદીથી પૂર્વમાં બ્રહ્મપુત્રા સુધી વિસ્તરેલી છે?
(91)વિશ્વનો સૌથી ઉંચો પવત કયો છે?
(92)હિમાલયની પશ્ચિમમાં પહોળાઈ કેટલી છે?
(93)હિમાલયની પૂર્વમાં પહોળાઈ કેટલી છે?
(94)'બૃહદ હિમાલય'ની સરેરાશ ઉંચાઈ કેટલા મીટર જેટલી છે ?
(95)વિશ્વનું સૌથી ઉંચું શિખર કયું છે?
(96)માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ કેટલા મીટર છે?
(97)માઉન્ટ એવરેસ્ટની પર્વતશિખર કયા દેશમાં આવેલું છે?
(98)હિમાલયનું બીજું સર્વોચ્ચ શિખર કયું છે?
(99)કાંચનજંગા ભારતના કયા રાજ્યમાં સ્થિત છે ?
(100)શિવાલિક અને મધ્ય હિમાલયની વચ્ચે આવેલી સમથળ ખીણોને શું કહેવાય છે?
Social Chat is free, download and try it now here!