(1)નગરનો કચરો નગરબહાર ખાડાઓમાં ફેકવાની પ્રથા સૌ કયા દેશમાં શરૂ થઇ હતી?
(2)કયા દેશમાં ટીવી વસાવવા માટે લાયસન્સની જરૂર પડે છે?
(3)જે બીજની બે સરખી ફાડ થાય તેવા બીજને શું કહે છે?
(4)પ્રસિદ્ધ 'બાલારામ પેલેસ' કયા જિલ્લામાં આવેલો છે?
(5)'કાચબો' કયા પ્રકારનું પ્રાણી છે?
(6)જમીન તથા પાણી બંનેમાં રહી શકે તેવા પ્રાણીઓને કયા નામથી ઓળખાય છે?
(7)ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે?
(8)ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે?
(9)પરદેશથી આવતા પક્ષીઓને કયા નામથી ઓળખાય છે?
(10)કયું બંદર ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું બંદર છે?
(11)કચ્છના કયા પ્રદેશનું ઘાસ એશિયાનું સૌથી ઊંચું ઘાસ છે?
(12)પીરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલ છે?
(13)કચ્છનું કયું સ્થળ સૌથી મોટા સુરખાબનગર તરીકે જાણીતું છે?
(14)એશિયામાં સિંહોનું એકમાત્ર અભ્યારણ્ય કયું છે?
(15)પાવાગઢનો ડુંગર કઈ પર્વતમાળામાં આવેલો છે?
(16)ચાંપાનેરનો કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે?
(17)આરાસુરનો ડુંગર કઈ પર્વતમાળામાં આવેલો છે?
(18)અરવલ્લીની પર્વતમાળા નીચેના પૈકી કયા જિલ્લામાં આવેલી છે?
(19)શેત્રુંજો પર્વત કયા જિલ્લામાં આવેલો છે?
(20)સાપુતારા ગિરિમથક કઈ પર્વતમાળામાં આવેલું છે?
(21)સાપુતારા ગિરિમથક કયા જિલ્લામાં આવેલુ છે?
(22)પ્રસિદ્ધ ગીરાધોધ કયા જિલ્લામાં આવેલો છે?
(23)ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ મોટા પાયે કયા સ્થળે વિકસ્યો છે?
(24)ગુજરાતમાં આવેલા એકમાત્ર ગિરિમથકનું નામ જણાવો.
(25)ગુજરાતમાં કયા નગરમાં સૌથી વધુ વૃક્ષો આવેલા છે?
(26)અમદાવાદ શહેર કઈ નદીના કિનારે વસેલું છે?
(27)કઈ જમીનમાં સેન્દ્રીય પદાર્થોનું પ્રમાણ વધુ હોય છે?
(28)કઈ તારીખે સૌથી ટૂંકી રાત્રી હોય છે?
(29)કઈ તારીખે વર્ષનો સૌથી ટૂંકો દિવસ હોય છે?
(30)રક્તવાહિનીઓ શરીરમાં શાની સાથે જોડાયેલ હોય છે?
(31)નીચેના પૈકી કઈ તારીખે દિવસ રાત સરખા હોય છે?
(32)સોળ વર્ષની ઉંમર સુધી કરેલ બહાદરીભર્યા કાર્યો માટે નીચેના પૈકી કયો એક એવોર્ડ અપાય છે?
(33)'બાપુ ગયાધાની એવોર્ડ' નીચેના પૈકી કયા કારણસર અપાય છે?
(34)સપ્ટેમ્બર માસના છેલ્લા રવિવારે કયા વિશેષ દિનની ઉજવણી કરાય છે?
(35)ખાંડનું રાસાયણિક નામ શું છે?
(36)મીઠાનું રાસાયણિક નામ શું છે?
(37)ગ્લુકોઝનું રાસાયણિક નામ શું છે?
(38)ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો.
(39)ધોવાના સોડાનું રાસાયણિક નામ જણાવો.
(40)મોરાથૂથુંનું રાસાયણિક નામ જણાવો.
(41)કોસ્ટિક સોડાનું રાસાયણિક નામ જણાવો.
(42)મોરાથૂથુંનું અણુસુત્ર જણાવો.
(43)ખાંડનું અણુસુત્ર જણાવો.
(44)કોસ્ટિક સોડાનું અણુસુત્ર જણાવો.
(45)ખાવાના સોડાનું અણુસુત્ર જણાવો.
(46)મીઠાનું અણુસુત્ર જણાવો.
(47)ધોવાના સોડાનું અણુસુત્ર જણાવો.
(48)ગ્લુકોઝનું અણુસુત્ર જણાવો.
(49)તંદરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન કેટલા ફેરનહીટ હોય છે?
(50)બરફનું ગલનબિંદ કેટલા ડીગ્રી સેલ્શિયસ હોય છે?
(51)પારાનું ઉત્કલનબિંદ કેટલા ડીગ્રી સેલ્શિયસ હોય છે?
(52)નીચેના પૈકી કયો ગ્રહ લાલ રંગનો હોય છે?
(53)નીચેના પૈકી કયો ગ્રહ સૂર્યમંડળમાં સૌથી તેજસ્વી ગ્રહ છે?
(54)નીચેના પૈકી કયા ગ્રહનો રંગ પીળાશ પડતો છે?
(55)બ્લડ પ્રેસર માપવા માટે શું તપાસવામાં આવે છે?
(56)બુચ નામની વનસ્પતિમાં કયા વિજ્ઞાનીએ સૌપ્રથમ કોષ જોયો હતો?
(57)લિક્વિફાઈડ પેટ્રોલીયમ ગેસ નું ટૂંકું નામ શું છે?
(58)ઘાસના અભ્યાસના વિજ્ઞાનને કયા નામે ઓળખવામાં આવે છે?
(59)ચામડીના રોગમાં ચેપનાશક તેમજ ફૂગસનાશક તરીકે શેનો ઉપયોગ થાય છે?
(60)કોષ(સેલ) અધ્યયનના વિજ્ઞાનને શું કહેવાય છે?
(61)કયા વાયુથી ફૂલોનો રંગ ઉડી જાય છે?
(62)શરીરની ચામડીનો ગોરો કે કાળો રંગ શેને આધારે હોય છે?
(63)જાંઘના હાડકાને કયું નામ આપવામાં આવ્યું છે?
(64)આલ્ફા ક્લોરો એસિટોફિનોન કયા વાયુનું રાસાયણિક નામ છે?
(65)જીનેટિક કોડ શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા?
(66)રુધિર કોષના કયા કણોને માનવશરીરના સૈનિકો તરીકે ઓળખવામાં આવે છે?
(67)આતશબાજીમાં લીલો રંગ કોની હાજરીના કારણે જોવા મળે છે?
(68)કઈ ગ્રંથીના સ્ત્રાવને લડો અથવા ભાગોના સ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે?
(69)કિમોથેરાપી કયા રોગની સારવાર માટે અપાય છે?
(70)વાળાનો રોગ શાનાથી થાય છે?
(71)કોનું માપન ડેસીમલમાં કરાય છે?
(72)હિમોગ્લોબીનનું મુખ્ય ઘટક કયું છે?
(73)રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે?
(74)શરીરનું સમતોલન કયું અંગ જાળવે છે?
(75)ટેલિવિઝનની શોધ કોને કરી હતી?
(76)યુરીયાને શરીરમાંથી કોણ અલગ પાડે છે?
(77)ઓટોહન શેની શોધ માટે પ્રખ્યાત છે?
(78)વીજળીના ફ્યુઝ હોલ્ડર શેના બનાવવામાં આવે છે?
(79)સૌથી ઊંચા પ્રકારનો કોલસો કયો છે?
(80)જોન્સ સાલ્કે શેની રસી તૈયાર કરી હતી?
(81)કોઈ પણ પદાર્થ કે વસ્તુની કામ કરવાની ક્ષમતાને શું કહે છે?
(82)દૂધમાં કયું પ્રોટીન હોય છે?
(83)ઘેટાનું પ્રથમ ક્લોન 'ડોલી' કોને તૈયાર કર્યું હતું?
(84)અથાણામાં કયો એસીડ હોય છે?
(85)ટાઈફોઈડથી શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે?
(86)માનવ શરીરમાં ઓક્સિજનનું વાહક કોણ હોય છે?
(87)પારાની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાની શરૂઆત કોને કરી હોવાનું મનાય છે?
(88)જીવ અને પર્યાવરણ સાથે સંબંધિત વિજ્ઞાનને શું કહે છે?
(89)પ્રાકૃતિક પસંદગી દ્વારા જીવ જાતિઓની ઉત્પત્તિના પ્રતીવાદક કોણ હતા?
(90)મધમાખી પાલનના અધ્યયન સાથે જોડાયેલા વિજ્ઞાનને શું કહે છે?
(91)મતદાતાની આંગળી પર નિશાની કરાતી શાહીમાં શું હોય છે?
(92)એન્જાઈમ્સ મૂળભૂત રીતે શું છે?
(93)ક્વોન્ટમ થિયરીના પ્રણેતા કોણ છે?
(94)Rh ફેક્ટર નીચેના પૈકી શાનાથી સંબંધિત છે?
(95)વિદ્યુત બેટરીની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
(96)સૂર્યપ્રકાશમાં ચાર અલગ-અલગ રંગના ધાતુના ગોળા રાખવામાં આવે તો કયા રંગનો ગોળો વધારે ગરમ થશે?
(97)ઇન્સ્યુલીનની સારવાર કયા રોગના રોગીને આપવામાં આવે છે?
(98)વરસાદના પાણીમાં કયું વિટામીન હોય છે?
(99)ઔષધ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે?
(100)દૂધની ઘનતા માપવાના સાધનને શું કહે છે?
Social Chat is free, download and try it now here!