(1)ગુજરાતમાં કુલ કેટલા અખાત આવેલા છે?
(2)પ્રસિદ્ધ ગોલ્ડન બ્રીજ કઈ નદી પર આવેલો છે?
(3)નવલખી બંદર કયા જિલ્લામાં આવેલું છે?
(4)ઋગ્વેદમાં ગુજરાતની કઇ નદીનો ઊલ્લેખ મળે છે?
(5)એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે?
(6)ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે?
(7)કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે?
(8)ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે?
(9)કચ્છ જિલ્લામાં કયું રখાતો રણ આવેલું છે?
(10)ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ 'ગુજરાતના બગીચા' તરીકે ઓળખાય છે?
(11)ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે?
(12)ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે?
(13)ગુજરાતના કયા જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે?
(14)ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે?
(15)ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે?
(16)ગુજરાતના કયા દ્વિપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે?
(17)ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયો વૃત પસાર થાય છે?
(18)ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે?
(19)ગુજરાત રાજ્યની સ્થાપના કોના હસ્તે થઇ હતી?
(20)ઉગતા સૂર્ય ના પ્રદેશ તરીકે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે?
(21)ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે?
(22)આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે?
(23)સાબર ડેરી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે?
(24)ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા?
(25)ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે?
(26)ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે?
(27)ગુજરાત પુરાણોમાં અને મહાકાવ્યોમાં ક્યા નામે ઓળખાય છે?
(28)ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઇ હતી?
(29)ગુજરાત રાજ્યનો સમગ્ર વિસ્તાર કેટલો છે?
(30)ઉત્કંઠેશ્વર મહાદેવ કઈ નદીના કાંઠે આવેલું પર્યટન સ્થળ છે?
(31)ગિરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે?
(32)ગીરાધોધ કઇ નદી પર આવેલો છે?
(33)ખંભાતનું પૌરાણિક નામ શું છે?
(34)કાંકરાપાર બંધ કઇ નદી પર આવેલો છે?
(35)અટિરા શાના માટે જાણીતું છે?
(36)હાલનો સૌરાષ્ટ્રનો વિસ્તાર પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો?
(37)વલસાડ શહેર કઇ નદીના કિનારે વસેલું છે?
(38)ગુજરાતનો ઉંચામાં ઉંચો પહાડ કયો છે?
(39)ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું?
(40)ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે?
(41)ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે?
(42)ગુજરાતનો વસ્તીમાં સૌથી મોટો જિલ્લો કયો છે?
(43)ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે?
(44)ગુજરાતનો કયો રાજકીય-સાંસ્કૃતિક વિસ્તાર “આદિવાસી પટ્ટા' તરીકે ઓળખાય છે?
(45)ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે?
(46)ગુજરાતમાં જોવા મળતાં કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે?
(47)ગુજરાતનો કયો દરિયાકિનારો માછીમારી માટે પ્રખ્યાત છે?
(48)ગુજરાતનો કયો પ્રદેશ લાંબો તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે?
(49)ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે?
(50)ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે?
(51)ગુજરાતનું સૌથી મોટું 'કૃત્રિમ સરોવર' કયું છે?
(52)ગુજરાતનું કયું સ્થળ 'હિંદનું બારું' તરીકે જાણીતું હતું?
(53)ગુજરાતની સંસ્કાર નગરી કઇ છે?
(54)ગુજરાતની સંસ્કૃતિક નગરી કઇ છે?
(55)અલંગ કયા જિલ્લામાં આવેલું છે?
(56)આજવા ડેમ કોણે બનાવ્યો હતો?
(57)કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે?
(58)કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે?
(59)કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે?
(60)કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે?
(61)કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?
(62)કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે?
(63)કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે?
(64)કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે?
(65)કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો ક્યા નામે ઓળખાય છે?
(66)કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે?
(67)કડાણા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?
(68)કયું પક્ષી ગુજરાતમાં 'રૉયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે?
(69)કયા સ્થળ નજીક સાબરમતી નદી સમુદ્રમાં વિલીન થાય છે?
(70)કવાંટ મેળો કયા જિલ્લામાં ભરાય છે?
(71)ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે?
(72)ગુજરાતના ભાલપ્રદેશમાં થતાં ઘઉં કયા નામે જાણીતા છે?
(73)ગુજરાતના સંખેડાનું લાકડા પરની કલાકારીગરીનું ક્યું કામ પ્રખ્યાત છે?
(74)ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું?
(75)આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં કયાં વસ્યા છે?
(76)'ઇફ્કો' ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે?
(77)કયા ઉદ્યોગને લીધે સુરત આખા વિશ્વમાં પ્રસિદ્ધ બન્યું છે?
(78)ગુજરાતના ગૌરવ સમા જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે?
(79)ગુજરાતનાં કયા પ્રદેશને જુના જમાનામાં લાટ કહેવાતો હતો?
(80)ગુજરાતનાં કયાં સ્થળે શિયાળામાં સૌથી વધુ ઠંડી હોય છે?
(81)ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે?
(82)ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે?
(83)ગુજરાતની કઇ નદીનું નામ એક કેન્દ્રશાસિત પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે?
(84)ગુજરાતની કઇ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયુકત ગણાય છે?
(85)ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક* કયાં આવેલું છે?
(86)ગુજરાતનું કયું બંદર 'બંદર-એ-મુબારક' તરીકે ઓળખાતું હતું?
(87)ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું?
(88)ગુજરાતનું સૌથી વધુ મંદિરો વાળું શહેર કયું છે?
(89)ગુજરાતમાં ઈસબગુલના વેપારનું સૌથી મોટું કેન્દ્ર કયું છે?
(90)ગુજરાતમાં કઇ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે?
(91)ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે?
(92)ગુજરાતમાં કાળિયાર હરણનું અભયારણ્ય કયાં આવેલું છે?
(93)ગુજરાતમાં ડાયનાસોરના અવશેષ કયાં મળ્યા હતાં?
(94)ગુજરાતમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે?
(95)ગુજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે?
(96)ગુજરાતમાં કયા ધાન્યનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન થાય છે?
(97)ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે?
(98)ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે?
(99)ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ?
(100)ગુજરાતમાં ડાંગ જિલ્લાનું સાપુતારા ઊંચાઇ કેટલી છે?
Social Chat is free, download and try it now here!