જો તમે ગ્રેજ્યુએટ છો અને તમારે બેંકની સરકારી નોકરી જોઈતી હોય તો તમારા માટે સુવર્ણ તક આવી ગઈ છે. બેંક ઓફ બરોડા – Bank of Baroda એ 2025માં તહેવાર જેવી ભરતી જાહેર કરી છે! હા, હા, સાવ સાચું – 2500 જગ્યાઓ પર ‘સ્થાનિક બેંક ઓફિસર – Local bank Officer ની ભરતી બહાર પાડી છે. આ લેખમાં આપણે ચર્ચા કરીશું દરેક પોઈન્ટ વિશે જે તમને જરૂરી છે, જેમાં પાત્રતા, શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, અરજી કઈ રીતે કરવી, પરીક્ષાનું પેપર કેવું આવશે, તૈયારી કેવી કરવી એવી બધી બાબતો વિશે ચર્ચા કરીશું!
પદનું નામ | સ્થાનિક બેંક ઓફિસર – Local Bank Officer(LBO) |
કુલ જગ્યા | 2500 જગ્યાઓ |
અરજીની તારીખ | 04 જુલાઈ 2025 થી 24 જુલાઈ 2025 |
નોકરી સ્થાન | ઉમેદવાર જે રાજ્ય માટે અરજી કરે છે ત્યાં |
પગાર | ₹48,480 થી ₹85,920 (અનુભવના આધારે વધે) |
અરજી ફી | GEN/OBC/EWS: ₹850 |
ઑફિશિયલ સાઇટ | https://www.bankofbaroda.in |
ખાસ નોંધ – તમે ફક્ત એક રાજ્ય માટે જ અરજી કરી શકો છે.
રાજ્ય | કુલ જગ્યા |
ગુજરાત | 1160 |
મહારાષ્ટ્ર | 485 |
કર્ણાટક | 450 |
તમિલનાડુ | 60 |
પંજાબ | 50 |
અન્ય રાજ્યો | જુદી જુદી જગ્યાઓ |
જે રાજ્ય માટે તમે અરજી કરોછો તે રાજ્યની સ્થાનિક ભાષામાં વાતચીત કરતા, વાંચતા અને લખતા આવડવું જોઈએ, જેમ કે તમે ગુજરાત રાજ્ય માટે અરજી કરો છો, તો તમને ગુજરાતીમાં બોલતા, વાંચતા અને લખતા આવડવું જોઈએ.
અરજી કરતા પહેલા નીચેના દસ્તાવેજો સ્કેન કરીને રાખજો (PDF ફોર્મેટમાં):
કેટેગરી | ફી |
General / OBC / EWS | ₹850 (GST સહીત) |
SC / ST / PWD / Women / ESM | ₹175 (GST સહીત) |
ફી માત્ર ઓનલાઈન પેમેન્ટ દ્વારા જ ભરવી પડશે (UPI, Card, Netbanking)
વિભાગ | પ્રશ્નો | ગુણ | સમય |
અંગ્રેજી | 30 | 30 | 30 મિનિટ |
બેંકિંગ નોલેજ | 30 | 30 | 30 મિનિટ |
જનરલ એવેર્નેસ | 30 | 30 | 30 મિનિટ |
રીઝનિંગ & ક્વૉન્ટ | 30 | 30 | 30 મિનિટ |
કુલ | 120 | 120 | 120 મિનિટ |
હવે મૌકો ચોખ્ખો છે! જો તમારે બેંક ક્ષેત્રમાં સારી નોકરી જોઈએ છે તો આ Bank of Baroda Recruitment 2025 તમારા માટે એક “Golden Chance” છે. આજે જ અરજી ભરી દો, સમય પસાર થયો તો પાછો ન આવે! BOB Local Bank Officer 2025 માટે આજે જ અરજી કરો અને નવી કારકિર્દીની શરૂઆત કરો!
ઓફિશ્યિલ BOB ભરતી જાહેરાત PDF Download કરો (Download)
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી ફક્ત સામાન્ય માર્ગદર્શન માટે છે. અમે Bank of Baroda Local Bank Officer(LBO) Recruitment 2025 ભરતી વિશે કોઈપણ પ્રકારની જવાબદારી લેતા નથી. કૃપા કરીને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના PDF અને વેબસાઈટ પર ઉપલબ્ધ તમામ માહિતીની ખાતરી કરો. અમે ભરતી પ્રક્રિયા અથવા પસંદગી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ભૂલ, ફેરફાર કે ભરતી રદ માટે જવાબદાર રહેશું નહીં!
Q1. શું fresher apply કરી શકે છે?
જવાબ: નહીં, ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 1 વર્ષનો Officer-grade bank નો અનુભવ હોવો જોઈએ.
Q2. શું PG (Post Graduation) જરૂરી છે?
જવાબ: નહીં, માત્ર Graduation પૂરતું છે. PG હોય તો પણ ફાયદો રહેશે પણ ફરજિયાત નથી.
Q3. શું Local Language Test બધાને આપવા પડશે?
જવાબ: નહીં. જો ઉમેદવાર 10મી કે 12મીમાં સ્થાનિક ભાષા વિષય તરીકે ભણેલો છે તો તેને Language Test માંથી મુક્તિ મળશે.
Q4. શું એપ્લિકેશન સબમિટ કર્યા પછી એડિટ કરી શકાય છે?
જવાબ: નહીં. ફોર્મ એકવાર સબમિટ થયા પછી એમાં કોઈ ફેરફાર શક્ય નથી.
Q5. શું Cooperative Bank અથવા NBFCનો અનુભવ ચાલે?
જવાબ: નહીં. માત્ર Scheduled Commercial Bank અથવા Regional Rural Bank નો Officer-grade અનુભવ માન્ય ગણાશે.
Q6. Interview કેટલાને બોલાવવામાં આવશે?
જવાબ: Online exam માં performance આધારે shortlist થયેલ ઉમેદવારને Interview માટે બોલાવવામાં આવશે. Bank ની discretion રહેશે.
Q7. Group Discussion (GD) ફરજિયાત છે?
જવાબ: નહિ, જો ઉમેદવારો ઓછા હોય તો સીધો Interview પણ લેવાઈ શકે છે. Bank સમય પ્રમાણે નક્કી કરશે.
Q8. Credit Score જરૂરી છે?
જવાબ: હા, CIBIL સ્કોર ઓછામાં ઓછો 680 હોવો જરૂરી છે. ખરાબ financial history હોય તો ઉમેદવાર અસ્વીકારાઈ શકે છે.
Q9. Selection Processમાં કોઈ તબક્કે Physical Test છે?
જવાબ: નહીં, આ purely Written + Interview-based selection process છે. કોઈ Physical Test નથી.
Q10. Bond કે Service Agreement છે?
જવાબ: હા, ઉમેદવારને 3 વર્ષ માટે સેવા આપવાનો બોન્ડ કરવો પડશે. નહિ આપશે તો ₹5 લાખ + ટેક્સ ચૂકવવો પડશે.